Garavi Gujarat USA

લમ્પપી રોગચાળાના કારણે ગૌપાલકોના દૂધના વેચાણને અ્સર

-

દૂધાળા ઢોરોને થતો લસ્્પપ રોગ વવર્ાણુજન્ય રોગ છે. હાલમાં ગુજરાતના પશુધનમાં ઝડપથી ફેલાઈ રહેલા તે રોગના કારણે તેની દૂધ ઉત્પાદકતા ઉપર અસર થઈ છે. ઉપરાંત લોકોએ સ્વાસ્્થ્યની વચંતા કરવા સાથે ગૌપાલકને ત્યાંથી સીધેસીધું દૂધ લેવાનું ઘ્ટાડી દીધું છે અને ડેરી ખાતેના કેન્દ્ર પરથી દૂધ લેવાનું શરૂ કયુું છે.

લસ્્પપ રોગમાં સામાન્ય રીતે જાનવરથી માણસના શરીરમાં ફેલાતો નથી. પરંતુ રોગના કારણે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ ઘ્ટાડો જોવા મળે છે. આણંદની વે્ટરનરી કોલેજના સહ પ્રધ્યાપક ડોક્્ટર બી.સી. પરમારે જણાવ્યું હતું કે, હાલ લસ્્પપ રોગ વવશેર્ કરીને ગાયમાં જોવા મળે છે અને ગાયનું સીધેસીધું કાચું દૂધ પીવાને બદલે તકેદારીથી એને ગરમ (પેચ્યુરાઇઝ) કયા્મ બાદ પીવું ડોક્્ટરે એમ પણ ઉમેયુું કે,

 ?? ?? ગાયને લસ્્પપ રોગ ન થાય તે મા્ટે તેઓને ગો્ટ પોક્સ નામની વેસ્ક્સન અપાય છે, તે તકેદારીના ભાગરૂપે હાલ આપવામાં આવી રહી છે.
ગાયને લસ્્પપ રોગ ન થાય તે મા્ટે તેઓને ગો્ટ પોક્સ નામની વેસ્ક્સન અપાય છે, તે તકેદારીના ભાગરૂપે હાલ આપવામાં આવી રહી છે.

Newspapers in English

Newspapers from United States