Garavi Gujarat USA

વનર્્મળ સ્નેહનું પ્રતીકઃ રાખડી

-

સુધી માનવહૃદય ચરે્તનાથી ધબકે છે નરે એનાવ્યવહારમાં ધમનિની ધજા ફરફરે છે ત્યાં સુધી ્તહેવારો પણ જીવરે છે અનરે જીવશરે. ભાવના, શ્રદ્ા અનરે આનંદનો પત્રવરેણી સંગમ રચાય છે અનરે એમાંથી ઉદ્દભવરે છે ્તહેવારો અનરે વ્ર્તો! માનવ મન માત્ર વ્યવહારની અથક અનરે કઠોર વાસ્્તપવક્તાની ભૂપમમાંથી સાચો આનંદ પામી શક્તું નથી. વ્યવહારમય જીવન જીવ્યાનો એક સં્તોષ હોય છે પણ આનંદ ્તો કોઈ જુદી જ વસ્્તુ છે. એનરે માત્ર વ્યવહારના ત્રાજવરે ન ્તોળી શકાય. એનરે પાવા માટે એક જુદી જ દૃસ્ટિની જરૂર છે. અનરે ્તરે આપણા ્તહેવારો, વ્ર્તો અનરે ઉત્સવો! પજંદગી સુધી માત્ર પ્ાપતિની ડદશામાં જ દોડ્ા કરવું. એ થયો ્તહેવાર. ઝાઝું પામીનરે થોડુંક આપવું પણ આપણાં વ્ર્તો-્તહેવારોની રચના ્તો ત્યાગના પાયા પર થઈ છ,ે જ્યાં માત્ર આપવાની ભાવના છે. આનંદનો યજ્ઞ છે, શ્રદ્ા પણ છે નરે યજ્ઞ પણ છે, સૂક્માંપ્ત સૂક્મ આનંદ પ્પ્ત ગપ્ત છ.ે

ભાર્તીય સંસ્કપકૃ ્ત આવી યજ્ઞ ભાવના પર રચાઈ છે, ત્યાગીનરે ભોગવવાનો જીવનમંત્ર આ સંસ્કપકૃ ્ત શીખવરે છે નરે ્તરેથી જ જ્યાં સુધી ્તહેવારો અનરે વ્ર્તો જીવરે છે ત્યાં સુધી શ્રદ્ા જીવરે છે, આપણી યજ્ઞ ભાવના જીવરે છે, શુદ્ સ્રેહ જીવરે છે નરે માનવીનો આનંદ જીવરે છે. એ આપણા માટે પ્રેરણારૂપ બનરે છે. નવો માગનિ ખડો કરે છે નરે વ્યવહારના સ્વાથનિથી ખદબદ્તા જીવનનરે ત્યાગનો માગનિ ચીંધરે છે. ભાવના સ્તરેજ બનરે છે. શ્રદ્ા દ્દઢ બનરે છે નરે માણસ એક પ્કારની છૂપી ધન્ય્તાનો, કકૃ્તકત્કૃ ય્તાનો અનુભવ કરે છે!

- રક્ાબંધનનો ્તહેવાર પણ જીવવનો આવો મોંધરેરો સંદેશો સંભળાવી જ્તો ્તહેવાર છે. છે ્તો રાખડીનો ્તહેવાર પણ એક નાનકડાં સૂત્ર્તાં્તણામાં જીવનની કેવી ઉદાત્ત ભાવનાઓ અનરે સંબંધોની મહાન પપવત્ર્તા ભળી છે ્તરેનો એ પુરાવો પણ છે.

વ્યપતિ માત્ર પવપવધ સંબંધોના સૂત્રથી બંધાયરેલી છે. પણ એ બધા સંબંધોમાં વધ્તરે ઓછે અંશરે સ્વાથનિની બૂ આવરે છ.ે જ્યાંથી કંઈ મરેળવવાનું છે, પામવાનું છે ત્યાં માનવી સંબંધ બાંધી દે છે. એ સંબરેધો કાયમી નથી હો્તા. નરે જ્યાં સ્વાથનિ હોય, કારણ હોય, શર્ત હોય ત્યા ંસંબંધોની સ્સ્થર્તા પણ ન હોય! સંબંધો ્તૂટ્તા રહે છે, સંબંધો નંદવા્તા

રહે છે સંબંધો પા્તળાં પડ્તા જાય છે ! કૌડટપં બક સંબંધોમાં પણ આજ વા્ત હોય છે. પણ આ બધામાં ભાઈબહેનનો સંબંધ સૌથી વધુ પપવત્ર મનાયો છે.

અનરે ્તરેથી જ આ ્તહેવારનું આગવું મહત્તવ છે.

એના કામ એના વીરનાં પગલાં સાંભળવા મથી રહ્ા છે.

નાનાં હ્તાં ત્યારે ્તો સાથરે જ હ્તાં. રમ્તાં નરે ખરેલ્તાં, પનશાળે ઝોળી લઈનરે ભણવા જ્તાં, ફપળયામાં ્તોફાનો કર્તાં, મા-બાપ આગળ ચાડી-ચુગલી કર્તાં, લડ્તાં-ઝઘડ્તાં નરે પાછાં એક થઈ જ્તાં... હવરે મોટા થઈ ગયાં. યુવાન બની ગયાં. બહેન પરણીનરે સાસરે આવી. પણ એથી ભાઈ પ્ત્યરેના પ્રેમમાં કદી ઓટ આવરે? બંનરે અલગ છે, દૂર છએ પણ એ દૂર્તા ્તો સ્થૂલ છે, ભૌપ્તક છે, સ્રેહ કદી છીટો પડી શકે ખરો? હૈયાનરે દૂર શું, નજીક શું? એ ્તો દૂર ્તોય નજીક છે. પ્રેમ ્તો હજી એવો નરે એવો છે.

સંબંધોની પ્પવત્ર્તામાં કદીય આંચ ન આવરે!

ભાઈના કાંડા ઉપર શુભ સૂત્ર શોભી રહ્યં છે. રાખડી છે. એ મોંઘીદાટ હોય કે સસ્્તી હોય, કલાત્મક હોય કે સાદી હોય એ બધુ મહત્તવનું નથી. વસ્્તુનું મૂલ્ય ન થ ી . ભાવનાનું મૂલ્ય છે નરે રાખડીની પાછળ ્તો ભાવના છે, લાગણી છે, બહેનનો સ્રેહ છે, પપવત્ર્તાની સુગંધ છે. કલ્યાણના મંત્રો છે. નરે આ મંત્રોનરે કારણરે ્તો આ ્તહેવાર જીવરે છે અનરે જીવશરે. પણ એક જ ભપગની શા માટે? ભપગની પ્રેમનો પવસ્્તાર થાય ્તો? સ્ત્રી માત્ર બહેન છએ, મા્તા છે, પૂજ્ય છે, પપવત્ર છે પણ નજરનો દોષ છે, મનની મપલન્તા છે. આ ભપગની પ્રેમ પવસ્્તરે ્તો જગ્ત કેવું સુધી બનરે, જીવવા જરેવું બનરે! છેડ્તીના બનાવરે નરે બળાત્કારની ઘટનાઓનરે અવાંસ્્છછ્ત સંબંધોની કુસ્ત્સ્ત વા્તો બધાનો અં્તસ્ત્રાવી જાય! નરે સ્રેહપનમનિળ્તા વચ્રે જીવરે!

રક્ા બંધનનો આ સંદેશો છે,

પપવત્ર પ્રેમની આ વાણી છે,

રાખડી ્તો પ્્તીક છે.

પપવત્ર પ્રેમનું પ્્તીક છે.

એ પ્્તીક કહે છેઃ ‘સ્રેહ પપવત્ર જ હોય, કલ્યાણકારી હોય, પનદદોષ નરે પનમનિળ હોય -સ્વાથનિથી પર હોય નરે મોહથી વરેગળો હોય! નરે મોહથી વરેગળો હોય! આપવાથી વધરે નરે ત્યાગથી ફોરે!’ રાખડી ...........

શબ્દ સાંભળ્તાં જ આપણાં મનમાં ભપગની પ્રેમની પપવત્ર્તા ્તરવરી રહે છે. ્તો નાનકડો શબ્દ પણ એના ત્રણ અક્રો પાછળ ભાઈ બહેનના હૈયાનોં હે્ત ગૂંથાયરેલાં છે.

માત્ર સૂ્તરનો પા્તળો ્તાં્તણો... નરે વચ્રે સાદી કે ડડઝાઈનવાળી રાખડી .... એ રાખડી વચ્રે ડડોકાય છે બહેનનો ચહેરો...

“ભાઈ! મારા વીર! હું ્તારી સાથરે જ છું. મારા હૈયામાં ્તું છે. ્તારું કલ્યાણ, ્તારું સુખ મારા ડદલથી ખ્વાહેશ છે. આપણાં પપવત્ર પ્રેમનો ્તાં્તણો ્તારા કાંડરે બંધાયરેલો છે. ભૂલી ્તો નપહ જાયનરે ? ” થી રી્તરે ભૂલાય બહેનના સ્રેહનરે ?

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States