Garavi Gujarat USA

્સમરમાં ડ્ાયફ્ુટ્્સ પલાળીને ખાવાથી લાભ થશે

પલાળેલા નટ્્સ જ શા માટે? ્સૂકો મેવો ખાવાનો યોગ્ય ્સમય કયો?

-

નટ્સમાં બ્લડ િુગરના સ્તરને

શનયંશત્રત કરવાની અદભુત ક્ષમતા હોય છે, તેથી તે ડાયાશબદટસના દદદીઓ માટે શ્ેષ્ઠ છે.

જ્યારે તમે દરરોદ સવારે પલાળલા ડ્ાયફ્રુટ્સનું સેવન કરવાનું િરૂ કરો છો, ત્યારે તમારા હૃદયની તંદુરસ્તીમાં ઘણો સુધારો થિે.

સવારે પલાળેલા નટ્સ ખાનાથી એનર્જી વધે છે અને તે તમારા હોમમોન્સ માટે પણ સારું છે.

દરસચ્થમાં જોવા મળ્યું છે કે જો સવારે પલાળેલા નટ્સ સૌથી પહેલા ખાવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરી િકે છે. પલાળલે ા નટ્સ ખાવાથી કોલેસ્ટ્ોલનંુ

પ્રમાણ ઘટે છે જેનાથી યાદિશતિ વધે છે.

પલાળેલા સૂકા મેલાવા ફાયદાઃ જ્યારે તમે નટ્સને પલાળીને ખાઓ છો ત્યારે આયન્થ, પ્રોટીન, કન્ે લ્િયમ અને શ્ઝંક જેવા જરૂરી પોષક તત્વો િરીર દ્ારા વધુ સારી રીતે િોષાય છે. પાણી એ,શડમાં હાજર ફાયદટક એશસડને દૂર કરે છે જે અપચોનું કારણ બને છે. તેથી નટ્સને પલાળી રાખવાથી તેમને યોગ્ય રીતે પચવામાં મદદ મળે છે અને આ પોષક તત્વોનો લાભ મળે છે.

પલાળેલા નટ્સ ખાવાનો શ્ેષ્ઠ સમય સવારનો છે. જો તમે પલાળેલા મેવામાંથી મહત્તમ લાભ મેળવવા માગતા હોવ તો સવારની િરૂઆત મુઠ્ીભર નટસ િરૂ કરો. તેનાથી થકાવટ દૂર થિે અને દદવસભર તમારો મૂડ સારો રહેિે.

બગડેલા મૂડને ્સુધારે તેવા ફુટ ખાઓ

િરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જતું હોય તો મૂડમાં ફેરફાર થતા હોય છે. શનયશમત સમયાંતરે પાણી પીવાનું ચાલુ જ રાખવું જોઇએ કારણ કે િરીરમાં થાક લાગવા પાછળ પાણીના ઘેલા પ્રમાણને સૌથી વધુ જવાબદાર ગણવામાં આવે

છે. એ વાત

 ?? ??

Newspapers in English

Newspapers from United States