Garavi Gujarat USA

સાઉથ િીચમન્્ડ હિલમાં મિાત્મા ગાંધીની પ્રહિમા ખંર્ડિ કિવાની ઘટના સ્થાહનકોએ વખો્ડી

-

ક્વીન્્સના લોમેક્સ્સ અને સ્્થાનનક ્સમુદાયના અગ્રણવીઓએ 9 ઓગસ્્ટના રોજ ્સાઉ્થ રવીચમન્્ડ નિલમાં શ્વી તુલ્સવી મંદદરનવી બિાર તાજેતરમાં નિન્દુ મંદદરમાં બનેલવી શંકાસ્્પદ િે્ટ ક્ાઇમનવી ઘ્ટનાનવી દ્ટકા કરવી છે.

લોમેક્સ્સના જણાવ્યા પ્રમાણે 3 ઓગસ્્ટે ત્રણ લોકોએ કન્થત રવીતે 103-24 111મવી સ્ટ્વી્ટ ખાતે નિન્દુ મંદદરનવી બિાર આવેલવી મિાત્મા ગાંધવીનવી પ્રનતમા ખંદ્ડત કરવી િતવી.

આ વર્ષે ફેબ્ુઆરવીમાં યુનનયન સ્ક્ેરમાં ગાંધવીજીનવી પ્રનતમા તો્ડાયા ્પછવી આ બવીજી ઘ્ટના છે, નવશ્વભરમાં અનેક સ્્થળે ગાંધવી પ્રનતમાનું આ રવીતે અ્પમાન કરવામાં આવ્યંુ છે.

આ મુદ્ે ્પોતાનો અનભપ્રાય આ્પવા સ્્ટે્ટ એ્સેમ્બલવી વૂમન જેનનફર રાજકુમારે એક પ્રે્સ કોન્ફરન્્સનું આયોજન કયુું િતંુ.

તેમણે જણાવ્યું િતં કે, રવીચમન્્ડ નિલ નવસ્તાર અ્થવા તો ન્યૂયોક્ક સ્્ટે્ટમાં ક્યાંય ્પણ ગાંધવીજીનવી પ્રનતમાનું અ્પમાન અને નિન્દુ નવરોધવી િે્ટ ક્ાઇમ ્સાંખવી લેવાશે નિીં.

‘અત્યારે આ્પણું શિેર િેઇ્ટ ક્ાઇમમાં 127 ્ટકાનો વધારો અનુભવવી રહ્યં છે, ત્યારે ચૂં્ટાયેલા અનધકારવીઓ અને ્સમુદાયના અગ્રણવીઓ તેમના ધમ્સ અ્થવા વંશવીયતાના આધારે કોઈ્પણ જૂ્થ નવરુદ્ધ િે્ટ ક્ાઇમને વખો્ડવા મા્ટે મારા નજલ્ામાં તુલ્સવી મંદદર ખાતે એકત્ર ્થયા િતા’, તેમ રાજકુમારે જણાવ્યું િતું. તેમણે ન્યૂયોક્ક સ્્ટે્ટમાં ્સૌપ્ર્થમવાર એનશયન અમેદરકન અને ્પેન્સદફક આઇલેન્્ડર કનમશન બનાવવાનો કાયદો ્પ્સાર કયયો િતો, જે વધવી રિેલા એનશયન નવરોધવી િે્ટ ક્ાઇમના નનવારણ મા્ટેના ઉકેલો નવક્સાવવાનું કામ કરશે.

Newspapers in English

Newspapers from United States