Garavi Gujarat USA

ભારતના 76માં સ્્વાતંત્રંત્રર્ય દિ્વસની સ્વ્વત્ર્વત્ર ઉત્સાહભેરેર ઉજ્વણી

• ્વડાપ્રધાન મોિીએ પાંચં પ્રતતજ્ાનો િશેેશ્વાસીઓનેે અનુરુ ોધ કર્યયો • સ્્વાતંત્રંત્રર્યની સિીએ ભારતનેે ત્વકતસત રાષ્ટ્ર બના્વ્વાની નેમેમ

-

ભારતની આઝાદીના ૭૫ વર્્ષ પુરા થયાના પ્રસંગે સોમવારે સ્વાતંત્રય દદને દેશમાં અભૂતપૂવ્ષ ઉત્સાહ સાથે લોકોએ સ્વતંત્રતા દદનની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘર પર ત્ત્રરંગો લહેરાવ્યો હતો. સમગ્ર દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ'માં ગળાડૂબ થઈ ગયો હતો. દેશવાસીઓના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃત્ત લાવવા ભારત સરકારનું ત્રણ દદવસનું 'હર ઘર ત્તરંગા' અત્ભયાન શત્નવારથી શરૂ થઈ ગયું હતું. દેશના મોટા નેતાઓ, બોત્લવૂડ હસ્તીઓ, ઉદ્ોગપત્તઓથી લઈને સામાન્ય માણસે આ અત્ભયાનમાં જોડાઈને પોતાના ઘરે ત્તરંગો ફરકાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દદલ્હીના લાલદકલ્ા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કયુું હતું. પરદેશમાં વસતા ભારતીયોએ પણ એકબીજાને ભારતના સ્વાતંત્રયદદનની શુભેચ્્છાઓ પાઠવી હતી. લાલકિલ્ા પરથી મોદીનું સંબોધન

દદલ્હીમાં લાલ દકલ્ા પરથી દેશને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047માં સુધીમાં ભારતને ત્વકત્સત રાષ્ટ્ર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. 2047માં દેશ આઝાદીના 100 વર્્ષ પૂરા કરશે. વડાપ્રધાન 2047 માટે જાહેર કરેલી પાંચ પ્રત્તજ્ામાં તેને ત્વકત્સત રાષ્ટ્ર બનાવવાનો, કોઇપણ પ્રકારની ચાપલૂસી નાબૂદ કરવાની, ઐત્તહાત્સક વારસાને ગૌરવંતો બનાવવાની તથા આપણી ફરજોનું પાલન કરવાનો સમાવેશ થાય ્છે.

આ વખતે વડાપ્રધાન મોદીએ ત્તરંગો સાફો બાંધ્યો હતો. તેમાં રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ દેખાતા હતા.

દેશમાં ભ્રષ્ાચાર તેમજ સગાવાદ સામે લડવાની નેમ વ્યક્ત કરતા મોદીએ જણાવ્યું હતંુ કે દેશ સામે અનેક પડકારો ્છે તો સામે તેના અનેક ઉપાયો પણ ્છે. તેમણે 130 કરોડ દેશવાસીઓના સામર્ય્ષને લઈ આગળ વધવાની વાત કરતા જણાવ્યું હતું કે, આઝાદીના 100 વર્્ષ થાય ત્યાં સુધીમાં આપણા રાષ્ટ્રનાયકોએ જોયેલું એકપણ સપનું અધૂરું ના રહેવું જોઈએ.

ભારતની ત્વકાસ યાત્રામાં ભ્રષ્ાચાર અને પદરવારવાદને સૌથી મોટી અડચણ ગણાવતા મોદીએ કહ્યં હતું કે આ બંને દૂર્ણો આપણને ઉધઈની જેમ કોરી રહ્ા ્છે. એક તરફ એવા લોકો ્છે કે જેમની પાસે રહેવા જગ્યા નથી, બીજી તરફ એવા લોકો ્છે કે જેમની પાસે પોતાનો ચોરી કરેલો માલ મુકવા જગ્યા નથી.

આપણે દેશને ત્વકત્સત કરવાની સાથે ગુલામીની માનત્સકતામાંથી સંપૂણ્ષપણે બહાર આવવાનંુ ્છે તેમજ આપણી ત્વરાસત પર ગવ્ષ કરીને આખાય દેશને એક તાંતણે બાંધી રાખીને આપણી ફરજોનું જવાબદારી પૂવ્ષક પાલન કરવાનું ્છે.

તેમણે નારીના સન્માનનો ઉલ્ેખ કરી નારીના અપમાન અંગે ત્ચંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈને કોઈ કારણથી આપણી અંદર એક ત્વકૃત્ત આવી ્છે. આપણે બોલચાલ, વ્યવહાર, કેટલાક શબ્દોથી નારીનું અપમાન કરીએ ્છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની ત્જંદગીમાં નારીને

પાંચ સંકલ્પો

દેશને પ્રગત્તની નવી ઊંચાઈએ લઈ જવા માટે તેમણે દેશવાસીઓને પાંચ સંકલ્પ લેવા જણાવ્યું હતું. તેમણે કહ્યં કે આજે આપણે અમૃતકાળમાં પ્રવેશી રહ્ા ્છીએ ત્યારે આગામી 25 વર્્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્વના ્છે અને આપણે આપણું સંપૂણ્ષ ધ્યાન પાંચ સંકલ્પ પર કેન્ન્દ્રત કરવાનું ્છે.

પહેલો સંિલ્પ એ કે દેશવાસીઓએ ત્વકત્સત ભારતના સંકલ્પ સાથે આગળ વધવું પડશે.

બીજો સંિલ્પ આપણા મનમાં કોઈ પણ ખૂણે ગુલામીનો એક અંશ પણ ન હોવો જોઈએ. આપણે જ તેમાંથી મુત્ક્ત મેળવવો પડશે.’

ત્ીજો સંિલ્પ ‘દેશવાસીઓને દેશની ધરોહર પર ગવ્ષ હોવો જોઈએ.’

ચોથો સંિલ્પ દેશમાં એકતા ્છે. એક ભારત શ્ેષ્ઠ ભારતના સપના માટે એકતાની શત્ક્ત આપણી ચોથી પ્રત્તજ્ા ્છે.’

પાંચમો સંિલ્પ દરેક નાગદરક માટે ્છે. પીએમ કે સીએમ કોઈ પણ આ ફરજના દાયરાની બહાર નથી.’

અપમાત્નત કરવાની દરેક વાતથી મુત્ક્તનો સંકલ્પ લઈ શકીએ? નારીનું ગૌરવ રાષ્ટ્રના સપના પૂરા કરવામાં ખૂબ મોટી મૂડી બનવાનું ્છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States