Garavi Gujarat USA

• વાનગી-વૈવવધ્્ય કોર્્ન ખીર

-

દોઢ કપ બાફેલા મકાઈના દાણા, ૧ લીટર દૂધ, દોઢ ચમચી ખાંડ, ૧૦ સમારેલી બદામ, ૧૦ સમારેલા પપસ્્તા, ૨ મોટી ચમચી બ્રેડ ક્રમ્સ, પા ચમચી ઈલાયચીનો પાવડર, ૧ ચપટી કેસર (ઉકાળેલા દૂધમાં પલાળેલું).

રી્ત: એક નોનસ્સ્ટક પરેનમાં દૂધ ગરમ કરો. મકાઈના દાણા વાટી નાંખો. થોરેડા પપસ્્તા બાકી રાખો. દૂધમાં ખાંડ, થોડા પપસ્્તા, બદામ અનરે બ્રેડ ક્રમ્સ પણ નાંખીનરે પમક્સ કરી દો. ઈલાયચી પાવડરનરે થોડા દૂધમાં ઘોળીનરે પછી મકાઈના દાણા નાંખીનરે પમક્સ કરી દો. ત્યાર પછી કેસરવાળુ ંદૂધ પમક્સ કરી દો. ૧૫ પમપનટ ઉકાળો. પછી થોડો ટાઈમ બહાર રાખીનરે ફ્ીજમાં ઠંડુ થવા મૂકી દો. ખીરનરે પપસ્્તાથી સજાવી દો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States