Garavi Gujarat USA

હવે અલીગઢ મુન્્લલમ યુનિવન્સસિટીમાં ્સિાતિ ધમસિિું નિક્ષણ અપાિે

-

અલીગઢ મુસ્સ્લમ યુપનવપસ્શટીમાં હવે સના્તન ધમ્શનુ પશક્ષણ પિણ અપિાશે. એએમયુના શ્તા્બદી વર્્શ સમારોહ હેઠળ આયોપજ્ત એક વચ્યુ્શઅલ સમારંભમાં પિીએમ મોદીની પ્રશંસા બાદ ઈસ્લાપમક સ્ટડી કડપિાટ્શમેન્ટ હવે સના્તન ધમ્શના અભ્યાસ ્તરફ આગળ વધ્યું છે. પવભાગ દ્ારા નવો કોસ્શ શરૂ કરવા જઈ રહ્ો છે, જેના દ્ારા પવદ્ાથથીઓને સના્તન ધમ્શ પિણ ભણાવવામાં આવશે.

એએમયુના ઈસ્લાપમક સ્ટડી કડપિાટ્શમેન્ટના ચેરમેને જણાવ્યુ હ્તું કે પવભાગમાં હવે ્તુલનાત્મક ધમ્શ (કમ્પિેકરકટવ રીપલજીયન) નો કોસ્શ શરૂ કરવામાં આવી રહ્ો છે. આ કોસ્શમાં ગ્ેજ્યુએશન અને પિોસ્ટ ગ્ેજ્યુએશનના પવદ્ાથથીઓને સના્તન ધમ્શના પિાઠ ભણાવાશે. આ સાથે જ અન્ય પવપભન્ન ધમમોનુ જ્ાન પિણ આપિવામાં આવશે.

વચ્યુ્શઅલ સમારંભમાં નરેન્દ્ર મોદી મુખ્ય અપ્તપથ ્તરીકે સામેલ થયા હ્તા. મોદીએ એએમયુના ઈસ્લાપમક સ્ટડી કડપિાટ્શમેન્ટના વખાણ કયા્શ હ્તા. પિીએમ મોદીએ કહ્યુ હ્તું કે પવદેશી પવદ્ાથથીઓને ભાર્તની સંસ્કકૃપ્તથી વાકેફ કરવા જોઈએ. ્તે મુજબ પવભાગ હવે કમ્પ્રેકટવ કરલીજન નામનો નવો કોસ્શ શરૂ કરી રહ્ો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States