Garavi Gujarat USA

મોટા પુત્રના દુર્ય્યવહારનો ભોગ બનેલા માતાપપતાની કોટટે નાના પુત્રને સોોંપણી કરી

-

માતા-પિતાની કસ્્ટડી મા્ટે બે િુત્રો વચ્ેની લડતમાં ગુજરાત હાઇકરો્ટટે આખરે નાના િુત્ને વયરોવૃધ્્ધ માતા-પિતાની કસ્્ટડી આિતરો હુકમ કયયો હતરો. હાઇકરો્ટટે િથારીવશ પિતાની દેખરેખ રાખવા મા્ટે એક વ્યકકતન રાખવા અને તમામ ખર્્ચ ઉઠાવવા િણ પનદટેશ કયયો હતરો. હાઇકરો્ટટે નાના િુત્ની અરજી ગ્ાહ્ય રાખી વયરોવૃધ્્ધ માતા-પિતાને અમદાવાદથી વડરોદરા લઇ જવા મંજૂરી આિી હતી.

સામાન્ય રીતે માતા-પિતા બાળકરોની કસ્્ટડી મેળવવા મા્ટે હાઇકરો્ટ્ચમાં આવતા હરોય છે િરંતુ વયરોવૃધ્્ધ માતા-પિતાની કસ્્ટડી મા્ટે સંતાનરો હાઇકરો્ટ્ચમાં આવ્યા હરોય તેવરો કેસ સુનાવણી અથથે આવ્યરો હતરો. સમગ્ કેસની સુનાવણી કરો્ટ્ચ ર્ેમ્બરમાં હાથ ્ધરાઇ હતી અને ૮૬ વર્ષીય દમથી િીકડત માતાને હાઇકરો્ટ્ચ સુ્ધી એમ્્બયુલન્સમાં અને વ્હીલર્ેરમાં લાવવામાં આવ્યા હતા. વયરોવૃધ્્ધ

માતાએ ભીની આંખરો સાથે મરો્ટા િુત્ના ખરાબ વત્ચન અને દુવ્ય્ચવહાર પવશે કરો્ટ્ચનું ધ્યાન દરોયુું હતું.

તરો સુનાવણી દરમ્યાન મરો્ટા િુત્એ માતા મા્ટે કઠરોર વર્નરો કહી તેને પવલન કહી ર્ીતરતાં તે સામે હાઇકરો્ટટે નારાજગી િણ વ્યકત કરી હતી. નાના િુત્એ હાઇકરો્ટ્ચમાં કરેલી અરજીમાં જણાવ્યું કે, તેના વયરોવૃધ્્ધ માતા-પિતાને તેના મરો્ટા ભાઇએ ગોં્ધી રાખ્યા છે અને

તેમને મળવા દેવાતા નથી કે, તેમની સાથે વાતર્ીત િણ કરવા દેવાતી નથી. પિતા કેન્સરગ્સ્ત છે અને િથારીવશ છે. માતા િણ પબમાર રહેતા હરોઇ ર્ાલી શકતા નથી. નાના િુત્એ એ્ટલે સ્ધુ ી કહ્યં કે, મારે પમલ્કતમાં ભાગ નથી જોઇતરો િણ મને મારા માતા-પિતાની કસ્્ટડી આિરો. બંને ભાઇઓની રજૂઆત અને માતાપિતાની વ્યથા ધ્યાનમાં લી્ધા બાદ હાઇકરો્ટટે ઉિર મુજબ હુકમ કયયો હતરો.

Newspapers in English

Newspapers from United States