Garavi Gujarat USA

પુસ્્તક પરિચય ધ ન્યયૂલીવેડ્સસઃ યંગ પીપલ ફષાઈરિંગ ફોિ લવ ફોિ ધ ન્યયૂ ઈન્ન્ડિયષા: િષાનસી ચોક્સી

-

એકવીસમી સદીનું ભારત એ ફાસ્્ટ ફોરવર્્ડની સંસ્કકૃતતનો એક ભાગ છે. ત્્યાં એક એવો સમાજ છે જે બેફામ ઝર્પે બદલાઈ રહ્ો છે, જ્્યાં દર ત્રણમાંથી બે વ્્યતતિની ઉંમર પાંત્રીસ વર્્ડથી ઓછી છે. આ ્યુવક્યુવતીઓ ઈન્્ટરને્ટ, સ્મા્ટ્ડફોન અને સોતિ્યલ મીડર્્યા સાથે જ મો્ટા થ્યા છે. પરંતુ જ્્યારે પ્ેમની વાત આવે છે, ત્્યારે હજારો વર્ષોની પરંપરાનું વજન તેઓ સરળતાથી બાજુ પર મૂકી િકતા નથી.

આ પુસ્તક આધુતનક ભારતનું એક તિત્ર રજૂ છે જેમાં ત્રણ ્યુવાન ્યુગલોની વાતા્ડઓ દ્ારા ઘણું કહેવામાં આવેલું છે, જેઓ પ્ેમને અનુસરવા મા્ટે તેમના પડરવારોને અવગણે છે. લેસ્સ્બ્યન દંપતીને સાથે જીવન જીવવાની તક મેળવવા મા્ટે ભાગવાની ફરજ પર્ે છ.ે તહંસક ્ટોળા દ્ારા પજવણી થ્યા બાદ તહંદુ મતહલા અને મુસ્સ્લમ પુરૂર્ને રાતના અંધકારમાં છ્ટકવું પર્ે છે. તવતવધ જ્ાતતના દંપતીઓ આવા ભ્યાનક જોખમને જાણતા હોવા છતા પણ આવા એરેન્જ મેરેજ કરીને પરંપરાને અનુસરે છે.

મહાન સૂઝ અને માનવતા સાથે આ પુસ્તકમાં માનસી િોક્સીએ પ્ાિીન સંસ્કકૃતતમાં આધુતનક પ્ેમના સાિા મુલ્્યોને તપાસ્્યા છે. આ એક એવું પુસ્તક છે જે વાિકોની પ્ેમ, સ્વતંત્રતા અને આિા તવિે તવિારવાની રીતભાતને જ બદલી નાખિે.

પુસ્્તક સમિક્ષા

• '’જો તમે મહાન પ્ેમ કથાઓમાં માનતા હો, તો માનસી િોક્સીની ધ ન્્યૂલીવેડ્સ વાિં ો. ભારતમાં આજના ્યુવાનોને સમજવા માંગતા કોઈપણ મા્ટે આવશ્્યક વાંિન છે. ઇતતહાસ, વ્્યતતિગત અને રાજકી્ય બદલવા મા્ટે પ્ેમની આકાિગંગાની િતતિઓમાં તવશ્ાસ રાખનારા મા્ટેનું આ પુસ્તક છે.’ -સુકેતુ મહેતા, મેસ્ક્સમમ તસ્ટી: બોમ્બે લોસ્્ટ એન્ર્ ફાઉન્ર્, વો્ટ વુર્ ્યુ ડરસ્ક ફોર લવના લેખક.

• ‘’આશ્ચ્ય્ડજનક રીતે આ એક સારું પુસ્તક છે. ત્રણ ્યુગલોની ઝીણવ્ટપૂવ્ડક નોંધા્યેલી વાતા્ડઓ રજૂ કરે છે. જ્્યાં સામાતજક દળો તેમના માગ્ડમાં ઊભા છે. એક વખત વાંિવા લીધા પછી હું તેને નીિે મૂકી િકી નહીં’’ સમીરા િેકલ, કરાિી વાઇસ: લાઇફ એન્ર્ ર્ેથ ઇન અ કોન્્ટેસ્્ટેર્ તસ્ટીના લેખક.

• દબાણ હેઠળના પ્ેમનું આ હૃદ્યસ્પિશી અને પ્ેરણાદા્યી તિત્ર છે પસ્્લલિસ્ડ વીકલી.

• આધુતનક ભારતમાં પ્ેમની સારી રીતે જાણ કરવામાં આવે છે. - ડકક્કસ

• ‘પ્મે પડરવત્ડનિીલ છે, ભલે તે તનષ્ફળ જા્ય. તે ન્્યૂલીવેડ્સનો એક પાઠ છે. આ પુસ્તક વાંિતી વખતે મને સૌથી વધુ જીવંત લાગ્્યું.’’ અ ્ટાઇમ આઉ્ટસાઇર્ ધીસ ્ટાઇમના લેખક અતમતાવ કુમાર.

લેખક પરિચય:

માનસી િોક્સી કોલંતબ્યા સ્કકૂલ ઓફ જના્ડતલઝમની સ્ાતક છે અને બે વખત તલતવંગસ્્ટન એવોર્્ડ મા્ટેના ફાઇનતલસ્્ટ છે. તેમનું લેખન ધ ન્્યૂ ્યોક્ક ્ટાઇમ્સ, ધ ન્્યૂ ્યોક્કર, હાપ્ડર મેગેતઝન, નેિનલ તજ્યોગ્ાડફક, ધ એ્ટલાસ્ન્્ટક અને અન્્ય પ્કાિનોમાં પ્કાતિત થ્યું છે. તેઓ તેમના પતત અને પુત્ર સાથે દુબઈમાં રહે છે. ધ ન્્યલૂ ીવેડ્સ તેમનું પહેલું પુસ્તક છે. તવિ્ટર @Mansi_Choksi.

પમ્ત ગુજિી જાય ્તો િષા્તષા બષાળકની અિક બદલી શકે છસઃે સુપ્ીિ કોિ્સ

 ?? ??

Newspapers in English

Newspapers from United States