Garavi Gujarat USA

અદયાણી ર્ેસે ફરી એકવયાર CNG-PNGનયા ભોયાવમયાં વધયારો ક્યયો

-

અદાણરી ગષેસષે બરીજી ઓગસ્ર્થરી અમલમાં આવષે તષે રરીતષે કોમ્પ્ષેસ્ડ નષેચરલ ગષેસના ભાવમાં ફકલોદરીઠ રૂ. ૨નો વધારો કરરી ભાવ ફકલાનો રૂ. ૮૫.૮૯ કરરી દરીધા છે. તષે પહેલા ભાવ એક ફકલો સરીએનજીના રૂ. ૮૩.૯૦ના હતા. આમ સરીએનજીના ભાવમાં ફકલોએ રૃા. ૧.૯૯નો વધારો ક્યયો છે. આ સાથષે જ ઘરે ઘરે રસોડામાં વપરાતા પાઈપ્ડ નષેચરલ ગષેસના ભાવમાં પણ વધારો ક્યયો છે. દરેક ઘરમાં રાંધણગષેસ તરરીકે વપરાતા અદાણરી ગષેસના પાઈપ્ડ નષેચરલ ગષેસના ભાવમાં પણ સ્ર્ાન્ડડ્ટ ક્્યુવબક મરીર્રદરીઠ રૃા. ૩.૨૦નો વધારો ક્યયો છે. ઔદ્ોવગક એકમોમાં આપવામાં આવતા ગષેસના ભાવમાં પણ વધારો કરા્યો છે. ઔદ્ોવગક એકમોનષે આપવામાં આવતા ગષેસના ભાવ રૂ.૧નો વધારો કરા્યો છે.

Newspapers in English

Newspapers from United States