Garavi Gujarat USA

વડયા પ્ધયાનની રȆસનયા મતપĉો િȆક “યા્ય તેવી ˩સǬસો તર˜“ી ચેતવણી

-

પૂવ્સ ચાનસિેલર ઋનર સિુનક અને ફોરેન સિેક્ેટરી નલઝ ટ્સિ વચ્ે થઇ રહેલી વડા પ્રધાનની રેસિના કનઝવગેરટવ પાટટીના સિભ્યોની ચૂંટણી અને મતદાન પ્રનક્યા હેક થઇ શકે છે તેવી દેશના જાસિૂસિોએ આપેલી ચેતવણી બાદ મતદાન નવલંનબત થયું છે.

યુકેની સિરકારના કોમયુનનકેશન હેડક્ાટ્સર (GCHQ)ની નલસિનનંગ પોસટનો ભાગ એવા નેશનલ સિાઇબર નસિ્યોરરટી સિેનટર (NCSC) એ કનઝવગેરટવ પાટટીને સિલાહ આપી છે કે સિભ્યોને તેમનો મત બદલવાના નવકરપની મંજૂરી આપવાની યોજના પર પુનનવ્સચાર કરવો જરૂરી છે. જેને પગલે કનઝવગેરટવ પાટટીએ મત બદલવાની મંજૂરી આપવાની યોજના છોડી દવે ાની ફરજ પડી છે.એનસિીએસિસિીના પ્રવતિાએ જણાવયું હતું કે, "યુકેની લોકશાહી અને ચૂંટણી પ્રનક્યાઓનો બચાવ એ NCSCની પ્રાથનમકતા છે. અમે સિાયબર સિુરક્ા માગ્સદશ્સન અને સિમથ્સન આપવા માટે તમામ સિંસિદીય રાજકીય પક્ો, સથાનનક સિત્ાવાળાઓ અને સિાંસિદો સિાથે મળીને કામ કરીએ છીએ. "

કનઝવગેરટવ પાટટીના પ્રવતિાએ જણાવયું હતું કે, "અમે આ પ્રનક્યા દરનમયાન NCSC સિાથે પરામશ્સ કયગો છે અને મતદાન પ્રનક્યાની આસિપાસિ સિુરક્ા વધારવાનો નનણ્સય લીધો છે. પાત્ર સિભ્યોને પોસટલ બેલેટ પેપસિ્સ ગત સિોમવાર તા. 1થી મેઈલ કરવાના હતા પરંતુ હવે આ અઠવારડયે બેલેટ પેક મેળવવાનું શરૂ કરશે. સિભ્યોને મતપત્ર મોકલાઇ રહ્ા છે.

અમે અમારી બલે ટે પ્રનક્યામાં કેટલીક વધારાની સિરુ ક્ા ઉમરે વા માટે થોડો સિમય લીધો છે, જને ા કારણે અમને થોડો નવલબં થયો છે. એકથી વધુ વખત મત આપવો એ ગનુ ો છે અને તમે કરનારની સિદસયતા પાછી ખેંચી લવે ાશ.ે

નવી નસિસટમ હેઠળ, દરેક સિભ્યનો યુનનક કોડ એકવાર તેઓ વોટ કરે એટલે નનકક્ક્ય થઈ જશે. મત આપવાની અંનતમ તારીખ 2 સિપટેમબરની સિાંજ છે અને 5 સિપટેમબરે પરરણામો જાહેર કરવામાં આવશે. ચૂંટાયેલા ઉમેદવાર 7 સિપટેમબરે હાઉસિ ઓફ કોમનસિમાં તેમના પ્રથમ વડાપ્રધાનના પ્રશ્ોની (PMQs) બેઠકને

સિંબોનધત કરશે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States