Garavi Gujarat USA

કયારતǬસ અને રીવોÃવરનયા પયા±સɓ મળી fવતયા ğગ ડીલરને જેલ

-

ઘરની તલાશી દરનમયાન કારતૂસિ અને રરવોરવરના પાર્સિ્સ મળી આવતા 28 વરટીય ડ્રગ ડીલર ફઝલ મુનીરને ડ્રગસિ, ફાયરઆમ્સ અને ડ્રાઇનવંગના ગુનામાં દોનરત ઠેરવયા બાદ ત્રણ વર્સની જેલ કરવામાં આવી હતી. સટેફડ્સના પાક્કસિાઈડના એરડરશો ક્ોઝ ખાતે રહેતા મુનીરને 2 ઓગસટના રોજ સટેફડ્સ ક્ાઉન કોટટે સિજા કરી હતી. તેના પર 42 મનહના ડ્રાઇનવંગ કરવા પર પ્રનતબંધ લગાવાયો હતો.

ડ્રાઇવીંગ માટે અયોગય જાહેર કરાયેલો મુનીર ભાડાની કાર ચલાવતો હતો અને 2018માં પોલીસિે તેને અટકાવીને તપાસિ કરતા કોકેઈનનો જથ્થો મળી આવયો હતો. તેના ઘરે તપાસિ કરતાં રોકડ રકમ મળી હતી. 2019માં સટેફડ્સમાં તેણે ડમપ કરેલી ભાડાની કાર મળી આવયા બાદ તેના ઘરની ફરી તપાસિ કરાતા પોલીસિને રોકડ ઉપરાંત બે કારતૂસિ અને રરવોરવરનો ભાગ મળ્યો હતો. મુનીર પાસિેથી કુલ …3,085 રોકડ જપ્ત કરાઇ હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States