Garavi Gujarat USA

ઉપવાસથી ભૂખ સુધરે છે

ફાસ્્‍ટિંગથી શર્્કરાનું પાચન યોગ્ય રીતે થાય છે

- અનુભવ સિદ્ઘ ઃ

પવાસ કરવો એ ધાર્્મમિક ્માન્‍યતાઓ પૈકીની એક ખૂબ પ્ાચીન પરપં રા છે. અનેક પૌરાર્િક કથાઓ્માં જપ, તપ, ઉપવાસ, ત્‍યાગ, સં‍ય્મનો ્મર્િ્મા દર્ામિવા‍યો છે. ધાર્્મમિક ્માન્‍યતા, શ્રદ્ા, ્મનની ્મક્ક્મતા, ્મનોબળના દ્રષ્્‍ટટિકોિથી ઉપવાસ ર્વર્ે આપિે સિુ ્માર્િતગાર છીએ.

ર્રીર ર્વજ્ાનના આધુર્નક દ્રષ્્‍ટટિકોિથી ઉપવાસના ફા‍યદા ર્વર્ેના તાર્કકિક અનુ્માનો અને થ‍યેલા સંર્ોધનોનાં તારિો ર્વર્ે જાિીએ.

ઉપવાસથી વજન ઘટે છે

વજન ઘટિાડવા ્માટિે ઉપવાસ - ભૂખ્‍યા રિેવાથી ્મદદ ્મળે છે. અિીં ઉપવાસનો અથમિ ર્રીરને કેલરી આપે તેવા પીિા-ખોરાક સદંતર નિીં લેવા એવો છે. ર્રીરને જ્‍યારે ઉજામિની જરૂર િો‍ય ત્‍યારે ખોરાક- પૌષ્્‍ટટિક પીિા નિીં પીવાથી ર્રીર આવી લાક્ષર્િક પર્રષ્્‍થથર્ત્માં ઉજામિ ્મેળવવા ્માટિે, ર્રીર્માં સંગ્રિ થઇને પડેલી ચરબીને અાવશ્‍યક ઉજામિ્માં ફેરવે છ.ે પર્રિા્મે ર્દવસના અ્મુક કલાકો, અઠવાર્ડ‍યા્માં અ્મુક ર્દવસો કે પછી સતત ૩,પ, ૭ કે ૧૦ ર્દવસ ખોરાક - પીિાથી ્મળતી કેલરીના અભાવ્માં ર્રીર્માં જ્મા થઇને રિેલી ચરબી - એર્ડપોઝ ર્ટિશ્‍યુઝનું રૂપાંતર ર્ર્તિ્માં થઇ અને ર્રીરને આવશ્‍યક ઉજામિ ્મેળવવા્માં ચરબી ખરચાવાથી, ર્રીર્માંથી ચરબી ઘટિે છે. વજન ઓછું થા‍ય છે.

આધુર્નક ‍યુગ્માં ખાસ વજનના ્માપદંડને અનુસરવા એથલેટ્સને પિ આ ્મુજબ ઇન્ટિરર્્મટિન્ટિ ફાષ્્‍થટિંગ ટિેકર્નકથી ર્રીર્માં જ્મા થ‍યેલી ફટિે અોછી કરવાની સલાિ ્માગમિદર્મિન અપા‍ય છે.

સંર્ોધનોથી અનુ્માન કરવા્માં આવ્‍યું છે કે, ફાષ્્‍થટિંગ બાદ જ્‍યારે ખોરાક - પીિા દ્ારા ર્રીર્માં ઉજામિ ્મેળવવાની પ્ર્રિ‍યાના ભાગરૂપે પાચનની ર્રિ‍યા ર્રૂ થા‍ય છે, ત્‍યારે પાચનની ર્રિ‍યા્માં ભાગ લેતાં ઉત્સેચકો, પાચકરસો, અંતઃ્‍થ‍ત્ાવોની કા્મગીરી્માં પિ સુધારો થા‍ય છે. ખાસ કરીને પેષ્ન્રિ‍યાસ દ્ારા બનાવવા્માં આવતું ઇન્્‍થ‍યુર્લન ર્કકિરાના પાચન ્માટિે ્મિત્તવની કા્મગીરી બજાવે છે. ર્કકિરાના પાચન્માં ઈન્્‍થ‍યુર્લનની અસરકારકતા ‍યોગ્‍ય રીતે જળવાઇ રિે તે જરૂરી િો‍ય છે. ઘિા ર્ક્‍થસા્માં રતિ્માં ઇન્્‍થ‍યુર્લનનું પ્્માિ સા્માન્‍ય કરતાં વધુ જોવા ્મળે છે. જ્‍યારે ર્કકિરાના પાચન ્માટિે ઇન્્‍થ‍યુર્લનની સેષ્ન્સટિીવીટિી ઓછી થઇ જા‍ય છે ત્‍યારે આ્મ બને છે. ઉપવાસથી ઈન્્‍થ‍યુર્લન સેષ્ન્સટિીવીટિી ઓછી થઇ ગઇ િો‍ય તે્માં ફરક પડે છે, તેવું સંર્ોધન કિે છે. ઇન્્‍થ‍યુર્લન ર્રીરના કોષોને ર્કકિરાનાં પાચન બાદ ્મળતાં ગ્લુકોઝને વાપરવાનું સૂચન કરતો અંતઃ્‍થ‍ત્ાવ છે. આથી ર્રીર્માં ર્ર્તિ અને ગ્લુકોઝના પ્્માિને ર્ન‍યંર્‍ત્ત કરવા ્માટિે ઈન્્‍થ‍યુર્લનની અસરકારકતા જળવાઇ રિે તે જરૂરી છે.

ઉપવાસથી મેટાબોલિઝમ સુધરે છ.ે ર્વર્વધ સંર્ોધનોનાં તારિો જિાવે છે કે ઉપવાસથી પાચન્માં સુધારો થા‍ય છે. પર્રિા્મે ર્રીરની બધી જ ધાતુઓ ્માટિે જરૂરી ધાતુપાક પ્ર્રિ‍યા જેને આધુર્નકો ્મેટિાબોર્લઝ્મ કિે છે, તે્માંપિ

સુધારો થા‍ય છે. જેની આરોગ્‍ય પર સારી અસર થા‍ય છે.

ફાષ્્‍થટિંગની અસર ર્રીર પર ર્રસેટિ બટિન દબાવવા જેવી થા‍ય છે. ર્રીરની ર્ર્તિ અને જીવનને ટિકાવી રાખવા ્માટિે જરૂરી પોષિ ્મેળવવા ્માટિે ભૂખનું સંવેદન થવું જરૂરી છે. તેવી જ રીતે ‍યોગ્‍ય પ્્માિ્માં ખોરાક-પીિા લીધા પછી સંતોષની લાગિી પિ આવશ્‍યક છે. જ્‍યારે ભૂખ બરાબર લાગતી ન િો‍ય, ગ્મે તેટિલું જ્મવા છતાં પિ પેટિ ભરા‍યું, સંતોષ થ‍યાની લાગિી ન થતી િો‍ય તેવા ર્ક્‍થસા્માં થોડા અંતરાલ - ર્દવસો સુધી ઉપવાસ કરવાથી ફા‍યદો થતો જોવા ્મળ્‍યો છે.

શરીરની રોગપ્રલતર્ારર્ શલતિ વધે છે

પ્ાિીઓ જ્‍યારે બી્માર પડે છે, ત્‍યારે ખોરાકનો ત્‍યાગ કરે છે. બી્મારીને કારિે પાચન ્મંદ િો‍ય, ભૂખ ન લાગતી િો‍ય તે્મ છતાં પિ ખોરાક ખાધે રાખવાથી ર્રીરને ફા‍યદાથી વધારે નુકસાન થા‍ય છે.

પ્ાિીઓ બી્માર પડે છે ત્‍યારે ખાવાનું બંધ કરી દઇ, આરા્મ વધુ કરે છે. આ્મ કરવાથી ર્રીરને પડતો શ્ર્મ ઓછો થઇ જા‍ય છે, અને ર્રીરની પ્ાકૃર્તક ર્ર્તિ વધુ ર્રિ‍યાર્ીલ થઇ અને બી્મારી દૂર કરવા લાગી પડે છે. પ્ાિીઓ પોતાની આંતર્રક સૂઝથી આ ્મુજબ કરે છે. જ્‍યારે

આધુર્નક સ્મ‍ય્માં સા્માન્‍ય ર્રદી, અપચો, ઝાડો, તાવ જેવા ્મા‍ત્ ઉપવાસ અને આરા્મથી ઠીક થઇ ર્કતા રોગ ્મટિાડવા ્માટિે પિ દવાઓ અને ખોરાકનો ્મારો ચલાવીએ છીએ.

સંર્ોધનો જિાવે છે કે ફાષ્્‍થટિંગથી ર્રિ રર્ે ડકલ ડે્મેજ ઓછું થા‍ય છે. ર્રીર્માં થતાં ઇન્ફલે્મેટિરી ચેન્જીસ આંતર્રક અવ‍યવોની ત્વચા, ્‍થના‍યુઓ્માં થતાં સોજાની પ્ર્રિ‍યા્માં ઘટિાડો થવાથી આરોગ્‍ય સુધરે છે.

ખોરાક-પીિાથી ્મળતું પોષિ લેવાનું બંધ કરી થોડા કલાકો કે ર્દવસો દરર્્મ‍યાન કરવા્માં આવતા ફાષ્્‍થટિંગની ર્રીર પર કેવી અસર થા‍ય છે તે ર્વર્ે આવા તો અનેક તારિો જોવા ્મળે છ.ે

આયુવવેદિર્ દ્રસ્્‍ટટર્ોણ

આ‍યુવવેદ આરોગ્‍યનું ર્વજ્ાન છે. ્મા‍ત્ રોગ ્મટિાડવા ્માટિેનું ર્વજ્ાન નથી. આથી જ રોગ થતાં અટિકાવવા ્માટિે ર્રીર્માં દોષો, ધાતુઓ વગેરેનું બેલેન્સ જાળવવા ્માટિે ર્ું જરૂરી છે. તેવા અનેક સૂચનો કરવા્માં આવ્‍યા છે. નાના-્મોટિા ર્ારીર્રક ફેરફારથી રોગ થતાં પિેલાના લક્ષિોને ધ્‍યાન્માં રાખીને ્મા‍ત્ ખોરાકનું પ્્માિ, પ્કાર્માં ફરેફાર કરીને રોગ પર ્મેળવવા ર્વર્ે પિ સૂચવવા્માં આવ્‍યું છે. ઉપવાસ તે્માંનું એક સૂચન છે. ઉપવાસને રોગ થતાં પિેલાના લક્ષિોને ધ્‍યાન્માં રાખીને તથા રોગનાં ઉપચાર ્માટિે પિ કરવાનું સૂચવવા્માં આવે છે. ર્રીર્માં દોષોની વૃર્ધિ અને ર્વકૃર્ત વગેરે પર્રક્ષિ કરી વેદના ્માગમિદર્મિન્માં ઉપવાસ કરવાથી રોગ ્મટિે છે.

પાચન સંબંર્ધત રોગ ્મટિાડવા ્માટિે ભૂખ્‍યા રિેવાથી પાચન સુધરી જર્ે તેવું સા્માન્‍ય અનુ્માન િો‍ય છે પરંતુ અષ્ગ્નના ્મંદાષ્ગ્ન, ર્તક્ષિાષ્ગ્ન અને ર્વ્‍ટા્માષ્ગ્ન પૈકી ક‍યા પ્કારની ર્વકૃર્તથી પાચનનો રોગ થ‍યો છે તે ઉપરાંત વા‍યુ, ર્પત્ત અને કફ્માંથી ક‍યા દોષોની ર્વકૃર્ત છે, તે ધ્‍યાન્માં રાખીને ક‍યા પ્કારના ઉપવાસ કરવાથી ફા‍યદો થર્ે તે નક્કી કરવા્માં આવે છે.

ઉપવાસ દરર્્મ‍યાન ઉકાળીને ઠંડુ કરેલું પાિી ર્ન‍યર્્મત અંતરે પીવાથી ર્રીરની સફાઇ થા‍ય છે. કફ અને વા‍યુના રોગ્માં સૂંઠ નાંખીને ઉકાળીને ઠંડું કરેલું પાિી ર્ન‍યત સ્મ‍યે પીવાથી ફા‍યદો થા‍ય છે. ર્પત્તના રોગ જેવા કે એર્સર્ડટિી, છાતી્માં બળતરા થતી િો‍ય તેઓ પાિી્માં ધાિા, વર્ર‍યાળીનો પાવડર રાતભર પલાળી ગાળી, સાકર ઉ્મેરી ર્ન‍યત અંતરાલે પી અને અન્‍ય ખોરાક-પીિાનો ત્‍યાગ કરી ઉપવાસ કરી ર્કે છે.

નાના-્મોટિા રોગથી પીડતા દદદીઓએ વેદના ્માગમિદર્મિન અનુસાર ઉપવાસ કરવા.

આપને હેલ્થ, આયુવવેિ સંબંલધત ર્ોઈ પ્રશ્ન હોય તો ડો. યુવા અય્યરને પર પૂછી શર્ો છો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States