Garavi Gujarat USA

જાપાનની કંપનીઓમાં ફરીથી કોરોનાની અસર પ્રસરી

-

જાપાનની િંપનીઓએ ફરીથી િોરોનાના ઉપદ્રવના પગલે ઉત્પા્દન બંધ િરવા ્તથા ઓકફસો બંધ િરવાનદું શરૂ િયદુું છે. િમ્ષચારીઓ િોરોના ચેપનો હશિાર બન્તા ટોયોટા મોટર, હાઇહદુત્સદુ મોટર, િેએફસી હો્મડીંગ જાપાન, સદુબારૂ િોપ્ષ. જાપાન પોસ્ટ હો્મડીંગમાં ઉત્પા્દન બંધ, સ્ટાફની અ્દલાબ્દલી, 200 જેટલા ટપાલ સેન્ટરો બંધ િરાયા છે.

સદુબારૂએ ્તેના સ્ટાફનો બપોરનો

ભોજનનો હવરામ અનેિ સ્લોટમાં હવભાહજ્ત િયણો છે, ્તો લોિોને એિ જ ક્દશામાં બેસીને ભોજન લેવા ્તેમજ એિબીજા સાથે વા્ત નહીં િરવા પણ સલાહ આપી છે. જાપાનમાં ગ્ત સપ્ાહે 1.4 હમહલયનથી વધારે િોરોના ચેપના િેસો નોંધાયાનદું ‘હદુ’એ જણાવ્યદું હ્તદું. બીએ.4 અને બીએ-5ની અસરવાળા િેસો વધીને 2.5 લાખ થ્તાં હોલ્સ્પટલાઇઝેશન ્તથા મો્તનદું પ્માણ પણ વધ્યદું હ્તદું.

Newspapers in English

Newspapers from United States