Garavi Gujarat USA

મજમમાં જવાથી જ તંદુરસ્ત બની શકાય એવું નથી

-

આજકાલ જેમને અનુકૂળતા હોય એવા લોકો તંદુરસ્તી માટે શજમમાં જવાનું પસંદ કરતા હોય

છે. ઘણાં લોકો તો ઘરમાં જ નાનું શજમ ખોલી લેતાં હોય છે. ઘેર જ નાનું શજમ ખોલવામાં આવે એ વધારે શહતાવહ છે કારણ કે રોજેરોજ જોબ કરવો અને શજમમાં પણ જવું એ િ્સય બનતું હોતું નથી. ઘરમાં જ કસરતના સાધનો હોય તો તેના માટે સમય કાઢી િકાય છે. આમે ય શજમમાં જવાથી તંદુરસ્ત નથી બનાતું, પરંતુ શજમમાં શનયશમત જવાથી તંદુરસ્ત બની િકાય છે. હા, સાથે આહારશવહારની બાબતો તો ધ્યાનમાં રાખવી જ પડે છે.

જેમ આપણે બધા જાણીએ છીએ કે જીમમાં જવું એ સરળ બાબત નથી. આ કરવા માટે ઘણી શહંમતની જરૂર પડે છે. હા, કારણ કે કેટલાક લોકો િરૂઆતના દદવસોમાં ઉત્સાહ સાથે શજમ જાય છે. િરૂઆતના દદવસોમાં લોકોમાં જીમનો રિે્ઝ વધુ હોય છે, પરંતુ સમય જતાં તે ઘટતો જાય છે, જેના કારણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. સ્ત્રી હોય કે પુરુષ, બંનેમાં કંઈક આવું જ જોવા મળે છે.

ભારતની ગણતરી સારા અને શ્ેષ્ઠ દિે ોમાં થાય છે. અન્ય દિે ોની વાત કરીએ તો દશક્ષણ આશફ્કામાં માત્ર 20%, ચીનમાં 19% અને અમેદરકામાં 13% લોકો સબન્સ્રિપ્િન લીધા પછી જીમ જાય છે. સૌથી ખરાબ હાલત ફ્ાન્સમાં છે, ફ્ાન્સમાં માત્ર 4% લોકો જીમ જાય છે. આવી ન્સ્થશતમાં જીમ ના જવાના કારણો અને કસરતના ફાયદા શવિે જાણવું જરૂરી છે.

અભ્યાસ મુજબ, જો તમારાથી શજમમાં ન જવાતું હોય તો તમારે દુઃખી થવાની જરૂર નથી. અમેદરકન કેન્સર સૉસાયટીના અભ્યાસમાં સંિોધકોને જણાયું છે કે પ્રશત સપ્ાહ છ કલાક ચાલવાથી તમે લાંબું જીવી િકો છો.

હાવ્થડ્થ મેદડકલ સ્કૂલ દ્ારા પ્રકાશિત એક અન્ય અહેવાલ મુજબ, ચાલવાથી કાદડ્થયૉવેસ્્સયુલર રોગનું જોખમ ૩૧ ટકા ઘટે છે અને મૃત્યુનું જોખમ ૩૨ ટકા ઘટે છે.

30 મમમનટ ચાલવાના ફાયદા

તમને જણાવી દઈએ કે, 30 શમશનટ ચાલવું ખુબ ઉપયોગી છે. 30 શમશનટ ચાલવાથી ના માત્ર હૃદયને સ્વસ્થ બનાવી િકાય છે પણ સ્ટ્ોકનું જોખમ પણ ઘટાડી િકાય છે. તમને જણાવી દઈએ કે ચાલવાથી વજનને શનયંશત્રત કરી િકાય છે. 30 શમશનટ ચાલવાથી બ્લડ સ્સયુ્થલેિન સુધારી િકાય છે અને સ્ાયુઓમાં ઓન્્સસજન પહોંચાડી િકાય છે. 30 શમશનટ ચાલવાથી વ્યશતિ સ્ફૂશત્થ અનુભવી િકે છે. 30 શમશનટ ચાલવાથી યાદિશતિ સુધારી િકાય છે.

રોજ ૩૦ શમશનટ ચાલતા રહેવાથી તમારી હૃદયની ન્સ્થશત સુધરિે. હાડકાં મજબૂત બનિે. વધારાની ચરબી દૂર થિે, ન્સ્થરતા અને સ્ાયુની િશતિ વધિે. તેનાથી ટાઇપ ૨ પ્રકારના ડાયાશબટીસ, ઑન્સ્ટયોપોરોશસસ, કેટલાક પ્રકારનાં કેન્સર અને હૃદયરોગનું જોખમ ઘટિે.

ચાલવા માટે બગીચાથી ઉત્તમ બીજંુ કોઈ સ્થળ ન હોઈ િકે. જો તમે તમારા ઘરથી બગીચો દૂર હોય તો વાહન લઈ ત્યાં પહોંચી જાવ અને બગીચાની અંદર બનાવેલી ચાલવા માટેની કેડી પર ચાલો. તેનાથી તમને ખુલ્ી હવા મળિે, ઑન્્સસજન મળિે, તાજગી મળિે. બીજા લોકોને ચાલતા જોઈ કે પ્રાણાયામ-યોગાસન કરતા જોઈ તમને પણ પ્રેરણા મળિે. જોકે શજમમાં બીજા કેટલાક એવા લોકો હોય જેમને શજમથી કંટાળો આવવા લાગ્યો હોય તો તમને પણ કંટાળો આવી િકે છે. આમ, શજમથી શવરુદ્ધ ચાલવાથી તમને રોજ ચાલવા આવવાની પ્રેરણા મળિે. બગીચામાં લાદફંગ ક્લબ ચાલતી હોય તો તેમાં પણ તમે જોડાઈ િકો છો.

જીમમાં જવાના કારણો

સમય ઓછો હોવના કારણે લોકો જીમ નથી જઈ િતિા. 40% લોકોએ આ કારણ આપીને વાત પૂરી કરી નાખી. જ્યારે કેટલાક લોકોમાં કોન્ન્ફડન્સનો અભાવ જોવા મળ્યો. અમેદરકન હાટ્થ એસોશસએિન અનુસાર, અઠવાદડયામાં 5 દદવસ 30 શમશનટ ચાલવાથી તમે દફટ અને સ્વસ્થ રહી િકો છો. ડૉ્સટસ્થ પણ સહમત છે કે ચાલવાથી દફટ રહી િકાય છે. વૉક કોઈ પણ ઉંમરે કરી િકાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States