Garavi Gujarat USA

વિિાદાસ્્પદ લેખક સલમાન િશ્દદી ્પિ ન્્યયૂ્યોક્કમાં હુમલો

-

સેતાનિક વસસીસ િામિું એક નવવાદસ્્પદ ્પુસ્તક લખીિે નવશ્વભરિા મુસ્સ્લમોિી ખફગી વહોરી લેિારા ઇસ્્ડડિયિ અમેરરકિ લેખક સલમાિ રશ્દી ્પર ગત શુક્રવારે ્ડયયૂયોક્કમાં ચાકુ વડિે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ તેઓ વેસ્્ડટિલેટિર ્પર છે અિે તેમિી સ્સ્થનત િાજુક છે. સાધિોિા જણાવ્યા પ્રમાણે હુમલાિા કારણે સલમાિ રશ્દીિું લીવર ડિેમેજ થયું છે અિે તેણે એક આંખ ગુમાવવી ્પડિી શકે છે. ્ડયયૂયોક્ક ્પોલીસે હુમલાખોરિે ્પકડિી ્પડ્ો છે. હુમલા ્પાછળિો હેતુ હજુ સ્્પષ્ટ થયો િથી.

ઘટિિાિી માનહતી મુજબ 75 વર્સીય સલમાિ રશ્દી ્ડયયૂયોક્કમાં ચૌટિૌકા

ઇસ્્ડસ્ટિટ્યૂટિમાં એક કાય્યક્રમમાં ભાર્ણ આ્પવા સ્ટિેજ ્પર જઈ રહ્ા હતા ત્યારે તેમિા ્પર એક શખ્સે ચપ્્પુ વડિે હુમલો કરી દીધો હતો. હુમલાખોરે તેમણે ચપ્્પુિા 15-20 ઘા માયા્ય હોવાિું કહેવાય છે. તેમિું ઈ્ડટિરવ્યુ લઈ રહેલા હેિરી રીસિે ્પણ માથામાં ઈજા થઈ છે.

્ડયયયૂ ોક્ક ્પોલીસે હમુ લાખોરિે ્પકડિી ્પડ્ો છે. હમુ લાખોરિી ઓળખ 24 વર્સીય હાદી માતર તરીકે થઇ છે, જિે ી હાલ ્પોલીસ કસ્ટિડિીમાં ્પછયૂ ્પરછ કરવામાં આવી રહી છે. મળતી માનહતી મજુ બ હમુ લાખોર ્ડયુ જસસીિો રહેવાસી છે. હમુ લા ્પાછળિો હેતુ શું હતો તે અગં હજુ સધુ ી ્પોલીસ દ્ારા કોઈ સ્્પષ્ટ માનહતી આ્પવામાં આવી િથી. હમુ લા ્પાછળિું કારણ જાણવા FBIિી મદદ ્પણ લવે ામાં આવી રહી છે.

્ડયયયૂ ોક્ક સ્ટિેટિ ્પોલીસે જણાવ્યું હતું કે હમુ લા બાદ રશ્દીિે હેનલકોપ્ટિરથી સ્થાનિક હોસ્સ્્પટિલમાં લઈ જવામાં આવ્યા હતા. રશ્દી ્પર હમુ લા સમયે લગભગ અઢી હજાર લોકો હોલમાં હાજર હતા, જમે િે બાદમાં સરુ નષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સલમાિ રશ્દીિા એજ્ડટિ એ્ડ્ડ્્રયુ વાઈલીએ જણાવ્યું કે સલમાિ રશ્દીિી તનબયત િાજુક છે. વાઈલીએ કહ્યં કે, “સલમાિ રશ્દીિે એક આંખ ગુમાવવાિી ્પણ આશંકા છે, તિે ા હાથિી કેટિલીક િસો ક્પાઈ ગઈ છે અિે તેિા

લીવર ્પર ્પણ ચપ્્પુ લાગવાિે કારણે ગંભીર ઈજાઓ ્પહોંચી છે. હાલ તેઓ વેસ્્ડટિલેટિર ્પર છે અિે કઈ બોલી શકતા િથી. હાલ તેમિી તેમિી સજ્યરી કરવામાં આવી શકે છે.”

્ડયયૂયોક્કિા ગવિ્યર કેથી હોચુલે હુમલાિી નિંદા કરી હતી અિે રશ્દીિે દાયકાઓ સુધી સત્યિી ્પડિખે રહેલા વ્યનતિ તરીકે ગણાવ્યા હતા. “અમે તમામ પ્રકારિી નહંસાિી નિંદા કરીએ છીએ અિે ઈચ્છીએ છીએ કે લોકો લખવા અિે બોલવા માટિે સ્વતંત્ર હોય”

િોંધિીય છે કે સલમાિ રશ્દીિે સિ 1988માં પ્રકાનશત થયેલા તેમિા ્પુસ્તક ‘ધ સેટિેનિક વનસ્યસ’ માટિે છેલ્ા ઘણા સમયથી જાિથી મારી િાખવાિી ધમકીઓ મળી રહી હતી. આ િવલકથાએ કેટિલાક મુસ્સ્લમોમાં આક્રોશ ્પેદા કયયો, મુસ્સ્લમો આ ્પુસ્તકિા લખાણિે ઈશનિંદા ગણાવી હતી. ઈરાિિા સવયોચ્ચ િેતા આયાતુલ્ાહ ખોમેિીએ રશ્દી નવરુદ્ધ મૃત્યુિો ફતવો બહાર ્પાડ્ો હતો. જાિથી મારી િાખવાિી ધમકીઓિે કારણે સલમાિ રશ્દી ્પોતે 9 વર્્ય સુધી છુ્પાયા હતા. આ િવલકથા ્પર પ્રનતબંધ મયૂકિાર ભારત ્પહેલો દેશ હતો. ્પુસ્તક પ્રકાનશત થયાિા એક મનહિામાં જ ભારતમાં પ્રનતબંનધત મુકવામાં આવ્યો હતો. તે સમયે ભારતમાં રાજીવ ગાંધીિી સરકાર હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States