Garavi Gujarat USA

ચીનનું તાપમાન છેલ્ા 70 વર્્ષમાં વૈશ્વિક સરેરાશ કરતાં વધારે ઝડપથી વધતું રહ્યં છે

-

ચીનના હવામાન બ્્યુરોના અનધકારી ્યુઆન જી્યાશુઆંગના જણાવ્્યાનુસાર ચીનનું સરેરાશ તાપમાન છેલ્ા 70 વર્ટામાં વૈનવિક સરેરાશ તાપમાન કરતાં અનેકગણું ઝડપથી વધતું રહ્યં છે. 1951થી અત્્યાર સુધીમાં વૈનવિક તાપમાન 0.15 ડીગ્ી સે. ગ્ે. વધ્્યું છે. રાષ્ટી્ય હવામાન કેન્દ્રના ના્ય્બ વડા ્યુઆને વધુમાં ચેતવણી સાથે ઉમે્યુું હતું કે ચીનમાં ્બદલાઇ રહેલી હવામાનની પેર્નટાથી જળસંસાધન સમતુલાને અસર થવા ઉપરાંત ઇકોનસસ્ર્મ વધુ ્બગડીને પાકની ઉપજ ઘર્ાડશે. ચીનમાં આવા પ્રનતકુળ હવામાનથી દુષ્કાળ, જંગલની આગ તથા નવનાશકારી પૂરના કારણે જંગી નુકસાન થ્યું છે. દનષિણ પનચિમ ્યુનાન, ઉત્તરમાં હે્બેઇ અને અન્્યત્ર 44 ડીગ્ી સે.ગ્ે.થી વધારે તાપમાન નોંધા્યું છે. ચીનનું 2021ના હવામાન મૂલ્્યાંકનમાં સાગરની જળ સપાર્ી 1980 પછી સૌથી ઉંચા સ્તરે હોવાનું જણાવા્યું છે. ગ્લેનશ્યર સંકોચન વધ્્યું છે તથા સામુનદ્રક ્બરફ પણ ઘર્વાના માગગે છે. 2021માં ચીનમાં વનસ્પનત સમૂહ આવરણ પણ 7.9 ર્કા ઘટ્ું છે.

Newspapers in English

Newspapers from United States