Garavi Gujarat USA

બેન્ગકોકની નાઈટ ક્લબમાં આગ લાગતાં 13 લોકોના મોત

-

થાઈલેન્ડનપી િાજિાનપી બેંગકોકના ચોનબુિપીનપી એક નાઈટ ક્બમાું ગિ ્સપ્ાહે આગ ફાટપી નપીકળિાું 13 લોકોના મોિ નપી્પજ્્યા હિા. આ ઘટનામાું 35 અન્્ય લોકો ઘા્યલ થ્યા હિા. થાઇલેન્ડ ્પોલપી્સના જણાવ્્યા અનુ્સાિ ગિ શુક્રવાિે િાિે ્સટ્ાતહ્પનપી માઉન્ટેન બપી નાઈટ ક્બમાું આગ નાઇટ ક્બ જ્્યાિે ચાલુ હિપી ત્્યાિે જ િેમાું આગ ફાટપી નપીકળપી હિપી. ઘટનાનપી જાણ થિાું જ ્પોલપી્સ અને ફા્યિ તરિગેડ ઘટના સ્થળે ્પહોંચપી ગ્યા હિા. જે ્સમ્યે આગ લાગપી િે ્સમ્યે નાઈટક્બમાું મોટપી ્સુંખ્્યામાું લોકો હાજિ હિા. મૃિકો અને ઈજાગ્રસ્િોને હોસ્સ્્પટલ લઈ જવા્યા હિા. ઈજાગ્રસ્િોમાું અમુકનપી હાલિ ગુંભપીિ છે. અમુક તવિેશપી ્પણ ઈજાગ્રસ્િ થ્યા છે. આગ લાગવાના કાિણે િ્પા્સ કિવામાું આવપી િહપી છે.

Newspapers in English

Newspapers from United States