Garavi Gujarat USA

ત્રણ વર્મામ્મં 3 મુખ્ર્ સ્મથરી પક્ોએ ભ્મજપનો સ્મથ છોડ્ો

-

કોંગ્ેસના મ્હાસચિવ ચપ્રયંકા ગાંધ્રી ફર્રી એક વખત કોરોનાન્રી લપે્ટમાં આવ્યા છે. તેમણે બયુધવારે ટ્્રી્ટ કર્રીને આ અંગેન્રી માચ્હત્રી આપ્રી ્હત્રી. ચપ્રયંકા ગાંધ્રીએ જણાવ્યયું કે, તેઓ ફર્રી કોરોના પોચિદ્ટવ આવ્યા છે.તેઓ ઘરે જ આઈસોલે્ટ થયા છે અને પ્રો્ટોકોલનયું પાલન કરશે. રા્હયુલન્રી ગાંધ્રીન્રી પણ તચબયત સાર્રી ન ્હોવાના અ્હેવાલ ્હતા. રા્હયુલ ગાંધ્રીએ રાજ્થથાનન્રી તેમન્રી ચનધા્યદરત યાત્રા મોકૂફ

ચબ્હારના મયુખ્યપ્રધાન ન્રીચતશકુમારનો પક્ જેડ્રીયયુ 2019 પછ્રી ભાજપ સાથે છેડો ફાડનારો ત્ર્રીજો મયુખ્ય સાથ્રી પક્ બન્યો છે. અગાઉ ચશવસેના અને અકાલ્રી િળ ભાજપ સાથને ા સંબંધોનો અંત લાવ્રી િક્યુ યા છે. લોકસભાન્રી િ્ટંૂ ણ્રીમાં ભાજપના સતત બ્રીજા ચવજયના 18 મચ્હનામાં પક્ના બે સૌથ્રી જૂના સાથ્રી પક્ો ચશવસેના અને અકાલ્રીિળે છેડો ફાડ્રી નાંખ્યો ્હતો. ્હવે લોકસભાન્રી િૂં્ટણ્રીના બે વષ્ય કરતાં ઓછો સમય રહ્ો છે ત્યારે વધયુ એક સાથ્રી પક્ જેડ્રીયયુએ આવો ચનણ્યય કયફો છે. ભાજપના વડપણ ્હેઠળના એનડ્રીએના કન્વ્રીનર એક સમયે જેડ્રીયયુના જ્યોજ્ય ફના્યસ્ન્ડિ ્હતા. પરંતયુ ન્રીચતકુમારન્રી આગેવાન્રી ્હેઠળના પક્ે 2013માં મોિ્રી ભાજપનો મયુખ્ય િ્હેરો બન્યો ત્યારે ભાજપ સાથેના સંબંધો તોડ્રી નાંખ્યા ્હતા. ન્રીચતશકુમારે પછ્રી આરજેડ્રીન્રી આગેવાન્રી ્હેઠળના મ્હાગઠબંધનમાં જોડાયા ્હતા, પરંતયુ 2017માં ફર્રી ભાજપ સાથે ્હાથ ચમલાવ્યા ્હતા. 2020માં જેડ્રીયયુ અને ભાજપે ગઠબંધન કરે ચવધાનસભાન્રી િૂં્ટણ્રી લડ્રી ્હત્રી, પરંતયુ બંને વચ્ે ચવખવાિ ઊભા થતા ્હતા અને મંગળવારે આ સંબંધોનો અંત આવ્યો ્હતો. આમ નવ વષ્યમાં બ્રીજી વખતે બંને પક્ોના સંબંધો તૂટ્ા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States