Garavi Gujarat USA

ગુજરાતમાં IELTS એક્્ઝામમાં ઊંચા બેન્્ડ મેળવવાનું કૌભાં્ડ ્ઝ્ડપાયું

-

બરોગસ રીતે IELTS એક્્ઝામ આિીને અમેકરકા અને કેનેડા ગયેલા 950 ગુજરાતીઓના કેસમાં નવા ફણગા ફૂ્ટી રહ્યા છે, મહેસાણા િરોલીસે કરેલી તિાસમાં જણાવા મળ્યું છે કે IELTS એક્્ઝામના સ્િરોકન ઈંગ્્લલશ રાઉન્ડને ક્ેક કરવા મા્ટે વ્ધારે રૂપિયા લેવામાં આવતા હતા

િરોલીસ અપ્ધકારીએ જણાવ્યું કે, જેમનું અંગ્ેજી બરોલવાનું સારું હરોય તેઓ જે ઉમેદવાર કેમેરાની સામે ઉભરો હરોય તેની િાછળ રહીને મરો્ટેથી અંગ્ેજી બરોલતા હતા, આ દરપમયાન ઉમેદવાર ્ટીક્ટરોકનરો પવડીયરો બનાવતરો હરોય તે રીતે કેમેરા સામે માત્ હરોઠ જ ફફડાવતા હતા.

આ રીતે સ્િીકકંગ ્ટેસ્્ટ આિનાર ઉમેદવારનરો પવડીયરો હરોય િણ તેની િાછળ અવાજ જેઓ અંગ્ેજી બરોલવામાં િારંગત છે તેમની સ્િીર્ અને વાતા્ચલાિનરો ઉિયરોગ કરવામાં આવતરો હતરો. આ મા્ટે ડમી ઉમેદવારની િરીક્ા મા્ટે અલગથી વ્યવસ્થા ગરોઠવવામાં આવતી હતી. 5થી 10 હજાર રૂપિયા ર્ૂકવવામાં આવતા હતા."

િરોલીસે જણાવ્યું કે રાજકરો્ટ, વડરોદરા, મહેસાણા, અમદાવાદ, નવસારી, નકડયાદ અને આણંદ સાત કેન્દ્ર િર ખરો્ટી રીતે IELTSની િરીક્ાઓ અિાવવામાં આવતી હરોવાનું િરોલીસના રડારમાં આવ્યું છે અને તે અંગે તિાસ કરવામાં આવશે. અપ્ધકારીઓએ જણાવ્યું કે, ઓછામાં ઓછા 950 ઉમેદવારરોએ આ વર્થે 14 લાખ રૂપિયા ભરીને IELTSની એક્્ઝામમાં ઊંર્રો સ્કરોર કયયો છે.

IELTSમાં ઊંર્રો સ્કરોર કરીને પવદેશ િહોંર્ેલા પવદ્ાથષીઓ છેતરપિંડી કરીને આવતા હરોવાનરો ભાંડરો ત્યારે ફૂટ્ા કે જ્યારે 28 એપરિલે અમેકરકાની એજન્સીએ કેનેડામાં ભણવા મા્ટે આવેલા પવદ્ાથષીઓને િકડ્ા હતા. તેમને કેનેડા અને અમેકરકાની એજન્સીઓ દ્ારા સેન્્ટ રેપજસમાં એક ડૂબતી નાવમાંથી બર્ાવાયા હતા, જેઓ ગેરકાયદેસર રીતે અમેકરકામાં ઘૂસણખરોરીનરો રિયાસ કરી રહ્યા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States