Garavi Gujarat USA

શંકર મહાદેવનને ‘સા રે ગા મા પા...’ માં મળી જજની ભૂમમકા

-

શંકર મહાદેવનને ‘સા રે ગા મા પા ભલટલ ચેમ્પ્સ’ની નવમી સીઝનના પ્થમ જજની જવાબદારી સોંપવામાં આવી છે. ઝીટીવી હવે આ શોની નવમી સીઝનને લઈને આવી રહ્યં છે. ‘સા રે ગા મા પા’ ફ્ેન્ચાઇઝી સાથે જોડાયેલા શંકર મહાદેવનને પ્થમવાર ‘સા રે ગા મા પા ભલટલ ચેમ્પ’ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ શોની છેલ્ી સીઝનને ભહમેશ રેશભમયા, અલકા યાભઞિક અને જાવેદ અલીએ જજ કરી હતી. આ શોને જજ કરવા ભવશે શંકર મહાદેવને કહ્યં

કે ‘આ આઇકોભનક ફરયભલટી શોને જજ કરવા માટે હું એક્સાઇટેડ છું. મેં ‘સા રે ગા મા પા’ની ઘણી સીઝન જજ કરી છે, પરંતુ હું પ્થમવાર ‘સા રે ગા મા પા ભલટલ ચેમ્પ્સ’ને જજ કરી રહ્ો છું. હું આ યુવાન બાળકોને આવતી કાલના સ્ટાર બનાવવા માટે ઉત્સુક છું. છેલ્ાં ઘણાં વર્ષોથી યુવાન ટેલન્ટને આ શોએ ખૂબ જ સારું પ્લેટફૉમ્ષ આપ્યું છે અને એ મેં જોયું છે. શરૂઆતથી જ તેમને શીખવા અને પોતાનો ભવકાસ કરવા માટે એક સ્ટેજ મળે તો તેઓ મ્યુભઝક ઇન્ડસ્ટ્ીમાં પોતાની ઇમેજ બનાવી શકે છે. મ્યુભઝક કમ્પોઝર તરીકે અમે હંમેશાં નવી ટેલેન્ટ અને અવાજની શોધમાં હોઈએ છીએ. આવી ટેલન્ટ શોધવા માટે આ ખૂબ જ સારો શો છે.’

ભબપાશા અને કરણ 2015માં અલોનના સેટ પર મળ્યાં હતાં અને 2016માં તેમણે લગ્ન કયાાં હતાં. જોકે, છેલ્ા છ વર્્ષમાં અનેકવાર ભબપાશાના માતા બનવા અંગેની અફવાઓ સામે આવી છે. તાજેતરમાં એક ડીનર ડેટ દરભમયાન ભબપાશાએ લાંબુ અને બહુ ખૂલતું ગાઊન પહેયુાં હતું. તે પરથી તે ગિ્ષવતી હોવાની અટકળો ફરીથી શરૂ થઈ ગઈ છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States