Garavi Gujarat USA

ગુજરાતમાં રક્ાબંધનના પર્્વની ઉત્્સાહભેર ઉજર્ણી

-

ગજુ રાતમાં ગત ગરૂુ વારે બળેવ અને નાળળયરે ી પનૂ મ તરીકે પણ ઓળખાતા રક્ાબધં ન પવન્વ ી આનદં અને ઉલ્ાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભાઇના કાડં રાખડી બાધં વા બહારગામથી આવતી અને જઇ રહેલ બહેનોના કારણે રાજ્યના બસસ્્ટેન્ડો અને શ્ટલીયા વાહનોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

પનૂ મ ળનળમત્ે ભાઇને રાખડી બાધં વાના ઉમળકા સાથે પરરવારજનો મરંદરોમાં દશન્વ ાથ્વ પણ ઉમ્ટયા હતા.

જમે ાં સોમનાથ, દ્ારરકા, ડાકોર, વડતાલ, અબં ાજી સળહતના સ્થળોના ધાળમક્વ સ્થળોએ પણ ભાળવકજનો દશન્વ ાથ્વ પહોંચ્યા હતા. પનૂ મ ળનળમત્ે ગાયોને ઘાસ, ગરીબોને દાન કરવામાં આવ્યું હત.ું અનકે ધાળમક્વ સ્થળોએ ભદૂ વે ો દ્ારા વરૈ દક મત્ં ોચ્ાર સાથે જનોઇ બદલવાના કાયક્ર્વ મ યોજાયા હતા.

રક્ાબધં ન પવ્વ ળનળમત્ે બહેનોએ ભાઇના ભાલે કંકુ ળતલક કરી, રાખડી બાધં ી, આરતી ઉતારી, મ્હોં મીઠું કરાવીને આળશષ આપ્યા હતા. ભાઇઓએ પણ બહેનને રોકડ-ભ્ટે આપી હતી. આજના પવ્વ ખાસ કરીને નાના બાળકોમાં પોતાના કાડં બાધં લે રાખડીને લઇને ભારે આકષણ્વ જોવા મળ્યુ હત.ું

 ?? ??

Newspapers in English

Newspapers from United States