Garavi Gujarat USA

ટોરડાનું સ્વાચર્નારાયણ ર્ંદિર ધર્્મચિંતન

- મો. ન.ં 98243 10679

અરવલ્લીનલી ગિરલીમાળા વચ્ચે ગિલોડા (સાબરકાઠં ા) નજીકનું િામ ટોરડા, જ્્યાં સદું ર સ્વાગમનારા્યણ મદં દર આવલચે છે. આ સ્્થાનચે સ્વાગમનારા્યણ સપ્રં દા્યના સદિરુુ શ્લી િોપાળાનદં સ્વામલીનું પ્રાિટ્ય સવં ત 1837ના મહાસદુ -8નચે સોમવારના રોજ ્થ્યું હત.ું જ્થચે લી આ ધામનું મહત્વ ગવશષચે છે.

શ્લી િોપાળાનદં સ્વામલીના ગપતાનું નામ મોતલીરામ શમામા અનચે માતાનું નામ કુશળાદેવલી (જીવલીબા) હત.ું ધમપમા રા્યણ ઔદદચ્્ય સહસ્ત્ર બ્ાહ્મણ પદરવારમાં જન્મલચે ા એ બાળકનું નામ ખશુ ાલ હત.ું પણ પાછળ્થલી િોપાળાનદં તરલીકે ઓળખા્યા. એમના પરચા બચપણ્થલી જ આ િામનચે મળતા રહ્ા હતા.,દરગમ્યાન ખશુ ાલિાઇ વાડાગસનોરના કાશલીરામ અનચે મરુ લલીધર નામના સત્સિં લીના પ્રસિં માં આવ્્યા જ્્યાં િિવાન શ્લી સ્વાગમનારા્યણનલી વાતો સાિં ળલી એવામાં ડિોઇમાં શ્લીજી સોંપલી.સવં ત 1908ના વશૈ ાખવદ પાચં મના દદનચે વડતાલમાં આ સતં પોતાનો દેહત્્યાિ કરલી િિવાન સ્વાગમનારા્યણના સાગં નધ્્યમાં પહોંચલી િ્યા. એવા આ સતં ના જન્મસ્્થાનચે ટોરડાનું મદં દર આવલચે છે, જ્્યાં િોપાળાનદં જીનલી હવલચે લી તરલીકે તમચે નું જન્મ સ્્થળ આજ્યચે િાગવક િક્ો માટે શ્દ્ા અનચે પ્રલીગતનું ધામ બનલી રહ્યં છે. ટોરડામાં ગશખરબધં લી મદં દર બનાવવાનું સ્વપ્ન િોપાળાનદં સ્વામલીનચે આવતાં ગવષ્ણપ્રુ સાદ સ્વામલીના ગશષ્્ય ્યોિશ્વચે ર સ્વામલીનચે વાત કરલી. ્યોિશ્વચે ર સ્વામલીએ ટોરડા જઇ ત્્યાનં ા ઠાકોર દોલતગસહં નચે વાત કરલી અનચે જમલીનદાર ઠાકોરગસહં જીનચે મદં દર ગનમાણમા બનાવવા જમલીન દાનમાં આપલી જ્્યાં ગશખરબધં મદં દરનું ગનમાણમા કરા્યું અનચે સવં ત 2010માં અખાત્રલીજના દદનચે મગૂ તઓમા નલી પ્રાણપ્રગતષ્ા કરાઇ. અિાઉ અહીં ઠાકર મદં દર હતું પણ પછલી હદરકૃષ્ણ મહારાજનલી મગૂ તમા પધરાવાઇ ત્થા રાધાકૃષ્ણદેવનલી મગૂ તઓમા પણ છે. આમ 700 વષમા પરુ ાણું િણાતું ટોરડાધામ સ્વાગમનારા્યણ સપ્રં દા્યના િાગવક િક્ો માટે મહત્વનું ધામ બનલી રહ્યં છે. સાબરકાઠં ાના ગિલોડા તાલકુ ામાં શામળાજી નજીક આવલચે આ મદં દર બહરુ િં લી અનચે કલાત્મકતા્થલી િરેલું નટનરમ્્ય છે. નાનકડા િામમાં આવલચે આ સ્્થળ આમ તો ઓછું જાણલીતું પણ મહત્વનું છે. નજીકના ્યાત્રા સ્્થળોમાં કાગળ્યા ઠાકોર શામળાજીનું મદં દર આવલચે છે. જ્્યાં જમવા - રહેવાનલી સગુ વધાઓ ઉપલબ્ધ છે.

જીવન સા્થચે કમમા સતત જોડા્યલચે ું છે. કમમા ગવના જીવન નકામું છે. માણસ મનિમતું કમમા કરે એટલચે તનચે સતં ોષ મળે છે. પણ તચે જચે કમમા કરે છે. તચે પણ કેવું છે, એ ખબૂ મહત્વનું છે. એમા્યં સકુ મમા એટલચે સારાં કમમા કરે છે, તનચે જીવન ઊજળું બનચે છે. તનચે આનદં અનચે સતં ોષ મળે છે. એવલી જ રલીતચે ખરાબ કમમા કરે છે, તનચે પણ આનદં કે સતં ોષ તો મળે જ છે, પણ તચે સમજુ હો્ય તો તનચે પોતાના્થલી ્થ્યલચે ા ખરાબ કમનમા ો ડખં જરૂર રહે છે. એ જાણતો હો્ય છે કે, એ શું કરલી રહ્ો છે અનચે એ જચે કરલી રહ્ો છે, તચે સારું છે કે ખોટ.ું કોઇનચે છેતરનાર માણસ ક્ગણક આનદં મળચે વચે પણ તનચે ો આત્મા જાણચે છે કે, મેં ખોટું ક્યુંુ છે અનચે દરેક માણસ કમનમા ા બધં નમા્થં લી છટુ લી શકતો જ ન્થલી. દરેકનચે કરેલાં કમમોનું ફળ મોડું કે વહેલું મળે જ છે, એ આપણચે કમનમા ા ગસદ્ાતં ો્થલી જાણલીએ છલીએ.

માણસ નોકરલી-ધધં ો, વપચે ાર કે કોઇ સવચે ાકા્યમા કરે એ પ્રવૃગત્ત્થલી કમ્થમા લી જીવન િગતશલીલ લાિ,ચે અનચે પોતચે જીવતો હોવાનો અહસે ાસ ્થા્ય છે. કમમા ગવનાનું જીવન ગનરસ બનલી જા્ય છે. એ જીવતો હોવા છતાં મરેલો હોવા બરાબર છે. કમમા તો જીવનનો મળૂ આધાર છે. અહીં એક ટકૂં ી વાતામા ્યાદ આવચે છે.

એક કદઠ્યારો હિતો. એ રોજ લાકડાં કાપલી લાવલી, વચચે લીનચે એનું જીવન િજુ રાન કરતો હતો એના ગનષ્ાપવૂ કમા ના કામ્થલી િિવાન ખશુ ્થઇ િ્યા, િિવાનચે કદઠ્યારાનલી પરલીક્ા કરવા એનાં કાપલચે ાં લાકડામં ાં એક સોનાનું લાકડું મકૂ ી દલીધ.ું કદઠ્યારાએ એ લાકડું જો્ય,ંુ ઊચં ક્્યું અનચે બાજુ પર મકૂ ી દલીધ.ું બાકીનાં લાકડાં લઇ ચાલવાનલી ત્યૈ ારલી કરલી, ત્્યાં િિવાન પ્રિટ ્થ્યા, તમચે ણચે કદઠ્યારાનચે પછ્ૂ ્યંઃું ‘કેમ આ સોનાનું લાકડું તનચે ન્થલી જોઇત?ું ’ પલચે ાએ ના પાડલી, ‘એ લાકડું જ ન્થલી.’ િિવાનચે કહ્ય,ં ‘આટલું સોનંુ તારે આખલી ગજદં િલી ચાલશ,ચે તારે લાકડાં કાપવા જવાનલી જરૂર જ નહીં પડ,ચે તું સખુ ્થચે લી ઘરચે બસચે લી રહલી આખલી ગજદં િલી ખાઇ શકીશ.’

કદઠ્યારાએ જવાબ આપ્્યો, ‘મનચે એનલી જરૂર ન્થલી. હું રોજ લાકડાં કાપવા ન આવું તો મનચે ચનચે ન પડ.ચે હંુ કામ વિર કંટાળલી આળસુ ્થઇ જાઉં, મારા હા્થનો હન્નુ ર જતો રહે, હું કામ વિર કંટાળલી જાઉં, અનચે વહેલો મરલી જાઉ.ં મારું તો આ જ કામ, મારું સવસ્મા વ છે.’

િિવાન એનલી વાત સાિં ળલી ખશુ ્થઇ િ્યા. િિવાનચે કહ્ય,ં ‘તારલી વાત સાચલી છે. કમશમા લીલ માણસ જ સાચું જીવચે છે અનચે તારું જીવન એ જ કમનમા ો સદં ેશ છે.’

કદઠ્યારો િણલચે ો ન હતો, એનલી કોઠાસઝૂ ્થલી એ જીવતો હતો. દરેકનલી સખુ નલી વ્્યાખ્્યા જદુ લી હો્ય છે, પણ આળસુ જીવન મૃત્્યુ બરાબર છે. કામ ક્યામા ગવના મફત ખાવાનલી ટેવ પડલી જા્ય તો એ વ્્યગક્નું જીવવું મકામું િણા્ય. કોઇના ઓગશ્યાળા ્થઇ જીવવા કરતાં જાતચે રળલીનચે જીવવાનો આનદં જ કઇં ઓર હો્ય છે.

સખુ અનચે દંઃુ ખ તો આપણચે જ ઊિલી કરેલલી મા્યાજાળ છે. સતત કમશમા લીલ રહેવું અનચે સત્કમ્યમા ક્ુ રહેવું એ જીવનનો ખરો મમમા છે, જીવનનો ખરો આનદં તો કમમમા ાં જ રહેલો છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States