Garavi Gujarat USA

પાકિસ્્તાનના રૂપપયામાં જુલાઈમાં ડોલર સામે 14% ધોવાણ

-

નાણા ભીર્નો સામનો કરી રહેલા પાડકસ્તાનના રૂતપ્યા મા્ટે જુલાઈ મતહનો છેલ્ા ૩૩ વર્્ડનો સૌથી ખરાબ મતહનો રહ્ો હતો. અમેડરકાના ર્ોલર સામે પાડકસ્તાનનો રૂતપ્યો ૧૪ ્ટકાથી વધુ ઘ્ટી ૨૩૯ની નીિી સપા્ટીએ પહોંચ્્યો હતો. ૧૯૮૯ બાદ માતસક ધોરણે આ સૌથી મો્ટો ઘ્ટાર્ો છે. બીજી તરફ જુલાઈ દરતમ્યાન ભારતના રૂતપ્યામાં ર્ોલર સામે 2.06 ્ટકાનો ઘ્ટાર્ો થ્યો હતો. ભારતનો રૂતપ્યો 21 જુલાઈએ ર્ોલર સામે 80.06ના ઐતતહાતસક નીિી સપા્ટીએ સ્પશ્્યષો હતો અને તે પછી તેમાં સ્મા્ટ્ડ ડરકવરી આવી હતી. ફાઇનાસ્ન્િ્યલ માકકે્ટના તનષ્ણાતોના જણાવ્્યા અનુસાર ર્ોલરની અછત તથા ઈન્્ટરનેિનલ મોતન્ટરી ફન્ર્ (આઈએમએફ) પાસેથી નાણાં મળવામાં ઢીલની તિંતાને લઈને રૂતપ્યામાં ભારે ધોવાણ થ્યું હતું. ર્ોલરના અભાવે પાડકસ્તાનનું ફોરેકસ ડરઝવ્ડ પણ ઘ્ટીને ૮.૫૭ તબતલ્યન ર્ોલર રહ્યં છે. ફોરેકસ ડરઝવ્ડનું સ્તર નહીં વધે તો પાડકસ્તાનની હાલત પણ શ્ીલંકા જેવી થિે તેવી પાડકસ્તાનની સરકારને તિંતા છે.

ભારતના અન્્ય પર્ોિી દેિ શ્ીલંકામાં ર્ોલરની અછતને કારણે જુલાઈમાં ફુગાવો વધીને ૬૦.૮૦ ્ટકા થ્યો હતો. વલ્ર્્ડ બેન્ક પાસે પણ હાલમાં શ્ીલંકા મા્ટે કોઈ નાણાંકી્ય ્યોજના નહીં હોવાનું એક ડરપો્ટ્ડમાં જણાવા્યું હતું.

ફ્યુચિ િીિેલનષા એકષાઉન્્ટ્સનું ફોિેન્ન્સક ઓરડિિ થશે

ભારતના રી્ટેલ સેક્્ટરની બે દિક સુધી સૌથી ડદગ્ગજ બ્ાન્ર્ રહેલ તબગ બજારની માતલકી ધરાવતા ફ્્યુિર ગ્ુપ સામે મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્ો છે.

એમેઝોનનેા તવરોધને કારણે મુકેિ અંબાણીની ડરલા્યન્સ રી્ટેલ સાથેનો સોદો રદ થ્યા બાદ હવે કંપની નાદારીના આરે પહોંિી છે તેવામાં હવે મૂર્ીબજારની તન્યમનકારી સંસ્દેથા સેબીએ િુરિવારે ફ્્યુિર ડર્ટેલ તલતમ્ટેર્ (FRL)ના નાણાકી્ય વર્્ડ 2019-20, 2020-21 અને 2021-22 મા્ટે કંપનીના ખાતાઓના ફોરેસ્ન્સક ઓડર્્ટનો આદેિ આપ્્યો હતો.

સેબી FRLને ડરલે્ટેર્ પા્ટશીઝ ટ્ાન્ઝેક્િન્સ (RPT)નું ઓડર્્ટ કરવા પણ કહ્યં છે.

સપ્ુ ીમ કો્ટટે મગં ળવારે કહ્યં કે, માતા તને ા પતતના અવસાન બાદ એક માત્ર વાલી તરીકે તને ા બાળકની અ્ટક બદલવા મા્ટે હકદાર છે. જો તે ફરીથી લગ્ન કરે તો તને ા બીજા પતતની અ્ટક તને ા બાળકને આપી િકે છે. કો્ટટે અવલોકન ક્યિંુ કે, બાળકોને પ્યાવ્ડ રણ અને કુ્ટબું ની ભાવના પ્દાન કરવામાં અ્ટક મહત્વની ભતૂ મકા ભજવે છે. જસ્્ટીસ ડદનિે મહેશ્રી અને કકૃષ્ણા મરુ ારીની ખર્ં પીઠે જણાવ્્યું કે, પ્થમ પતતના મૃત્્યુ બાદ પત્ી બીજા લગ્ન કરે તો માતા તને ા બાળકને તને ા બીજા પતતની અ્ટક આપી િકે છે અને બાળક દત્તક લવે ા મા્ટે પણ આપી િકે છે.

કો્ટટે એવું પણ જણાવ્્યું કે, બાળકના દસ્તાવજે માં તને ા બીજા પતતને સાવકો તપતા તરીકે ઉલ્ખે કરવો એ લગભગ રિકૂર અને અતવિારી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States