Garavi Gujarat USA

કોોંગ્રેસનરે એકો સાંધરે ત્્યાં તરેર તૂટે જરેવો ઘાટ

-

કોોંગ્રેસની દશા બરેઠી હોય તરેમ લાગરે છે. દર સપ્ાહે કોંઈ નવું આવરે છે. આ વવધાનસભાની ચૂંટણી ગુજરાત કોોંગ્રેસ માટે કોપરા ચઢાણ બની રહેવાની છે. કોારણ કોે, એકો તરફ ભાજપનરે ટક્કર, બીજી તરફ આમ આદમી પાટટીની એન્ટ્ી અનરે ત્ીજી તરફ પોતાના જ પક્ષના નરેતાઓનો વવશ્ાસ ગુમાવી રહ્યુ છે કોોંગ્રેસ. કોોંગ્રેસ હાલ એકોસાથરે અનરેકો મોરચરે લડી રહ્યુ છે, પરંતુ પોતાના નારાજ નરેતાઓનરે અન્ય પક્ષમાં જતુ રોકોી શક્ુ નથી. નારાજગીનો આ દોર હવરે સતત વધી રહ્ો છે. પૂવ્વ ગૃહમંત્ી નરેશ રાવલ અનરે પૂવ્વ સાંસદ રાજુ પરમાર જલ્દી જ કોોંગ્રેસનો સાથ છોડીનરે ભાજપનો હાથ પકોડી લીધો છે. ગુજરાત વવધાનસભાની ચૂંટણી પહેલા કોોંગ્રેસમાં ભૂકોંપ આવ્યો છ.ે કોોંગ્રેસના વસવનયર નરેતા નરેશ રાવલ અનરે રાજુ પરમાર નારાજ થયા છે.

પક્ષથી નારાજ બરે દદગ્ગજ નરેતાઓ નરેશ રાવલ અનરે રાજુ પરમાર કોોંગ્રેસનરે અલવવદા કોરીનરે 17 ઓગસ્ટ ભાજપનો ખરેસ પહેરશરે. આ બંનરે નરેતા અહેમદ પટલે જૂથના છે, જરેઓ હાલ પક્ષથી નારાજ ચાલી રહ્ાં છે. ત્યારે ગુજરાત કોોંગ્રેસમાં આ ઘટના ભૂકોંપ સમાન છે. મહત્વનું છે કોે, છેલ્ા કોેટલાકો સમયથી કોોંગ્રેસના નરેતાઓ પક્ષપલટો કોરી ભાજપમાં જોડાઈ રહ્ા છે. છેલ્ાં 10 વર્્વમાં 60 જરેટલા નરેતાઓ પક્ષપલટો કોરી ભાજપમાં જોડાયા છે. રાજ્યસભાની 2019માં ચૂંટણી પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જરે.વી.કોાકોડીયા, પ્રદ્ુમનવસંહ જાડરેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યુ હતુ. રાજ્યસભા ચૂંટણી બાદ વરિજરેશ મરેરજાએ કોોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ. સાથરે જ ધારાસભ્ય હીરા પટેલ, સાગર રાયકોા, જયરાજવસંહ પરમાર, હાદદ્વકો પટલે પણ કોેસરીયો ધારણ કોયયો છે. કોોંગ્રેસના નરેતાઓનું ભાજપ તરફી વલણ કોોંગ્રેસનરે ભારે પડી શકોે છે. વવશ્ાસ ગુમાવ્યા બાદ અનરેકો નરેતાઓ ભાજપમાં જોડાઈ રહ્ાં છે. સાથરે જ કોોંગ્રેસ મોવડીઓ પણ ‘જતા હોય તો જવા દો’ એમ કોહીનરે જાણરે પોતરે જ પક્ષની દશા બરેસાડવા બરેસ્યા હોય તરેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જરેટલાં મોટા કોોગ્રેસના નરેતાઓ ભાજપમાં જોડાયા છે. હજી પણ બરે દદગ્ગજ નરેતાઓ ભાજપ તરફ પલાયન કોરી રહ્ાં છ.ે છતાં પક્ષનરે કોંઈ પડી નથી. જો આવું નરે આવુ ચાલતુ રહ્યું તો કોોંગ્રેસ પોતાના જ નરેતાઓનો વવશ્ાસ ગુમાવી દેશરે. કોહેવાય છે કોે, શંકોરવસંહ વાઘરેલાના કોોંગ્રેસમાં જોડાવવાની ચચા્વથી આંતદરકો વવવાદ ઉભો થયો છે. શંકોરવસંહ વાઘરેલાની કોોંગ્રેસમાં જોડાવવાની ચચા્વથી નરેશ રાવલ નારાજ થયા છ.ે રઘુ શમા્વએ પોતાના પક્ષના ધારાસભ્યોની કોચરા સાથરે સરખામણી કોરી હતી. સોમનાથની મુલાકોાતમાં રઘુ શમા્વએ કોહ્યું હતું કોે, આગામી દદવસોમાં ગુજરાતમાં કોોણ કોોણ પક્ષ છોડવાનું છે તરેની મનરે ખબર છે. જરે લોકોો જીતી શકોે તરેમ નથી તરેઓ પક્ષ છોડવાના છે. તો તરે કોચરાનરે લઈ બીજરેપી શું કોરશરે?પ્રદેશ પ્રભારીએ કોહ્યું હતું કોે, મારી પાસરે તમામ 182 વવધાનસભા બરેઠકોનો દરપોટ્વ છે. કોોણ જીતરે છે અનરે કોોણ હારે છે તરેની વવગતો છે. કોોંગ્રેસના આ નરેતાઓ પક્ષનરે ચૂંટણી જીતાડી શકોે કોે એમ એ એકો સવાલ છે. પણ આ બધાની માનવસકો અસર થતી હોય છે. એમનું જોઈ નાના કોાય્વકોરો પણ તરેમનરે અનુસરે એ એકો સ્વભાવવકો પ્રવરિયા છે. જરેનરે જવું હોય એ જાય એવું કોહેવું અલગ વસ્તુ છે અનરે વાસ્તવવકોતા અલગ બાબત છે. આ પ્રકોારનું વલણ કોાય્વકોરોનું મનોબળ તોડી નાખરે છે. કોોંગ્રેસરે 2022ની ચૂંટણીમાં તો વવજય ભૂલી જ જવો પડશરે. એણરે અત્યારથી 2027ની ચૂંટણીની તૈયારી કોરવાની જરૂર છે. લોકોસભાની પણ 2024ના બદલરે 2029ની તૈયારી કોરે એ એના વહતમાં છે.

નરેશ પટેલથી શરેક્્યો પાપડ ભાંગતો નથી નરે વાતોનાં વડાં

પાટીદારના નરેતા થવા નીકોળેલા ખોડલધામના નરેશ પટેલ હવરે ચૂપચાપ બરેસી ગયા છે. રાજકોારણમાં જોડાવાનો ઉધામો લીધો અનરે સમાજ ના પાડરે છે કોહી પાણીમાં બરેસી ગયા. લરેઉવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ દ્ારા હવરે યુવાનોનરે રાજકોારણના પાઠ ભણાવવામાં આવશરે. રાજનીવત કોલાસ શરૂ કોરતાં પહેલાં એકો સરેવમનાર યોજાયો હતો. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની ઉપસ્સ્થવતમાં આ અંગરેનો ખાસ સરેવમનાર યોજાયો હતો.આ સરેવમનારમાં ત્ણરેય પક્ષોના નરેતાઓ પણ ઉપસ્સ્થત રહ્ા હતા.નરેશ પટેલરે કોહ્યું હતું કોે રાજવનતીના ક્ાસ શરૂ કોરાવાનો મુખ્ય હેતું રાજકોારણમાં સારા અનરે સજ્જન લોકોો આવરે તરે જરૂરી છે અનરે આ હેતુથી એકો વર્્વનો આ કોોર્્વ શરૂ કોરવામાં આવ્યો છે.આ કોોર્્વનરે છ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે.

સરકોારની કોોઇ શૈક્ષવણકો સંસ્થા કોે કોોઇ ખાનગી યુવનવવસ્વટી આ કોોર્્વનરે માન્યતા આપરે તરેવા પ્રયત્ો કોરાયા છે. નરેશ પટેલરે કોહ્યું કોે કોોઇપણ સમાજના લોકોો આ કોોર્્વ કોરવા આવી શકોે છે, અનરે જરે યુવાન સક્ષમ હોવશયાર હશરે તરેની રાજકોીય કોારદકોકિદી ઉભી કોરવામાં અમરે જરૂર મદદ કોરીશું. નરેશ પટેલરે વધુમાં કોહ્યું હતું કોે હું ઇચ્છું કોે આ અભ્યાસ કોરનાર યુવાન પૈકોી કોોઇ દશે ના પ્રધાનમંત્ી અનરે મુખ્યમંત્ી બનરે.ગુજરાત વવધાનસભા ચંૂટણીમાં દટદકોટ અંગરે ખોડલધામ ચરેરમરેન નરેશ પટેલરે મોટું વનવરેદન આપ્યું હતુ. તરેમણરે જણાવ્યું હતુ કોે અમરે કોોઇ પાટટી પાસરે દટદકોટની માંગણી કોરવાના નથી. મહત્વનું છે કોે અગાઉ પાટીદાર સમાજના આગરેવાનો માટે દટદકોટની માગ કોરવામાં આવી હતી.આગામી વવધાનસભાની ચૂંટણીમાં કોડવા પાટીદાર સમાજરે ૫૦ દટકોીટની માંગ કોયા્વ બાદ લરેઉવા પાટીદાર સમાજનરે કોેટલી દટકોીટની અપરેક્ષા છે આ સવાલના જવાબમાં નરેશ પટેલરે કોહ્યું હતું કોે હક્કદાકો હોઇ તરેનરે તરેનો હકો મળવો જોઇએ.હું કોોઇ દટકોીટની સંખ્યામાં નથી પડતો પરંતુ હક્ક પ્રમાણરે દટકોીટ મળવી જોઇએ. તરેમણરે ઉમરેયુું હતું કોે, પાટીદાર સમાજના આગરેવાન અનરે ખોડલધામના ચરેરમરેન નરશે પટેલરે જણાવ્યું હતું કોે આગામી વવધાનસભાની ચૂંટણીમાં અમારા સમાજના આગરેવાનો કોોઈ પણ રાજકોીય પક્ષો પાસરે દટદકોટની માંગનરે લઈનરે જવાના નથી. નરશે પટેલ જ્ાવતવાદનરે ભરપૂર પ્રોત્સાહન આપી રહ્ા છે.

Newspapers in English

Newspapers from United States