Garavi Gujarat USA

અક્ષય-પરરસણતી ફરીથી રફલ્મમાં િાથે દેખાશે

-

અક્ષયકુમાર અને પફરભણતી ચોપરા બંને અત્યારે એક ભહટ ફફલ્મની રાહ જોઇ રહ્ા છે. અક્ષયની તો એક પછી એક ફફલ્મ ફરલીઝ થઇ છે અને બોક્સ ઓફફસ પર ફ્લોપ થઇ છે. જ્યારે પફરભણતી ચોપરાએ લાંબા સમયથી ભહટ ફફલ્મ આપી નથી. હવે આ જોડી ફરી રૂપેરી પડદે સાથે જોવા મળવાની છે. આ પહેલા તેઓ ફફલ્મ કેસરીમાં સાથે જોવા મળ્યા હતા. હાલમાં પફરભણતી ચોપરાએ અક્ષયકુમાર સાથેની પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્ામ પર શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેઓ બન્ે નવી ફફલ્મ માટે સાથે શૂફટંગ કરી રહ્ા છે. તેણે લખ્યું હતું કે, અમે ફરીથી આપની સમક્ષ હાજર છીએ. ફફલ્મ કેસરીની આ જોડી ન્યૂયોક્કમાં શૂફટંગ કરી રહી છે. સાથેસાથે અમે પંજાબી ગપસપ, જોક્સ હસી-મજાક અને ગેમ્સ પણ રમી રહ્ા છીએ. ઉલ્ેખનીય છે કે, અક્ષયકુમાર નવી ફફલ્મ કેપ્સ્યૂલ ભગલમાં રોલમાં જોવા મળવાનો છે. ફફલ્મ રાનીગંજ કોલફીલ્ડ ભમશન પર આધાફરત છે. માઇભનંગ અભધકારીએ પભચિમ બંગાળના રાણીગંજ માઇન્સમાં ફસાયેલા ૬૫ મજૂરોને પોતાના જીવના જોખમે બચાવ્યા હતા. જસવંતભસંહ ગીલની આ નીડરતા માટે રાષ્ટ્રપભતએ તેમને નાગફરક વીરતા પુરસ્કારથી પણ સમ્માભનત કયા્ષ હતા.

બોલીવૂડની એક સમયની સૌથી બોલ્ડ અભિનેત્ી ભબપાશા બાસુ છ વર્્ષથી લગ્ન કરી ઠરીઠામ થઈ ચુકી છે. હવે કહેવાય છે કે, તે અંગત જીવનમાં નવા મુકામરૂપે તે માતા બનવાની છે.

ભબપાશા છેલ્ા કેટલાય સમયથી પ્ેગનન્ટ છે અને તે બહુ ટૂંક સમયમાં બાળકને જન્મ આપી શકે છે તેમ તેની નજીકના સૂત્ોએ જણાવ્યું છે. જોકે, ભબપાશા અને કરણ ગ્ોવર હવે આજકાલમાં આ મુદ્ે કોઈ સત્ાવાર જાહેરાત કરી શકે છે.

 ?? ??
 ?? ?? ભસખના આ રેસ્ક્યૂ એક
ભસખના આ રેસ્ક્યૂ એક
 ?? ??

Newspapers in English

Newspapers from United States