Garavi Gujarat USA

મફત વવતરણનયા ચૂંટણી વચનો સયામે સુપ્ીમ કોટ્ટનું સખત વલણ

-

ભારતનરી સપ્ુ રીમ કોર્ટે ચર્ંયૂ ણરી દરવમ્યાન વવકસતા ફ્રી કર્ચરના ગંભરીર મુદ્ા પર મનોમંથન કરવા કેન્દ્ર સરકાર, નરીવત આ્યોગ, નાણાપંચ અનષે આરબરીઆઇ અનષે વવપક્ જષેવા તમામ પક્કારોનષે તાકરીદ કરરીનષે આદેશ આપ્્યો હતો કે આ આ મુદ્ાના ઉકેલ માર્ે તષેઓ સયૂચનો કરે. સુપ્રીમષે જણાવ્્યું હતું કે કોઇ રાજકરી્ય પક્ ફ્રી કર્ચરનો વવરોધ કરતો નથરી કે સંસદમાં ચચા્ટ કરવા માગતો નથરી.

ખંડપરીઠે આ મુદ્ાના ઉકેલ માર્ે સરકારનષે સયૂચનો કરવા માર્ે એક વ્્યવસ્થાતત્રં સ્થાપવાના આદેશનો પણ સંકેત આપ્્યો હતો. ચયૂંર્ણરી પંચ અનષે સરકાર એવું ન કહરી શકે કે અમષે આ અંગષે કંઇ ન કરરી શકરીએ. તષેમણષે આ મુદ્ાનરી વવચારણા કરવરી પડશષે અનષે સયૂચનો કરવા પડશષે.

સુપ્રીમષે જણાવ્્યું હતું કે તમામ પક્કારોએ તષેનરી વવચારણા કરવરી જોઇએ અનષે સયૂચનો કરવા જોઇએ, જષેથરી તષે આ મુદ્ાના ઉકેલ માર્ે એક સવમવતનરી રચના કરરી શકે. અમારો વવચારપવયૂ ્ટકનો અવભપ્ા્ય છે કે તમામ પક્કારો અનષે લાભાથથીઓ તથા સરકાર અનષે નરીવત આ્યોગ, નાણા પંચ, આરબરીઆઇ જષેવરી સંસ્થાઓ તથા વવરોક્ પક્ોએ મનોમંથનનરી પ્વરિ્યામાં સામષેલ થવું પડશષે અનષે આ મુદ્ા અંગષે કેર્લાંક રચનાત્મક સયૂચનો કરવા પડશષે.

ખંડપરીઠે તષેના આદેશમાં જણાવ્્યું હતું કે અમષે તમામ પાર્થીઓનષે આ અંગનષે રી સવમવતનરી રચના અંગષે સયૂચનો કરવાનો આદેશ આપરીએ છરીએ, જષેથરી અમષે આવરી સવમવત રચરી શકરીએ, જષે પછરીથરી સયૂચનો કરરી શકે.

જાહેર વહતનરી અરજીમાં ચયૂંર્ણરી દરવમ્યાન રાજકરી્ય પક્ો દ્ારા થતરી મફતનરી લહાણરીના કર્ચરનો વવરોધ કરવામાં આવ્્યો છે. આવરી મફતનરી જાહેરાતો કરતા રાજકરી્ય પક્ોના ચયૂંર્ણરી પ્વતકનષે રદ કરરીનષે પાર્થીનું રવજસ્ટ્ષેશન રદ કરવાનરી પણ તષેમાં માગણરી કરાઈ છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States