Garavi Gujarat USA

દયાઉદનયા જમણયા હયાથ છોટયા શકીલનયા બનેવીની ધરપકડ

-

નષેશનલ ઇન્ર્ેવલજષેન્સ એજન્સરી(એનઆઇએ)એ અન્ડરવર્ડ્ટ ડોન દાઉદ ઈબ્ાવહમના ખાસ સાગફરત છોર્ા શકરીલના બનષેવરી સલરીમ કુરૈશરીનરી ગત સપ્ાહે મુંબઈ ખાતષેથરી ધરપકડ કરરી હતરી. અન્ડરવર્ડ્ટમાં તષે સલરીમ ફ્ૂર્ તરરીકે પણ ઓળખા્ય છે. એનઆઇએએ ગત મષે મવહનામાં પણ દાઉદ ઈબ્ાવહમના સહ્યોગરીઓનષે શોધવા માર્ે મુંબઈ અનષે થાણષેના 20થરી વધુ સ્થળોએ દરોડો પાડ્ો હતો.

આ એજન્સરીએ દાઉદ ઈબ્ાવહમ, છોર્ા શકરીલ અનષે ગેંગસ્ર્રના નજીકના સહ્યોગરીઓ સામષે પણ એફઆઈઆર દાખલ કરરી હતરી. એફઆઈઆર પ્માણષે ભારતમાં ત્રાસવાદરી હુમલાઓનું ષડ્યંત્ર રચવા અનષે તષેનષે અંવતમ સ્વરૂપ આપવા માર્ે દાઉદ ઈબ્ાવહમષે પાફકસ્તાનથરી એક સ્પષેવશ્યલ ્યુવનર્ બનાવ્્યું હતું. તષે ્યુવનર્ ભારતના નષેતાઓનષે ર્ાગગેર્ કરરીનષે તષેમના પર હુમલો કરવાનું કામ કરતું હતું. ઉપરાંત દાઉદ ઈબ્ાવહમ અનષે છોર્ા શકરીલષે પાફકસ્તાનમાં રહરીનષે ભારતમાં તોફાનો કરાવવાનું ષડ્યંત્ર રચ્્યું હોવાનો પણ આરોપ છે.

Newspapers in English

Newspapers from United States