Garavi Gujarat USA

મંકી પોક્્સ વિશેની ખોટી માવિતીથી ્સાિધાન રિો

-

પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે ચા, કોફી કે કોલ્ડશડ્ં્સસ પ્રવાહી છે. એનો ઉપયોગ પાણીના સ્થાને ન કરી િકાય. અનાનસ, સફરજન કે નારંગી જેવાં ફળમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને એ ખાવાથી મદદ મળે છે. અમુક ખોરાક લેવાથી ગ્લુકો્ઝના પાચનમાં મુશ્કેલી થાય અને આ કારણે જ આળસ કે કંટાળો આવવાની સમસ્યા થતી હોય છેઃ જ્યારે પણ મૂડ ખરાબ રહેતો હોય ત્યારે ખાવાપીવાની િૈલી પર ફેરશવચારણા કરવાની સલાહ શવિેષજ્ો આપે છે.

આપણા િરીરમાં અકળામણ કે કંટાળો આવવા માટે મગજમાં અમુક પ્રકારના રસાયણનંુ પ્રમાણ અને ગ્લુકો્ઝના પાચનમાં સમસ્યા કારણભૂત ગણવામાં આવે છે. મગજમાં સંદેિ મોકલનારા રસાયણ પર કેવો ખોરાક લઇએ છીએ એની અસર થતી હોય છે.

આ કારણે જ તામસી આહારના ગુણધમમોમાં ગુસ્સો કે અકળામણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અમુક પ્રકારના ખોરાક લેવાથી ગ્લુકો્ઝના પાચનમાં મુશ્કેલી થાય અને લોહીમાં િક્કરાનું બેલેન્સ નથી રહેતું. આ કારણે જ આળસ કે કંટાળો આવવાની સમસ્યા થતી હોય છે. ડો્સટરો ડાયેટમાં અમુક ફેરબદલ કરી આ મુશ્કેલીના ઉપાયનું સૂચન કરતા હોય છે.

શવશ્વમાં હાલમાં કોરોનાના કેસો તો નોંધાઇ જ રહ્ા છે. તેમાં હવે મંકી પો્સસ નામનો નવો વાયરસ પણ હવે ભળ્યો છે. મંકી પો્સસના કેસ હાલ એટલી ્ઝડપે ફેલાઇ રહ્ા છે કે વલ્ડ્થ હેલ્થ ઓગગેનાઇ્ઝેિને તાજેતરમાં ઇમરજન્સી જાહેર કરવી પડી છે.

આ વાયરસ માત્ર વાંદરાઓ દ્ારા ફેલાય છે અથવા જો કોઈ વાંદરાના સંપક્કમાં હોય તો તે આ વાયરસનો વાહક છે. મંકીપૉ્સસ કોઈ સંરિશમત વ્યશતિ અથવા પ્રાણી સાથેના નજીકના સંપક્ક દ્ારા અથવા વાયરસથી દૂશષત સામગ્ી દ્ારા મનુષ્યોમાં ફેલાય છે. અને આ કોઈપણ પ્રાણી હોઈ િકે છે.

શનષ્ણાતો કહે છે કે માત્ર માંસ ખાવાથી મંકીપૉ્સસ નશહ થાય! સોશિયલ મીદડયામાં મંકીપૉ્સસ શવિે અનેક પ્રકારની ખોટી માશહતી ફેલાવવામાં આવી રહી છે પરંતુ શનષ્ણાતો આ શસદ્ધાંતને સ્વીકારતા નથી. સંરિશમત પ્રાણીઓના સેવનથી વાયરસ ફેલાઈ િકે છે પરંતુ સ્વસ્થ અને સારી રીતે રાંધેલુ માંસ ખાવાથી કોઈ સમસ્યા થતી નથી.

શરિટનમાં એક શસદ્ધાંત મુજબ એસ્ટ્ાજેનેકાની કોરોના વાયરસ રસીને કારણે મંકીપૉ્સસ ફેલાય છે. પરંતુ શનષ્ણાતોએ આ બોગસ શથયરીને ખોટી ઠેરવી છે અને લોકોને આ અફવા ફેલાવવાનુ બંધ કરવા કહ્યુ છે. ભ્રમ - 4 મંકીપૉ્સસ કોશવડ-19થી વધુ સંરિમક છે શનષ્ણાતોએ આ રોગથી બચવા માટે સાવચેતી રાખવાની વાત કરી છે પરંતુ આ રોગ કોશવડ19 કરતા વધુ ચેપી હોવાનુ જણાવ્યુ નથી. નેિનલ ટેકશનકલ એડવાઈ્ઝરી ગ્ૂપ ઑન ઈમ્યુનાઈ્ઝેિન (NTAGI)ના કોશવડ વદકિંગ ગ્ૂપના ચેરપસ્થન ડૉ.એન.કે.અરોરાએ એએનઆઈને કહ્યુ, 'મંકીપો્સસ કોશવડ જેટલો ચેપી કે ગંભીર નથી. જો કે, તેનો ફેલાવો શચંતાનો શવષય છે.'

Newspapers in English

Newspapers from United States