Garavi Gujarat USA

ગઝલ ્સમ્ાર્ મનહર ઉધા્સ ્સનહતના કલાકારો ભા્જપમાં જોડાયા

-

ગુજરાતમાં ચાલુ વર્્મના અંવતમ ભાગમાં વવધાનસભાની ચૂં્ટણી પહેલા જાણીતા ગઝલકાર મનહર ઉધાસ સવહતના કે્ટલાંક કલાકારો મંગળવારે ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પા્ટીલે તેમને કેસરી ખેસ અને ્ટોપી પહેરાવી હતી. ભાજપમાં જોડાયેલા કલાકારોમાં સંગીત જગતના મૌવલક મહેતા, સુનીલ વવસરાની, સોનક વ્યાસ, આશીર્ ક્રૂપાલા, મોસમ મહેતા, મલ્ખા મહેતા, પાયલ શાહ, કાવત્મક દવે સવહતનો સમાવેશ થાય છે. તેમણે ભાજપનો ખેસ અને ્ટોપી ધારણ કરીને હતી. મનહન ઉધાસ જન્મ અમરેલીના સાવરકુંડલામાં થયો છે. મનહર ઉધાસે ગુજરાતી અને વહન્દી ભાર્ામાં ઘણી ગઝલોમાં પોતાનો સ્વર આપ્યો છે અને તેઓ બોવલવુડના પ્રખ્યાત પ્લેબક વસંગર છે.

મનહર ઉધાસે 1969માં જીવનનું પ્રથમ ગીત રેકોડ્મ કયુ્મ હતું. આ સાથે તેમણે ગુજરાતી, વહન્દી, બંગાળી, પંજાબીમાં ગીતો, ગઝલ અને સાંસ્કકૃવતક ગીતો ગાઇને ખ્યાવત મેળવી છે. મનહર ઉધાસે વહન્દી, ગુજરાતી સવહતની ભાર્ાઓમાં કુલ 300થી વધુ ડફલ્મોના ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. મનહર ઉધાસને ગઝલ સમ્ા્ટ તરીકે ઓળખવામાં આવે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States