Garavi Gujarat USA

ઇશ્લનોઇસની એક વ્્યશ્તિનયે અમયેરરકાના ઈશ્તહાસમાં લોર્રીનું ત્ીજા ક્મની સૌથી મોર્ી રકમ – 1.33 શ્બશ્લ્યન ડોલસ્ષનું ઈનામ લાગ્્યું

-

અમેડરકાના ઈનલનોઈસ રાજ્્યમાં એક વ્્યનક્તને લોર્રીમાં ૧.૩૩૭ અ્બજ ડોલસટાનું ઈનામ લાગ્્યું છે. ઈનલનોઈસના ડેસ પ્લેન્સમાં સ્પીડવે ગેસ સ્ર્ેશન ખાતેના આ લોર્રી ડીલર - ગુજરાતી રીર્ેલરને પણ ૫૦ લાખ ્યુએસ ડોલરનું ્બોનસ મળશે.

ઈનલનોઈસ લોર્રી નવભાગના ડા્યરેક્ર્ર હેરોલ્ડ મેએ જણાવ્્યું હતું કે, મેગા નમનલ્યન લોર્રીના ડ્ોમાં નવજેતા આંકડા ૧૩, ૩૬, ૪૫, ૫૭ અને ૬૭ હતા તથા ગોલ્ડ મેગા ્બોલનો આંક ૧૪ હતો. ઈનલનોઈસના ડેસ પ્લેન્સમાં એક સ્પીડવે ગેસ સ્ર્શે નમાં વેચા્યેલી એક

લોર્રી ડર્ડકર્માં આ આંકડા હતા. જો કે, નવજેતાએ હજુ સુધી લોર્રીના ઈનામ પર દાવો ક્યયો નથી. શક્્ય છે નવજેતાને તેની ર્ણ પણ હજી તો નહીં હો્ય.

નવજતે ા આગામી ૧૨ મનહના સુધીમાં લોર્રી જીત્્યાનો દાવો કરી શકે છે અને પછીના ૬૦ ડદવસમાં ઈનામમાં કોઈપણ એક નવકલ્પ પસંદ કરી શકે છે.

લોર્રીનું આ ઈનામ ગેમના ૨૦ વર્ટાના ઇનતહાસમાં ્બીર્ ક્મનું સૌથી મોર્ું ઈનામ છે. ઈનલનોઈસના ઈનતહાસમાં એ સૌથી મોર્ું જ્્યારે અમેડરકાના ઈનતહાસમાં ત્રીર્ ક્મનું સૌથી મોર્ું ઈનામ છે.

Newspapers in English

Newspapers from United States