Garavi Gujarat USA

લંડન પોલીસે બે વર્્ષમાં મોટાભાગના અશ્ેત બાળકોના કપડા ઉતારીને તપાસ કરતા વવવાદ

-

લંડન પોલીસે બે વર્્ષમાં 600થી વધુ બાળકોની કપડા ઉતારીને તપાસ કર્ા્ષનો મુદ્ો વવવાદાસ્પદ બની ગર્ો છે કારણ કે આ બાળકોમાં મોટાભાગના અશ્ેત હતા.

તાજેતરમાં જાહેર થર્ેલા નવા આંકડા મુજબ લંડન પોલીસે છેલ્ા બે વર્્ષમાં 600થી વધુ બાળકોના કપડા ઉતરાવીને તેમની તપાસ કરી હતી, જેમાં મોટાભાગના બાળકો અશ્ેત હતા.

આ અંગે ઇંગ્લેન્ડમાં કવમશ્નર ફોર વિલ્ડડ્રન રાિેલ ડીસોઝાએ જણાવ્ર્ું હતું કે, મેટ્ોપોવલટન પોલીસના આંકડા જોઇને તેમને મોટો આંિકો લાગ્ર્ો હતો.

વરિટનની સૌથી મોટી પોલીસ ફોસ્ષને માિ્ષમાં િાઇલ્ડડ ક્ર્ુના મુદ્ે માફી માગવાની ફરજ પડી હતી, ત્ર્ારે એવા સંજોગોમાં ડીસોઝાએ વવનંતી કરી હતી.

માિ્ષની ઘટનામાં િાર અવધકારીઓ સામે ખરાબ વત્ષનની તપાસ કરવામાં આવી હતી. એક કેસ એવો હતો કે મવહલા અવધકારીઓએ 15 વર્્ષની એક અશ્ેત વવદ્ાવથ્ષનીનાં કપડા ઉતરાવીને તપાસ કરી હતી. પોલીસને એવી ખોટી શંકા હતી કે તેની પાસે ગાંજો છે. તે વવદ્ાવથ્ષનીને માવસક રક્તસ્ત્ાવ થતો હતો તેવી જાણ હોવા છતાં તેમણે તેની આવી તપાસ કરી હતી.

કવમશ્નરને જણાર્ું હતું કે, 2018થી 2020 દરવમર્ાન મેટ અવધકારીઓએ 10-17 વર્્ષની વર્ના કુલ 650 સગીર બાળકોની કપડા ઉતારીને તપાસ કરી હતી, જેમાં 58 ટકા અશ્ેત હતા. આ 650માં બાળકોમાંથી 95 ટકા છોકરા હતા.

ડીસોઝાએ જણાવ્ર્ું હતું કે, આ બાબતથી તેઓ ખૂબ જ વિંવતત છે. લંડનના મેર્ર સાદદક ખાન પણ આવા મુદ્ે મેટ પોલીસની દટકા કરી રહ્ા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States