Garavi Gujarat USA

ર્રોદીની ઈચ્્છમાશક્તિ અનષે દેશવમાસીઓની ભક્તિથી કમાશીએ કરવટ બદલી

-

આજ રિત્ર્ેક સહન્દુસ્તાનીના રદલમાં શ્ાવણીર્ો માહોલ છે. શ્ાવણ આવે એ્ટલે ગામડે ગામડે સિવાલર્માં ઘં્ટારવ થાર્ પરંતુ િહુના મનમાં સિવની િાથે િાથે કાિીનું િહજ સ્મરણ થઈ આવે છે. કાિીમાં એવું િુ છે એ ખબર નથી પણ એ જરૂર કહુ છું કે, એકવાર પણ જો જીવનમાં કાિીની ર્ાત્ા કરે, તે આજીવન ક્ર્ારેર્ કાિીને ભુલી જ ન િકે, એવો ભોળાનાથનો રિભાવ છે, અને ગંગાનો સ્વભાવ પણ માતા જેવો છે.

કાિીના કંકર કંકર િંકર છે. કાિીના કણ કણમાં ભોળાનાથનો વાિ છે. કાિીના વાર્રામાં સવદ્ાનોની ગોષ્ીનું ગુંજન િંભળાર્ છે. ગંગાના કલરવમાં િંસ્કકૃસતનો સનનાદ ગુંજે છે. રદવિે દેવાલર્ - સવદ્ાલર્ અને રાત્ે ગંગાનો રિવાહ િતત બોલતો રહે છે. જ્ાનદાન કરતો રહે છે.

કાિીને કૈલાિ માનનારા પણ છે અને જ્ાનવાપી માનનારા પણ છે. છેલ્ા પાંચ હજાર વષ્યનો ઇસતહાિ જોઈએ તો એકવાત જરૂર જણાર્ આવે છે કે, પૌરાસણક અને ઐસતહાસિક િમર્માં ઘણા કાલખંડ એવા આવ્ર્ા છે કે, તેના

પર રિત્ર્ેક દેિવાિીઓને ગૌરવ થાર્ છે. આજે પુરાતન ગૌરવને ર્થાવત્ રાખીને કાિીને જે ભવ્ર્તા િાંપડી છે તે આપણી ગૌરવક્ષણ છે. પતંજસલ પાણીની જેવા ઋસષઓ, બુદ્ધ અને કબીર જેવા રિબુદ્ધ મહાત્માઓ, તુલિીદાિ જેવા ભક્તકસવઓ અને અહલ્ર્ાબાઈ જેવા જીણણોદ્ધાર કરનારા આ ભૂસમને મળ્ર્ા છે એ આપણે િાંભળ્ર્ું છે પરંતુ આજે આપણે જોર્ું છે કે, ગંગાજી અને સવશ્વનાથ બાબાના પુનસમ્યલનનો િંકલ્પ સિદ્ધ થર્ો છે. પુરાતન કાિી પોતાના મૌસલક સ્વરૂપની િાથે અવા્યચીન બની રહી છે.

રદવ્ર્ કાિીને ભવ્ર્ બનાવીને મોદીએ સ્વર્ં સ્વિેવાકાર્ણોના મંરદર પર કળિ ચડાવવાનું કાર્્ય કર્ુ્ય છે. આ કાર્્ય દેિવાિીઓના મસ્તકને ગૌરવથી ઉંચા કરનારૂ છે. આજ દેિવાિીઓ આ કાર્્ય મા્ટે મોદી અને ર્ોગીની જોડીને ર્િ આપે છે પરંતુ હું કહીિ કે, એ ર્િ એમના સિવ િંકલ્પને મળવો જોઈએ. મોદી ર્ોગીનો સિવ િંકલ્પ સિવકકૃપાથી પૂણ્ય થર્ો છે. સિવ સિવ છે. આપણા િહુના િંકલ્પ પૂણ્ય કરે છે, કરિે પણ આપણા િંકલ્પ આપણી જેવા હોર્ છે. મોદીનો

આપણમા ક્વચમાર; આપણુ જીવન

છે. તમે ર્થાિમર્ આ દિ્યનનો કાર્્યક્રમ કરી િકો છો.

હું આપ િહુ પાિે આિા રાખું છુ કે, એકવાર અવશ્ર્ આ રદવ્ર્ કાિીની ભવ્ર્તા સનહાળજો. સવશ્વનાથના દિ્યન કરજો. મસણકસણ્યકા ઘા્ટ પર જજો . અિી ઘા્ટ પર જજો . દિાશ્વમેઘ ઘા્ટ પર જજો બો્ટમાં બેિીને ગંગાજળની િાથે ગંગાજીના ઘા્ટોને સનહાળજો. જીવનમાં ક્ર્ારેર્ તમે આ દ્રશ્ર્ોને ભૂલી નસહ િકો.

અને હા, જો આપને એ અહેિાિ થાર્ કે, એક રિબળ િંકલ્પથી અિંભવ પણ િંભવ બની જાર્ છે તો તમારા જીવન મા્ટે , પરરવાર મા્ટે , િમાજ મા્ટે , ગામ કે દેિ મા્ટે કંઈક કરી છુ્ટવાનો િંકલ્પ પણ કરજો. અને જ્ર્ા િુધી તે િંકલ્પ પૂણ્ય ન થાર્, ત્ર્ાં િુધી પલાંઠી વાળીને બેિતા નસહ.

આપણે જેવા સવચાર કરીિું તેવું કાર્્ય થિે અને જેવા કાર્્ય થિે તેવી રિસતભા સનખરિે. આપણે બધાને મહાન થવું હોર્ છે પરંતુ મહાન સવચારો કરી િકતા નથી અને કોઈ સવચારો કરે છે તો આવતી અડચણો િામે મક્કમતાથી અડીખમ રહી િકતા નથી. અને અડચણો િામે અડીખમ ન રહેવું એ પણ એક સવચારોની જ નબળાઈ ગણાર્ . આવો આપણે આપણે આપણા સવચારોને સિવરૂપ બનાવીએ.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States