Garavi Gujarat USA

ર્ાળિયેરર્ી ખીર

- રીતઃ

૧ પમડડયમ કાચું નાપળયરેર, ૧ લીટર ફૂલ ક્રીમ દૂધ, ૧ ટે.સ્પૂન ઘી, ૧૬ નંગ કાજુ, ૨૫-૩૦ ડકસમીસ, ૭૫ ગ્ામ ખાંડ, ૪-૫ ઈલાયચીનો પાવડર, ૫ સમારેલી બદામ.

એક કડાઈમાં દૂધ ગરમ થવા મૂકો. નાપળયરેરનરે છીણી લો. એક કડાઈમાં ઘી નાંખીનરે ્તરેમાં નાપળયરેરનરે હલ્કા બ્ાઉન કલર થાય ત્યાં સુધી શરેકી લો. દૂધમાં એક ઊભરો આવરે ્તરે પછી ્તરેમાં શરેકેલું નાપળયરેર નાંખી દો. કાજુ અનરે ડકસપમસ નાંખી દો. ખીર જાડી થાય ત્યાં સુધી ઉકાળો. જ્યારે નાપળયરેર અનરે દૂધ એકરસ થઈ જાય ત્યાં સુધી રાંધો. હવરે ્તરેમાં ખાંડ, બદામ અનરે ઈલાયચીનો પાવડર નાંખી દો.

Newspapers in English

Newspapers from United States