Garavi Gujarat USA

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્્યા, સિઝનનો 84% વરિાદ

-

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને રળવવાર, 14 ઓગસ્્ટ સુધીમાં સીઝનનો ૮૪.૨૬ ્ટકા વરસાદ નોંધાયો છે, જે છેલ્ાં ૮ વષ્વમાં રાજ્યમાં ૧૪ ઓગસ્્ટ સુધી નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. 14 ઓગસ્્ટ સુધીમાં ગુજરાતમાં સરેરાશ 28.20 ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં 24.22 ઇંચ સાથે સરેરાશ 135 ્ટકા, દળક્ણ ગુજરાતમાં 54.52 ઇંચ સાથે સરેરાશ 94 ્ટકા, સૌરાષ્ટ્રમાં 21.12 ઇંચ સાથે સરેરાશ 79 ્ટકા, ઉત્ર ગુજરાતમાં 21.15 ઇંચ સાથે સરેરાશ 75 ્ટકા વરસાદ નોંધાયો હતો.

ગયા વષષે ૧૪ ઓગસ્્ટ સુધી ૧૨.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ ૩૬.૮૪ ્ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગયા વષ્વની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં આ વખતે સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ્ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છમાં ગત વષષે ૧૪.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ ૩૨ ્ટકા વરસાદ નોંધાયો હતો. આ ળસવાય દળક્ણ ગુજરાતમાં ૫૫ ઈંચ સાથે મોસમનો ૯૪ ્ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૧૨ ઈંચ સાથે મોસમનો ૭૯ ્ટકા, ઉત્ર ગુજરાતમાં ૨૧.૧૫ ઈંચ સાથે મોસમનો ૭૫ ્ટકા જ્યારે પવૂ મધ્ય ગુજરાતમાં ૨૩ ઈંચ સાથે મોસમનો ૭૩ ્ટકા વરસાદ નોંધાયો હતો. ળજલ્ા પ્રમાણે જોવામાં આવે તો વલસાડ ૯૧ ઈંચ સાથે મોખરે છે. આ ળસવાય ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નમ્વદામાં ૫૩ ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો હતો. જેમાં કપરાડામાં ૧૨૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

કચ્છ, ગીર સોમનાથ, દેવભૂળમ દ્ારકા, પોરબંદર, નમ્વદા અને વલસાડ એમ ૬ ળજલ્ામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ્ટકાથી વધુ નોંધાયો હતો.

જેમાં ગીર સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ્ટકા, દેવભૂળમ દ્ારકામાં ૨૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ્ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ્ટકા, નમ્વદામાં ૫૩.૨૬ ઈંચ સાથે ૧૨૭ ્ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ્ટકા વરસાદ નોધાઇ ચૂક્યો હતો.રાજ્યના જે ળજલ્ામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો, તેમાં દાહોદ મોખરે હતું. દાહોદમાં ૧૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ ૪૬ ્ટકા વરસાદ નોંધાયો હતો. આ ળસવાય સુરેન્દ્રનગરમાં માત્ ૧૪ ઈંચ, ભાવનગરમાં ૧૫.૧૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ ળજલ્ામાં ૧૫.૨૭ ઈંચ સાથે મોસમનો ૫૬ ્ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ ળજલ્ામાંથી ૨૯.૩૭ ઈંચ સાથે સૌથી વધુ ૯૪ ્ટકા જ્યારે સાણંદમાં ૧૦.૦૭ ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો ૩૨ ્ટકા વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં જૂન મળહનામાં ૨.૫૨ ઈંચ, જુલાઇમાં ૨૦.૯૨ ઈંચ જ્યારે ૧૪ ઓગસ્્ટ સુધી ૪.૭૪ ઈંચ વરસાદ નોંધાયો હતો.

Newspapers in English

Newspapers from United States