Garavi Gujarat USA

જગદીપ ધનખડ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતત િન્યા ઉપરાષ્ટ્રપતતની ચૂં્ટણીમાં 55 ્સાં્સદોએ વોર્ટંગ ન કયુું

-

દેશની ઐતતહાતસક ઈમારતોમાં 10 દદવસ એન્ટ્ી ફી લેવામાં આવશે નહીં. આ આદેશ િારત સરકારે જારી કયયો છે. આ આદેશ મુજબ પાંચ ઓગસ્્ટ શુક્રવારથી 15 ઓગસ્્ટ સુધી લોકો સમગ્ દેશની ઐતતહાતસક ઈમારતોમાં ફ્ી માં પ્રવેશ મેળવી શકશે.

િારતની આઝાદીના 75 વર્્ષ પૂરા થવાના પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહના િાગરૂપે આ તનણ્ષય લેવાયો છે.

કેન્દ્ીય સંસ્કકૃતત મંત્ી જી દકશન રેડ્ીએ એક વિી્ટમાં કહ્યુ કે આઝાદી કા અમૃત મહોત્સવ અને 75મા સ્વતંત્તા દદવસ સમારોહના િાગરૂપે 5થી 15 ઓગસ્્ટ 2022 સુધી સમગ્ દેશમાં તમામ સુરતક્ત સ્મારકો કે સ્થળો પર પય્ષ્ટકો મા્ટે પ્રવેશ ફ્ી કરી દેવાયો છે.

િાજપના વ્ડપણ હેઠળના નેશનલ ્ડેમોક્રેદ્ટક એલાયન્સ (એન્ડીએ)ના ઉમેદવાર જગદીશ ધનખ્ડ તવપક્ના ઉમેદવાર માગા્ષર્ટે આલ્વાને હરાવીને િારતના 14માં ઉપરાષ્ટ્રપતત તરીકે ગત શતનવારે ચૂં્ટાઈ આવ્યા છે. પતચિમ બંગાળના િૂતપૂવ્ષ ગવન્ષર ધનખ્ડને 528 મત મળ્યા હતા, જ્યારે આલ્વાને 182 મત મળ્યા હતા. ધનખ્ડનું તવજયી માતજ્ષન 1997 પછીથી સૌથી વધુ હતું. તેમને 74 ્ટકા મત મળ્યા હતા.

ચૂં્ટણીના પદરણામની જાહેરાત થયા બાદ તવતવધ વગયો તરફથી અતિનંદનની વર્ા્ષ થઈ હતી. રાષ્ટ્રપતત દ્ૌપદી મુમુ્ષ, વ્ડાપ્રધાન નરેન્દ્ મોદી, કોંગ્ેસ અધ્યક્ સોતનયા ગાંધી અને આલ્વાએ ધનખ્ડને અતિનંદન આપ્યા હતા. રાષ્ટ્રપતતએ વિી્ટ કરીને જણાવ્યું હતું કે ધનખ્ડના જાહેર જીવનમાં લાંબા અને સમૃદ્ધ અનુિવથી દેશને લાિ થશે.

71 વર્્ષના ધનખ્ડ 11 ઓગસ્્ટે ઉપરાષ્ટ્રપતત તરીકે શપથ લેશે. તેના એક દદવસ પછી હાલના ઉપરાષ્ટ્રપતત એમ વેંકૈયા નાઇ્ડની મુદત પૂરી થશે. તેઓ રાજસ્થાનમાંથી બીજા ઉપરાષ્ટ્રપતત છે. અગાઉ િૈરવ તસંહ શેખાવત 2002થી 2007 સુધી ઉપરાષ્ટ્રપતત હતા.

ધનખ્ડના તવજય પછી સંસદના બંને ગૃહના તપ્રસાઇદ્ડંગ ઓદફસસ્ષ રાજસ્થાનના હશે. ઉપરાષ્ટ્રપતત રાજ્યસિાના ચેરપસ્ષનનો કાય્ષિાર

પણ સંિાળે છે. હાલમાં ઓમ તબરલા લોકસિાના સ્પીકર છે. તેઓ રાજસ્થાનના કો્ટામાંથી લોકસિામાં ચૂં્ટાયા હતા.

ઉપરાષ્ટ્રપતતની ચૂં્ટણીમાં ધનખ્ડનો તવજય તનતચિત માનવામાં આવતો હતો, કારણ કે લોકસિામાં િાજપ સામે સંપૂણ્ષ બહુમતી છે તથા રાજ્યસિામાં 91 સભ્યો છે. ચૂં્ટણીના પદરણામની જાહેરાત થયા પહેલા જ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીના તનવાસસ્થાનની બહાર ઉજવણી ચાલુ થઈ ગઈ હતી. અહીં ધનખ્ડ પણ હાજર હતા. ચૂં્ટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ ધનખ્ડને મળ્યા હતા અને તેમને અતિનંદન આપ્યા હતા. ધનખ્ડના રાજસ્થાન ખાતેના વતન ઝુનઝુન ખાતે પણ ઉજવણી ચાલુ થઈ હતી.

ચૂં્ટણીના પદરણામની જાહેરાત કરતાં લોકસિાના સેક્રે્ટરી જનરલ અને દર્ટતનિંગ ઓદફસર ઉત્પત કુમાર તસંહે જણાવ્યું હતું કે કુલ 725 સાંસદોએ તેમના મતાતધકારનો ઉપયોગ કયયો હતો અને 15 વો્ટ ગેરલાયક જાહેર થયા હતા. ચૂં્ટણીમાં તવજય મા્ટે ઓછામાં ઓછા 356 મતની જરૂર હતી. આ વખતે ઉપરાષ્ટ્રપતતની ચૂં્ટણીમાં 82.84 ્ટકા મતદાન થયું હતું, જે 2017માં નાઇ્ડુ ચૂં્ટાયા તે સમયના 98.2 ્ટકા કરતાં ઓછું હતું.

નોતમ્ટે્ડે સભ્યો સતહત સંસદના બંને ગૃહના સભ્યો ઉપરાષ્ટ્રપતતની ચૂં્ટણીમાં મત આપી શકે છે. ઇલેક્ટ્ોરલ કોલેજમાં કુલ 788 સભ્યો હતા, પરંતુ રાજ્યસિામાં આઠ ખાલી જગ્યાને કારણે વાસ્તતવક સંખ્યા 780 હતી. મમતા બેનરજીની પા્ટટી તૃણમૂલ કોંગ્ેસે વોદ્ટંગમાં િાગ લીધો ન હતો. જોકે પક્ના બે સભ્યો તસતસર કમુ ાર અતધકારી અને દદબ્યેન્દુ અતધકારીએ મતદાન કયુિં હતું. ્ટીએમસી કુલ 36 સાંસદ ધરાવે છે, જેમાં લોકસિાના સભ્યની સંખ્યા 23 છે.

સંસદિવનમાં મતદાન સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. વ્ડાપ્રધાન મોદી

કુલ 55 સાંસદોએ વોદ્ટંગ કયુિં ન હતું. તેમાં જાણીતા નામોમાં િાજપના સન્ી દેઓલ અને સંજય ધોત્ેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમાજવાદી પા્ટટીના મુલાયમ તસંહ યાદવ અને શફીકુર રહમાન બકકે પણ મતદાન કયુિં ન હતું. તશવસેનાના સાંત સાંસદોએ વોદ્ટંગ કયુિં ન હતું. તેમાં મની લોન્્ડદરંગ કેસમાં જેલમાં રહેલા સંજય રાઉતનો સમાવેશ થાય છે. બીએસપીના બે સાંસદો અને આમ આદમી પા્ટટીના એક સાંસદ પણ મતદાનથી અળગા રહ્ાં હતા. મતગણતરી સાંજે છ વાગ્યે ચાલુ થઈ હતી અને સાંજે આઠ વાગ્યે ધનખ્ડને તવજેતા જાહેર કરાયા હતા. અને પૂવ્ષ વ્ડાપ્રધાન મનમોહન તસંહે શરૂઆતમાં મતદાન કયુિં હતું. તવપક્ના નેતાઓ સોતનયા ગાંધી અને મનમોહન તસંહે બપોર પછી મતદાન કયુિં હતું. કેન્દ્ીય ગૃહ પ્રધાન અતમત શાહ, સંરક્ણ પ્રધાન રાજનાથ તસંહ અને િાજપના રાષ્ટ્રીય અધ્યક્ જે પી નડ્ાએ સવારમાંથી વોદ્ટંગ કયુિં હતું. કોરોનાગ્સ્ત કોંગ્ેસના સાંસદ અતિર્ેક મનુ તસંઘવીએ પીપીઇ કી્ટ પહેરીને મત આપ્યો હતો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States