Garavi Gujarat USA

અચાનિ મોતના વધી રહેલા કિસ્સાઓ

-

જય જવાન, જય કિસાન, જય વવજ્ાન અને હવે જય અનુસંધાન

ભારત સહિત હિશ્વભરમાં 15મી ઓગસ્્ટની ધામધમૂ થી ઊજિણી કરી. િળી, ચાલુ િર્ષે સ્િતત્રં તાને 75 િર્્ષ પરૂ ા થતા િોિાથી િર ઘર હત્રરંગાનું સત્રૂ િડાપ્રધાન નરેન્દદ્ર મોદી દ્ારા અપાયંુ િતું અને તને ા કારણે પણ લોકોમાં અભતૂ પિૂ ઉત્સાિ જોિા મળ્યો િતો. આઝાદીના 75 િર્્ષ પરૂ ા થયા અને 76મા સ્િતત્રં તા દદિસના અિસરે પીએમ નરેન્દદ્ર મોદીએ સતત નિમી િખત લાલ દકલ્ાની પ્રાચીર પરથી દેશને સબં ોધન કય.ુંુ આ દરહમયાન આિનારા 25 િર્ષોમાં ભારતને હિક્્સસત બનાિિા મા્ટે 5 સકં લ્પનો ઉલ્ખે કયષો. નારી શહતિને યાદ કરી. ભ્રષ્ાચાર અને પદરિારિાદ પર આકરા પ્રિાર કયા.્ષ મોદીએ સ્િતત્રં તા આદં ોલનના નાયકોને નમન કયા.્ષ મિાન િીરો, હિરાગં નાઓના શૌયન્ષ યાદ કય.ુંુ િીર સાિરકર, નતે ાજી સભુ ાર્ચદ્રં બોઝ, પદં ડત નિે રુ, ભગિાન હબરસા મડું ા સહિત આઝાદીના નાયકોને યાદ કયા.્ષ ગાધં ીનું અહં તમ વ્યહતિ સધુ ી લાભ પિોંચાડિાનું સપનું િત.ું તમે ણે કહ્યં કે તમે ણે તમે ની જાતને મિાત્મા ગાધં ીના સપનાને પરુૂ કરિા મા્ટે સમહપત્ષ કરી દીધી છે. પીએમ મોદીએ કહ્યં કે આઝાદીના અમૃતકાળમાં પ્રિશે કરી ચ્સૂ યા છીએ. જથે ી કરીને આગામી 25 િર્્ષ બાદ જ્યારે ભારતની આઝાદીના 100 િર્્ષ પરૂ ા થશે ત્યારે ભારત મા્ટે 5 સકં લ્પ જરૂરી છે.

1. પિેલો સંકલ્પ- હિક્્સસત ભારત. તેનાથી ઓછું આપણને મંજૂર નથી.

2. બીજો સકં લ્પ- સો ્ટકા ગલુ ામીની સોચમાથં ી આઝાદી. કોઈ પણ ખણૂ ામાં આપણા મનની અદં ર ગલુ ામીનો અશં બાકી રિિે ો જોઈએ નિીં. સેંકડો િર્્ષ સધુ ી ગલુ ામીએ આપણને જકડી રાખી િતી. સોચમાં હિકૃહતઓ પદે ા કરી રાખી છે. આપણને ગલુ ામીની કોઈ નાની ચીજ પણ જો નજરે ચડે તો તને ાથી મહુ તિ મળે િિી પડશ.ે

3. િારસા પર ગિ્ષ. પીએમ મોદીએ કહ્યં કે આપણને આપણા િારસા પર ગિ્ષ િોિો જોઈએ. આ િારસો છે, જેણે ભારતને સ્િહણ્ષમ ઈહતિાસ આપ્યો.

4. એકતા અને એકજૂથતા. તેમણે કહ્યં કે 130 કરોડ દેશિાસીઓમાં એકજૂથતા િોિી જરૂરી છે. કોઈ પારકું નથી.

5. નાગદરકોના કત્ષવ્ય. પાંચમા સંકલ્પ હિશે પીએમ મોદીએ જણાવ્યું કે તેમાંથી પીએમ કે સીએમ પણ બિાર િોતા નથી. તેઓ પણ દેશના નાગદરક િોય છે. જ્યારે સપના મો્ટા િોય છે ત્યારે સંકલ્પ મો્ટા િોય છે.

પીએમ મોદીએ કહ્યં કે આપણે મો્ટો સકં લ્પ લીધો િતો આઝાદીનો. આપણે આઝાદ થઈ ગયા. આ એ્ટલા મા્ટે થયું કારણ કે સકં લ્પ ખબુ મો્ટો િતો. જો સકં લ્પ સીહમત િોત તો કદાચ આજે પણ સઘં ર્્ષ કરી રહ્ા િોત. જ્યારે દહુ નયા દહુ િધામાં િતી ત્યારે 200 કરોડ રસીકરણના લક્યાકં ને િાસં લ કરી બતાવ્યો. તમામ રેકોડ્ષ ધ્િસ્ત કયા.્ષ અઢી કરોડ લોકોના ઘરમાં નળથી જળ પિોંચાડિાનું કામ દેશ કરી રહ્ો છે. ખલ્ુ ામાં શૌચથી મહુ તિ શ્સય બની ગય.ું જો આપણે આપણી ધરતી સાથે જોડાઈશું તો જ ઊચં ઉડી શકીશ.ું ત્યારે જ હિશ્વને પણ સમાધાન આપી શકીશ.ું આપણે પ્રકૃહતને પ્રમે કરિાનું જાણીએ છીએ. આપણી પાસે ગ્લોબલ િોહમગું ની સમસ્યાના સમાધાનના રસ્તા છે. આપણા પિૂ જો્ષ એ આપણને આપ્યા છે. જ્યારે દહુ નયા િોહલક્સ્્ટક િેલ્થ કેરની િાત કરે છે ત્યારે દહુ નયાની નજર ભારતના યોગ પર જાય છે. ભારતના આયિુ ષેદ

15મી ઓગસ્્ટના એક દદિસ પિેલાં ભારતના હબગબુલ ગણાતા શેરબજાર રોકાણકાર રાકેશ ઝુનઝુનિાલાનું અિસાન થયું. એ બીમાર િતા એ અલગ બાબત છે. પણ અચાનક હનધન પામે તેિું નિોતું. એ અગાઉ કોમેદડયન રાજુ શ્ીિાસ્તિને િા્ટ્ષ એ્ટેક આવ્યો અને તે િોક્સ્પ્ટલમાં ગંભીર છે. પીઢ બેન્દકર અંશુ જૈનનું અચાનક મૃત્યુ થયું. આ બધાં દકસ્સાઓ જણાિે છે કે

પર જાય છે. જ્યારે વ્યહતિગત તણાિની િાત થાય છે ત્યારે હિશ્વને ભારતનો યોગ દેખાય છે. જ્યારે સામહૂ િક તણાિની િાત થાય છે ત્યારે હિશ્વને ભારતની કૌ્ટહંુ બક વ્યિસ્થા દેખાય છે. આપણે એ લોકો છીએ જે જીિમાં હશિ જોઈએ છીએ. નરમાં નારાયણ જોઈએ છીએ. જે નારીને નારાયણી કિે છે. ઝાડ પાનમાં પરમાત્મા જોઈએ છીએ. જે નદીને માતા માને છે, અમે એ છીએ જે દરેક કંકરમાં શકં ર જએુ છે. અમે એ છીએ જણે દહુ નયાને િસધુ િૈ ક્ટુ બું કમનો મત્રં આપ્યો. જે કિે છે કે સત્ય એક છે. અમે દહુ નયાનું કલ્યાણ જોયું છે. અમે જન કલ્યાણથી જગ કલ્યાણ જોયું છે. મોદીએ પોતાના સબં ોધનમાં દેશના બે મો્ટા પડકારો હિશે જણાવ્ય.ું તમે ણે કહ્યં કે દેશ સામે બે મો્ટા પડકાર છે. એક ભ્રષ્ાચાર, અને બીજો ભાઈભત્રીજાિાદ, પદરિારિાદ. આપણે ભ્રષ્ાચાર હિરુદ્ધ પરૂ ી તાકાતથી લડિાનું છે. જ્યાં સધુ ી ભ્રષ્ાચાર અને ભ્રષ્ાચારી પ્રત્યે નફરતનો ભાિ પદે ા નિી થાય, સામાહજક રીતે તને નીચા દેખાડિા મા્ટે મજબરૂ નિી કરાય, ત્યાં સધુ ી આ માનહસકતા ખતમ થિાની નથી. ભ્રષ્ાચાર દેશને ઉધઈની જમે ખોખલો કરી રહ્ો છે. તને ી સામે દેશે લડિું જ પડશ.ે અમારી કોહશશ છે કે જમે ણે દેશને લટ્ૂં ો છે, તમે ણે પાછું આપિું પડે તને ી અમે કોહશશ કરી રહ્ા છીએ. મારે ભ્રષ્ાચાર હિરુદ્ધ લડિાનું છે, મારે તને ા હિરુદ્ધ લડતને તજે કરિાની છે. મને 130 કરોડ ભારતિાસીઓનો સાથ જોઈએ છે, જથે ી કરીને િું ભ્રષ્ાચાર હિરુદ્ધ લડી શકું. દેશિાસીઓ મા્ટે આ હચતં ાનો હિર્ય છે, ભ્રષ્ાચાર પ્રત્યે નફરત જોિા મળે છે. પીએમ મોદીએ ભાઈ-ભત્રીજાિાદ, અનસુ ધં ાન સહિત અનકે મદ્ુ ાઓનું પોતાના ભાર્ણમાં ઉલ્ખે કયષો. તમે ણે કહ્યં કે જ્યારે િું ભાઈભત્રીજાિાદ અને પદરિારિાદની િાત કરું છું ત્યારે લોકોને લાગે છે કે િું ફતિ રાજનીહતની િાત કરી રહ્ો છ.ું દભુ ાગ્્ષ યથી રાજકીય ક્ત્રે ની આ બદીએ હિન્દદસ્ુ તાનના દરેક સસ્ં થાનમાં પદરિારિાદને પોહર્ત કરી દીધો છે. ભારત જિે ા લોકતત્રં માં જ્યાં લોકો ગરીબી સામે ઝઝમૂ ી રહ્ા છે ત્યાં એક બાજુ એિા લોકો છે જમે ની પાસે રિેિા મા્ટે જગ્યા નથી ત્યાં બીજી બાજુ એિા લોકો છે જમે ની પાસે લ્ટૂં ેલી રકમ રાખિા મા્ટે જગ્યા નથી. ભ્રષ્ાચાર હિરુદ્ધ લડિાનું છે. જે લોકો ગત સરકારોમાં બેંકો લ્ટૂ ીને ભાગી ગયા તમે ની સપં હતિ અમે જપ્ત કરી રહ્ા છીએ. અનકે લોકો જલે માં છે. આ િખતનો સ્િતત્રં તા દદિસ અનકે રીતે ખાસ છે. આત્મહનભર્ષ ભારત કોઈ સરકારી કાયક્ર્ષ મ નથી, પરંતુ સમાજનું જન આદં ોલન છે. જને બધાએ મળીને આગળ િધારિાનું છે. આઝાદીના 75 િર્મ્ષ ાં પિેલીિાર એિું બન્દયું કે લાલ દકલ્ા પરથી સલામી મા્ટે દેશમાં બનલે ી તોપનો ઉપયોગ કરાયો. હિદેશી સામાન અને ઉપકરણોની આયાત પર રોક લગાિિાનો પ્રયત્ન કરિો પડશે. હિદેશી રમકડાંની આયાતમાં પણ ભારે ઘ્ટાડો થયો છે. કારણ કે બાળકોએ પણ તેમને નકારી દીધા છે. આ સાથે જ કેહમકલ મુતિ ખેતી પર ભાર મૂ્સયો. પીએમ મોદીએ કહ્યં કે જય જિાન, જય દકસાનની સાથે જય અનુસંધાન પર ભાર મુકિાની જરૂર છે. યુપીઆઈનો િધતો પ્રભાિ તેનું એક પ્રમાણ છે. દેશ 5જી તરફ આગળ િધી રહ્ો છે. ગામડાઓમાં ઓક્પ્્ટકલ ફાઈબરનું ને્ટિક્ક હબછાિાઈ રહ્યં છે. ભારત મા્ટે આ ્ટેક્ોલોજીનો દાયકો છે. સ્પેસ સહમશન, ઓશન હમશનમાં પણ આગળ િધી રહ્યં છે તેિું તેમણે ઉમેયુું િતું.

મૃત્યુ અણધાયુું જ િોય પણ નાની ઉંમરમાં થઈ રિેલા મૃત્યુ એ હચંતાનો હિર્ય છે. ખાણીપીણી તથા જીિનશૈલીને કારણે આમ થિા માંડૂયું છે. હચંતા તથા સ્પધા્ષને કારણે લોકોના આરોગ્ય પર અસર થિા માંડી છે. તાજેતરના ભૂતકાળમાં આિા અનેક દકસ્સાઓ નોંધાયા છે. જયાં સુધી માણસ સંતોર્ી નિીં થાય ત્યાં સુધી આિી ઘ્ટના બનતી જ રિેશે.

Newspapers in English

Newspapers from United States