Garavi Gujarat USA

ગુિિાતમાં “ફેવમલી ફસ્્સ્મિ-સમજાિ્સ્નું સિનામુ” યોિના અમલમાં આિી

-

ગુજરાતમાં પારરવારીક સંબંધો સુદૃઢ બને અને કૌટુંર્બક ર્વવાદો ટળે તે માટે રાજ્ય સરકારે નવતર અર્ભગમ કયયો છે. આ નવતર અર્ભગમ અંતગ્ચત કૌટુંર્બક ર્વવાદોના ર્નવારણ અને સુલેહ માટે “ફેર્મલી ફસ્ટ્ચ-સમજાવટનું સરનામુ” યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ ર્જલ્ા અને તાલુકા ક્ક્ષાએ સર્મર્તનું ગઠન કરાશે.

આ અગં કાયદા પ્રધાન રાજન્ે દ્ર ર્ત્વદે ીએ જણાવ્યું કે,ર્જલ્ા અને તાલકુ ા કક્ષાએ ‘ફેમીલી ફસ્ટ-્ચ સમજાવટનું સરનામ’ું નો રાજ્ય સરકારનો અર્ભગમ જળવાય તે હેતુ કૌટર્ંુ બક ર્વવાદોના જે કેસો નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાભં ળીને સ્થાર્નક કક્ષાએ સમજાવટથી ર્વવાદોનો વધમુ ાં વધુ ર્નકાલ થાય તે મજુ બની કામગીરી કરવામાં આવશ.ે કામગીરી ર્નભાવતા પક્ષકારોની પારરવારીક અને વ્યર્ક્ગત પ્રર્તષ્ા તમે જ માન-મયાદ્ચ ા જળવાઇ રહે તને પણ ધ્યાન રાખવામાં આવશ.ે પક્ષકારો સાથે યોગ્ય કાઉન્સલીંગ કરીને કેસનો ર્નકાલ કરાશ.ે પરરવાર કાયદાકીય પ્રર્રિયાઓ આર્ધન હેરાન પરેશાન થાય નર્હ તે ધ્યાને રાખી સલુ હ કરાવવાના બને તટે લા પ્રયત્ો કરવાના રહેશ.ે કૌટર્ંુ બક સલામતી અને સખુ ાકારીને અસર કરતાં બધા જ મદ્ુ ાઓની તપાસ બાદ ર્નણય્ચ કરાશ.ે જરૂર જણાય તો તત્કાલ આશ્ય સર્હત જરૂરી કાળજી અને રક્ષણની પણ ર્ોકસાઇ કરાશે.

Newspapers in English

Newspapers from United States