Garavi Gujarat USA

બાઇડેનની હેલ્્થ, ક્ાઇમેટ ્યોજનાને ્સં્સદની બહાલી

-

પ્રેમસડેન્ટ બાઇડેને ક્ાઇમેટ અને હોેલ્થર્ેર ક્ેત્ર માટે જાહોેર ર્રેલી 370 મબમલયન ડોલરની મહોત્વાર્ાંક્ી યોજનાને સેનેટ પછી હોાઉસ ઓિ રીપ્રેઝન્ટેટીવ્ઝ (પ્રમતમનમધ ગૃહો) દ્ારા મંજયૂરી મળતાં ડેમોક્ેટ પ્રમુખ બાઇડેનને મહોત્વનો મવજય સાંપડ્ો છે. પ્રમતમનમધ ગૃહોે ઉપપ્રમુખ ર્મલા હોેદરસના ટાઇ બ્ેર્ીંગ મતે મંજયૂર ર્રેલા મબલ અંતગ્નત ગ્રીન હોાઉસ ગેસ ઉત્સજ્નન 2030 સુધી 40 ટર્ા ઘટાડવાનો લક્યાંર્ છે.

ક્ાઇમેટ, હોેલ્થર્ેર યોજનાને સંસિની મંજયૂરી મળતા પ્રેમસડેન્ટ બાઇડેને અમદે રર્ન પ્રજાના મવજય અને સ્થામપત મહોતોની હોારની વાત ર્રતાં જણાવ્યું હોતું ર્ે, િુગાવો ઘટાડવા ર્ાયિો રજયૂ થવાથી મપ્રસ્ક્ાઇ્લડ િવાઓની દર્ંમતમાં ઘટાડો, હોેલ્થર્ેર ખચ્નમાં ઘટાડો અને નીચો ઉજા્ન ખચ્ન શક્ય બનશે. મબલને સંસિની મંજયૂરી બાિ હોવે આગામી સપ્ાહોે મબલ ઉપર પ્રેમસડેન્ટ હોસ્તાક્ર ર્રશે.

50-50 સભ્યો ધરાવતા પ્રમતમનમધ ગૃહોમાં વાઈસ પ્રેમસડેન્ટ ર્મલા હોેદરસે ટાઇબ્ેર્ીંગ મત આપ્યો હોતો. ર્મથત ‘િુગાવો ઘટાડો ર્ાયિો’ અંતગ્નત 64 મબમલયન ડોલર હોેલ્થર્ેર ઇમનમશયેટીવ માટે વાપરો તેનાથી ર્ેટલીર્ િવાઓની દર્ંમતો ઘટશે. યોજના દ્ારા થનારા જંગી ખચ્નથી તથા ર્ંપનીઓ ઉપર નવા 15 ટર્ા લઘુત્તમ ર્રવેરાથી ખાધ ઘટશે. એર્ અંિાજ પ્રમાણે આગામી િસ વર્્નમાં સરર્ાર માટે 258 મબમલયન ડોલરથી વધારે ર્ર આવર્ થઇ શર્ે છે.

Newspapers in English

Newspapers from United States