Garavi Gujarat USA

કેનયેડામાં ર્ેશ્નસ બોલ જયેવડા કરાનો વરસાદ, વાહનોનયે નુક્સાન

-

કેનેડાના અલ્્બર્ાટામાં ગત સપ્ાહે ભારે તોફાન સાથે આકાશમાંથી ર્ેનનસ ્બોલના કદના કરા પડતાં સંખ્્યા્બંધ વાહનોને નુક્સાન થ્યું હતું અને લોકોમાં ગભરાર્ ફેલા્યો હતો. ્બરફના ત્રણથી ચાર ઇંચના ગોળા પડતાં અંધાધૂંધી સર્ટાઇ હતી. સંખ્્યા્બંધ વાહનોના નવન્ડસ્ક્રીનને નુક્સાન થ્યું હતું તો કેર્લા્ય વાહનો એક્બીર્ સાથે અથડાઇ પડ્ા હતા. રો્યલ કેનેડડ્યન માઉન્ર્ેઈન પોલીસ ફોસટાના કહેવા પ્રમાણે લગભગ અડધો કલાક સુધી કરા વરસ્્યા હતા. આ કરા ્બરફના ગોળા જેર્લા કદના હતા. લગભગ ૧૦ સેન્ન્ર્મીર્ર સુધીના કરા વરસ્્યા હતા. એર્લે કે ત્રણથી ચાર ઈંચના ્બરફના ર્ૂકડા વરસતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે ૩૪ વાહનોના માનલકોએ નુકસાનીનો ક્ેઈમ ક્યયો હતો. કેનેડામાં ્બરફના કરા પડવાના ્બનાવો અસંખ્્ય સ્થળોએ ્બનતા હો્ય છે. ભારત સનહત દુનન્યાભરમાં એવા ્બનાવો વર્ટા દરનમ્યાન નોંધા્ય છે, પરંતુ કરાની સાઈઝ ્બહુ મોર્ી હોતી નથી. તેમ છતાં જો કરા સીધા લોકોના માથા પર પડે તેનાથી ઈર્ થઈ શકે છે. આકાશમાંથી સીધા ત્રાર્કતા કરા ચામડી પર ઘાવ ્બેસાડી દે છે અને માથામાં ઈર્ પહોંચાડી શકે છે. કરાનો વરસાદ થતો હો્ય ત્્યારે ્બહાર નીકળવું સલાહભ્યુું નથી હોતું. આમ તો એની સરેરાશ સાઈઝ માંડ એક ઈંચની હો્ય છે. જ્્યારે કેનેડામાં ત્રણથી ચાર ઈંચના કરા પડતા થોડીવાર માર્ે દહેશત ફેલાઈ ગઈ હતી. નવજ્ાનીઓએ આ ઘર્નાને ગંભીરતાથી લીધી છે અને ગ્લો્બલ વોનમુંગના કારણે આવી ઘર્ના આગામી સમ્યમાં વધી શકે એવી નચંતા વ્્યક્ત કરી હતી.

Newspapers in English

Newspapers from United States