Garavi Gujarat USA

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

-

બંધો કેવા ખોખલા અને સાવ ઉપરની સપાટીના થઈ ગયા છે કે જેને મનથી નહીીં પણ ધનથી તોળવમાં આવે છે. સંવેદનાઓ જડ થઈ ગઈ છે. ભાવનાઓની જમીન એટલી ખારાશવાળી, એટલી સૂકી ભઠ્ઠ થઈ ગઈ છે કે હીવે અહીીં લાગણીઓનાં વાવેતર વ્યથ્થ છે.

આવા તો કેટલાય વવચારો મારા મનને વ્યવથત કરી ગયા.

ઝાંસીથી સુવનલકાકાનો ફોન હીતો,” ગુડડયા, એક ખરાબ સમાચાર છે. આપણો વનકી-વનખીલ આપણી વચ્ે રહ્ો નથી.”

ખરાબ સમાચાર શબ્દ સાંભળીને મારું હ્રદય એક ધબકાર ચૂકી ગયું હીતું પણ ખબર આટલી ખરાબ હીશે એવી કલ્પના નહીોતી. હીવે કંઈ હીું ગુડડયા રહીી નહીોતી. બે છોકરાઓની મા હીતી અને તેમ છતાં આ ખરાબ શબ્દનો અથ્થ ત્યારે પણ મને સમજાયો નહીોતો. પણ શું કરું, વનકીકાકાના આ સામાચાર, વનકીકાકાનો ગોરો ચીટ્ો ચહીેરો હીવે નજરથી ઓઝલ થઈ ગયો એ સ્વીકારવા મન કોઈ રીતે તૈયાર નહીોતું. પણ સ્વીકારવું જ રહ્યં. મને સ્વસ્થ થતા ઘણી વાર લાગી.

“આ ક્યારે થયું? અને વનકીકાકાને શું થયું હીતુ?” માંડ માંડ મારો અવાજ ખુલ્યો.

“કોણ જાણે, કદાચ નવ કે દસમી તારીખે થયું હીશે. આ ભારત અને અમેડરકા, કેનેડાના સમય અંતર અને તારીખોનું મને ઝાઝું ધ્યાન નથી રહીેતું. પણ મેવસવ હીાટ્થ અટૅક હીશે.”

“પણ એવી કોઈ વહીસ્ટ્ી તો નહીોતી.” “હીા નહીોતી, પણ લાગે છે કે પહીેલો અટૅક હીતો. આ તો સારું થયું કે એણે અમ્બ્યુલન્સને ફોન કરી દીધો હીતો નહીીં તો કોઈને ખબર ના પડત અને રૂમમાં લાશ પડી પડી સડતી રહીેત.”

લાશ? અરે! છ ફૂટની ઊંચાઈ ધરાવતા વનકીકાકા હીવે લાશ બની ગયા! મારો જીવ કકળી ઊઠ્ો.

“હીવે? “મારાથી પૂછાઈ ગયું.

“હીવે શું, બૉડડ મૉગ્થમાં પડ્ું છે.” આ બૉડડ શબ્દ વાગ્યો પણ એને મન પર ખંખેરીને પૂછ્યું, “ના મારા કહીેવાનો મતલબ એ હીતો કે હીવે શું કરવાનું છે?”

“કરવાનું શું, તારા સુશીલકાકાનેય ફોન કયયો છે, જોઈએ હીવે શું કરી શકાય છે.”

કાકા મારી સાથે વાત કરતા હીતા ત્યારે પાછળથી કાકી એમની હીૈયા વરાળ ઠાલવતાં હીતાં. કાકી કહીેતાં હીતાં કે જો એમના દીકરા રાહીુલને વનકીકાકા એમની સાથે કેનેડા લઈ ગયા હીોત અને કંઈક ઠેકાણું પાડીને એમની સાથે રાખ્યો હીોત તો એમની છેલ્ી ક્ષણોમાં રાહીુલ એમનું ધ્યાન રાખી શક્યો હીોત. પણ રાહીુલની ડફતરત જોઈને કોઈ એની જવાબદારી લેવા તૈયાર નહીોતું.

મારા સાંભળતા કાકા-કાકીનો વાદ વવવાદ આગળ વધે એ પહીેલાં કાકાએ ફોન મૂકી દીધો. ફોન મૂકાયો અને હીું રડી પડી.

આ વનકીકાકા નામ પણ મેં આપેલું. નાની હીતી ત્યારે વનખીલકાકા બોલતા ફાવે નહીીં એટલે વનકીકાકા કહીેવાનું

શરૂ કયુું અને બસ, ત્યારથી પડરવારમાં સૌ એમને વનકી કે વનકીકાકાના નામથી બોલાવવા માંડ્ા.

આજે એ સૌના લાડીલા વનકીકાકા રહ્ા નથી એ વાત સ્વીકારવા હીજુ મારું મન તૈયાર નહીોતું. બીજા ડદવસે સુવનલકાકા સાથે વાત થઈ તો એમનો અત્યંત ઠંડો પ્રવતસાદ સાંભળીને હીું ઠરી ગઈ.

“કોણ જાય કેનેડા સુધી? અને બૉડડ અહીીં લઈ આવવામાં પણ પૂરા દોઢ- બે લાખ જેટલો ખચયો થાય છે એનો ભાર કોણ લેશે એ વવચાયુું છે ગુડડયા? કોઈ વ્યવસ્થા વવચારી લઈશું. તારી કાકીના દૂરના સગા છે એમને જવાબદારી સોંપી શકાય તો એ શક્યતા વવચારી લઈશું.”

કાકાની વાતનો સૂર કંઈક એવો હીતો કે એ તો ડદલ્હીીમાં માંડ બે છેડા ભેગા કરી શકતા હીતા ત્યાં આ ભાર એ કેવી રીતે વેઠી શકે? અને સુશીલકાકા જો પૈસા આપવા તૈયાર થાય તો ત્યાંય કાકીની કચકચ શરૂ થઈ જાય. કાકાના મતે આ વેસ્ટ ઑફ મની, ફાલતુ ખચ્થ હીતો. કાકાનો એક એક શબ્દ તેજ ધારવાળા ચાકૂની જેમ મને આરપાર છોલતો રહ્ો. વનકીકાકાના અવસાનથી જેટલું દુઃખ થયું હીતું એનાથી ઘણું વધારે દુઃખ મને આ શબ્દોથી થતું હીતું.

આ એ જ સૌ હીતા જેમના માટે વનકીકાકા પ્રવત એક વર્્થ દોડી દોડીને અહીીં આવતા હીતા. આ સૌના પ્રત્યેના પ્રેમને લઈને વનકીકાકા જેટલી વાર આવતા એટલી વાર અઢળક ડૉલર ખચચીને કેટલીય વસ્તુઓ લાવતા, વનકીકાકા આવતા એટલી વાર ભેટરૂપી ખુશીઓનો ખજાનો ખોલી દેતા. એમના આ ખજાનાનો લાભ પડરવારના સૌને મળતો. અમારા સૌના ઘરમાં જેટલી ડકમતી ચીજ-વસ્તુઓ દેખાય, એ બધી જ વનકીકાકાની આપેલી છે.

કેટલી વાર હીું કાકાને કહીેતી કે આટલી ડદલદારી પણ નહીીં સારી. એકલા જીવ હીતા, એમના બુઢાપા માટે પણ કંઈક બચાવવું જોઈએ ને? ત્યારે એ હીસીને કહીેતા કે એમના બુઢાપાની જવાબદારી ત્યાંની ગવમમેન્ટની છે. અત્યારે એમને મોજથી જીવવું છે. અને દર વર્મે એ એટલે દોડીને આવતા કે એમના ભાઈ-ભાભી વસવાય હીવેની અમારી પેઢી પણ એમને પ્રેમથી યાદ રાખે.

વનકીકાકાની વવચારધારા સૌ કરતા જુદી હીતી. એમને માત્ર એમના માટે નહીીં સૌ માટે જીવવું હીતું. એમને સૌને કંઈક આપીને સામે માત્ર સૌનો પ્રેમ જોઈતો હીતો. કંઇક લઈને આવે તો દર વર્મે સૌ એમની રાહી જુવે ને? એવું કહીેતા કે ખાલી હીાથ આવેલા મહીેમાનને મળતો આવકાર પણ અધૂરો હીોય.

દુવનયામાં એક માત્ર માનું ઘર જ એવું હીોય જ્યાં માણસ કોઈ બેધડક જઈ શકે. દીકરો બહીારગામથી આવે ત્યારે એની હીાજરી માત્રથી મા રાજી થઈ જાય છે બાકી વપતાના પ્રેમમાં પણ થોડીક અપેક્ષા તો હીોય છે. કાકાને દાદીની યાદ બહીુ આવતી. દાદી મરી ગયાં પછી એ મારી મમ્મીમાં એમની માની ઝલક જોતાં. મમ્મીના અવસાન પછી એ મારામાં મમ્મીની છબી શોધતા. આમ એ અને હીું, બંને એકબીજા સાથે કોઈ અજબ સ્ેહીથી બંધાયેલા હીતાં. અને એટલે જ હીું કાકાના અવસાનથી અત્યંત વ્યવથત હીતી.

કાકા જેટલી વાર ડદલ્હીી આવતા એટલી વાર ભોપાલ મારા ઘરે બે-ચાર ડદવસ માટે અવશ્ય આવતા. કાકા આવવાના હીોય ત્યારે મારા ઘરમાં જાણે ડદવાળી આવવાની હીોય એવી તૈયારી કરતી. ઘરમાં દરેક ચીજ નવી લઈ આવતી. મારા આનંદનો પાસ મારા ઘરના ખૂણે ખૂણે છલકાતો.

ક્યારેક મારા પવત મારી મજાક કરતા કહીેતા, “ભોપાલમાં એક માત્ર તારા માટે જ કાકા આવે છે? “

મને મળવા ઉપરાંત એક બીજુ આકર્્થણ પણ હીતું જેના માટે એ ભોપાલ આવતા એવું મારા પવતદેવનું માનવું હીતું. વાત એમની સાચી હીતી. મારા વસવાય એક બીજી વ્યવતિ પણ હીતી જેના માટે કાકા આવતા.

એ વ્યવતિ એટલે શેફાલી દાસગુપ્ા. એ કાકાની સાથે કૉલેજમાં ભણતી હીતી અને આજે એક મોટા આઈ.એસ. ઑડફસરની પત્ી હીતી.

કાકાની નજરે પરફેક્શનનું જો કોઈ દ્રષ્ાંત હીોય તો એમાં શેફાલી દાસગુપ્ાનું નામ સૌથી ટોચ પર આવે. અપ્રવતમ સુંદરતાની સાથે બુવધિનો સમન્વય બહીુ ઓછા લોકોમાં હીોય જે શેફાલી દાસગુપ્ામાં હીતો. એમની ડ્ેસ સેન્સ, હીેર સ્ટાઈલ, અવભજાત્યપણું, સંસ્કાડરતા, એમની ઘર સજાવટ, બધું જ અલ્લ્ટમેટ હીતું.

હીું હીંમેશા વવચારતી કે કાકાએ લગ્ન ન કયા્થ એ સારું થયું નહીીંતર કાકીને જીવનભર શેફાલી આંટીની પ્રશલ્સ્ત સાંભળ્યા કરવી પડત. ક્યારેક વવચારતી કે કાકાને લગ્ન ન કયા્થ એનું કારણ શેફાલી આંટી જ હીોવા જોઈએ.

કાકા જ્યારે ભોપાલ આવતા ત્યારે મારે પણ એમની સાથે મને -કમને એમની સાથે શેફાલી આંટીના ત્યાં જવું પડતું. કાકા એમના માટે પણ ઘણી ડકંમતી ભેટ લઈ આવતા.

“Wow, how cute, simply marvelous” કહીીને જે રીતે શેફાલી આંટી એ સ્વીકારતા એ જોઈને જાણે કાકા ધન્ય ધન્ય બની જતા. કાકાને લીધે મારે એમને જમવા બોલાવા પડતા અને વળતા વ્યહીવારે એ પણ અમને જમવા બોલાવતાં, પણ બંને વખતે એમના ચહીેરા પરની ઉપેક્ષા

મારા ધ્યાન બહીાર ન જતી. અમારા અને એમના આવથ્થક, સામાવજક સ્તરમાં ઘણું અંતર હીતું, પણ કાકા તો એમનામાં જ મસ્ત હીતા.

શેફાલી આંટીને કાકાના વનધનના સમાચાર આપવા જોઈએ એવો વવચાર આવતા મેં એમને ફોન કયયો. વનકીકાકા આવે એટલી વાર મળવા છતાં આજે એમને મારી ઓળખાણ આપવી પડી. વનકીકાકા સાથે એમની વનકટતાનો ઉપરછલ્ો આંચળો સરી ગયો. વાતની શરૂઆત કેવી રીતે કરું અને સમાચાર સાંભળીને એમના પ્રત્યાઘાત કેવા હીશે એના વવચારે હીું ક્ષણભર અચકાઈ. પણ એ સમયે ફોનમાં એમના ઘરમાં પાટચીનો શોરબકોર મને સંભળાતો હીતો એટલે એ ક્ષણે વાત કરવી યોગ્ય ન લાગતા, મેં બીજા ડદવસે ફોન કયયો

“આંટી બીઝી નથી ને?”

“અરે! બીઝી શું? ક્લબ જવા નીકળતી હીતી. સાહીેબ તો ગાડીમાં જઈને મારી રાહી જોતા બેઠા છે. બહીુ શોખ છે એમને આવો બધો. જો ને કાલે પણ બસ ખાસ કોઈ કારણ વગર પાટચી રાખી જ ને? પણ બોલ શું હીતું? વનખીલ રાયજાદા આવ્યા છે?”

“આંટી, સમાચાર વનકીકાકાના,મતલબ વનખીલ રાયજાદાના જ છે. Nikikaka is no more now. નવમી તારીખે મૉન્ટ્ીયલમાં એમનું વનધન થયું.”

“ઓહી, બીમાર હીતા?” સાવ સપાટ અવાજે એમણે પૂછી લીધું”

“હીા, મેવસવ હીાટ્થ અટૅક.”

“So sad,He was alone there right?”

“જી.”

પાછળથી અવાજ સંભળાતા એમને કોઈને કીધું, રામસીંગ, સાહીેબને જરા જઈને કહીો કે મેમસાબ આવે છે. એ મને સંભળયું. ફરી મારી સાથે વાતનો તંતુ જોડતા જરા ઉતાવળે બોલ્યા,

“આ જો ને છોકરાંઓ હીોન્થ પર હીોન્થ મારે છે. મારે જવું પડશે તો આપણે ફરી ક્યારેક વાત કરીશું? તારા અંકલ, He is so impatient and yes convey my heartfelt condolence to your family.”

મને કહીેવાનું મન તો થયું કે આંટી તમે વનખીલ રાયજાદાના સન્માન માટે એક ડદવસ ક્લબમાં જવાનું ટાળી ન શકો? એટલો તો એમનો હીક બને છે પણ એ પહીેલાં તો સામેથી એમણે ફોન મૂકી દીધો.

હીું જાણું છું કે હીવે આ નંબર પર ક્યારેય વાત થવાની નથી. ફોનનું ડરસીવર મૂકતાં મારાથી બોલાઈ ગયું,

“વનકીકાકા, જીવનભર તમે લાગણીના વાવેતર કરવાનો પ્રયાસ કયયો પણ આજે લાગે છે કે તમે ઊસર જમીન પર જ વાવેતર કયુું. ક્યાંયથી કોઈ અંકુર ફૂટ્ા નહીીં”

મારા માટે વનકીકાકાના વનધન જેટલી આ દુઃખન ઘટના હીતી.

all

 ?? ??

Newspapers in English

Newspapers from United States