Garavi Gujarat USA

4 માસથી કોમાગ્રસ્ત આર્ચી બેટસ્ષબીનું હોસ્સ્પટલમાં મૃત્યુ

-

એવપ્રલમાં માતા હોલી ડાન્સને બેભાન હાલતમાં મળી આવેલા અને ત્ર્ારથી જ કોમામાં રહેલા 12 વર્્ષના બાળક આિથી બેટસ્ષબીનું અઠવાદડર્ાઓની કાનૂની લડાઈ બાદ ઇસ્ટ લંડનના વ્હાઇટિેપલમાં રોર્લ લંડન હોસ્સ્પટલમાં સારવાર દદરમર્ાન મૃત્ર્ુ થર્ું હતું. તેને વેસ્ન્ટલેશન અને ડ્રગ ટ્ીટમેન્ટ સવહત તબીબી સારવાર આપી અત્ર્ાર સુધી હોસ્સ્પટલમાં જીવંત રાખવામાં આવ્ર્ો હતો.

એસેક્સના સાઉથેન્ડની શ્રીમતી ડાન્સે જણાવ્ર્ું હતું કે તેમનો સુંદર નાનો દદકરો શવનવારે તા. 6ના રોજ બપોરે 12.15 વાગ્ર્ે વેસ્ન્ટલેશન અને ડ્રગ ટ્ીટમેન્ટ સવહત તબીબી સારવાર બંધ કરાર્ા બાદ મૃત્ર્ુ પામ્ર્ો હતો. આિથીના માતા-વપતાએ સારવાર િાલુ રાખવા લાંબો સમર્ કાનૂની લડાઈ લડી હતી અને તાજેતરના દદવસોમાં હાઈકોટ્ષ, કોટ્ષ ઓફ અપીલ અને ર્ુરોપીર્ન કોટ્ષ ઓફ હ્યમન રાઈટ્સમાં તેને મૃત્ર્ુ માટે હોસ્પીસમાં ટ્ાન્સફર કરવા માટે અપીલો કરી હતી.

ખૂબ જ ભાંગી પડેલા શ્રીમતી ડાન્સે જણાવ્ર્ું હતું કે "અમે અંત સુધી લડ્ા હતા. શું હું ફક્ત એટલું જ કહી શકું કે હું વવશ્ની સૌથી ગૌરવપૂણ્ષ માતા છું. તે અંત સુધી જીવન માટે લડતો રહ્ો હતો અને મને તેની માતા હોવાનો ગવ્ષ છે. 7મી એવપ્રલથી છેલ્ા અઠવાદડર્ાઓ દરવમર્ાન મને નથી લાગતું કે એવો કોઈ દદવસ આવ્ર્ો હોર્ કે જે ખરેખર ભર્ંકર ન હોર્. હોસ્સ્પટલે અમને સ્પષ્ટ કહી દીધું હતું કે તેને માટે કોઈ વધુ વવકલ્ડપો નથી અને શવનવારે સવારે 10 વાગ્ર્ે લાઇફ સપોટ્ષ પાછો ખેંિી લેવામાં આવશે.’’

શવનવારે સવારે આિથીના સમથ્ષકો હોસ્સ્પટલમાં ફૂલ અને મીણબત્ીઓ લઇને આવ્ર્ા હતા અને શ્રદ્ધાંજવલ આપી હતી.

Newspapers in English

Newspapers from United States