Garavi Gujarat USA

ન્વશ્વ નેતાઓએ ભારતન્રી 75 ્વર્માન્રી નિનધિઓ સ્્વાતંત્રય દિને નિરિા્વ્રી

-

અમેદરકાના પ્ેત્સડેન્્ટ જો બાઈડેન, ફ્ાન્્સના પ્મુખ ઈમેન્યુઅલ માક્રોં ્સતહત તવશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતની આઝાદીને 75 વર્્ષ પુરા થયા તે પ્્સંગે ્સોમવારે સ્વાતંત્રય દદને તમામ ભારતીયોને અતભનંદન આપ્યા હતા તેમજ આઝાદીના આ્ટલા વર્ષોમાં જબરજસ્ત ત્સતધિઓ હા્સં લ કરનારા તવશ્વના આ ્સૌથી મો્ટા લોકશાહી દેશ ્સાથેના દવિપક્ી ્સંબંધો વધુ મજબૂત બનાવવાનો તનધા્ષર પણ વ્યક્ત કયષો હતો.

આઝાદ ભારતની લોકશાહીની 75 વર્ન્ષ ી યાત્રાનો આદર કરતાં અમદે રકાના પ્તે ્સડન્ે ્ટ જો બાઈડને મહાત્મા ગાધં ીના ્સત્ય અને અતહં્સાનો આજે પણ પ્સ્તતુ બની રહેલો ્સદં ેશો યાદ કયષો હતો. તમે ણે કહ્યં હતું કે, ભારત અને અમદે રકા પણ આ વર્ષે બન્ે દેશો વચ્ને ા રાજવિારી ્સબં ધં ોની 75મી વર્ગ્ષ ાઠં ઉજવી રહ્ા છ,ે ત્યારે બન્ે દેશો ્સમગ્ર તવશ્વમાં કાયદા અને તનયમો આધાદરત વ્યવસ્થાનંુ રક્ણ કરવા ખભખે ભા તમલાવી ઉભા રહેશે અને તવશ્વ ્સમક્ના પડકારોનો ્સામનો કરશ.ે

અમેદરકામાં સ્થાયી થયેલા 40 લાખ જે્ટલા ગૌરવશાળી ઈસ્ન્ડયન અમેદરકન્્સ ્સતહત તવશ્વભરના લોકો ્સોમવારે – 15મી ઓગસ્્ટે ભારતની આઝાદીના અમૃત મહોત્્સવની પૂણા્ષહુતત ઉત્્સાહપૂવ્ષક ઉજવી રહ્ા છે ત્યારે ભારતની 75 વર્્ષની લોકશાહીની યાત્રાનું ્સન્માન કરવા ભારતીય લોકોની ્સાથે અમેદરકા પણ ્સામેલ થઈ રહ્યં છે.

અમેદરકા અને ભારત પણ આ વર્ષે બન્ે દેશો વચ્ેના રાજવિારી ્સંબંધોની 75મી વર્્ષગાંઠ ઉજવી રહ્ા છે, ભારત અને અમેદરકા પરસ્પર અતનવાય્ષ, અલગ પાડી શકાય નહીં તેવા ્સહયોગીઓ, ભાગીદારો છે. બન્ે દેશો વચ્ેની આ વ્યૂહાત્મક ભાગીદારી કાયદાના શા્સન તેમજ માનવીય આઝાદી તથા આત્મગૌરવના રક્ણ પ્ત્યેની ્સતહયારી પ્તતબધિતાના મજબૂત પાયા ઉપર ઉભેલી છે. આ ભાગીદારી બન્ે દેશોનો લોકો વચ્ેના ગાઢ ્સંબંધોના પગલે વધુ મજબૂત બની છે.

બાઈડેને એમપણ કહ્યં હતું કે, અમેદરકામાં સ્થાયી થયેલા ્સદાય ધબકતા, જીવંત ભારતીય અમેદરકન ્સમુદાયે અમેદરકાને વધુ નતવનતા્સભર, ્સવ્ષ્સમાવેશી તથા વધુ ્સશક્ત રાષ્ટ્ર બનાવ્યું છે.

અમેદરકાના તવદેશ પ્ધાન એન્્ટની સ્્લલન્કેને પણ એક અલગ તનવેદનમાં ભારતના લોકોને અતભનંદન આપ્યા હતા.

ફ્ાન્્સના પ્મુખ માક્રોંએ ટ્ી્ટર ઉપર એક ્સંદેશામાં ભારતના વડાપ્ધાન નરેન્દ્ર

મોદી તથા ભારતીય લોકોને અતભનંદન આપ્યા હતા. તેમણે કહ્યં હતું કે, તમે ્સૌ ભારતીયો 75 વર્્ષની તમારી આઝાદીની અદભૂત ત્સતધિઓની ઉજવણી કરી રહ્ા છો ત્યારે તમે ભરો્સો રાખી શકો છો કે ફ્ાન્્સ હંમેશા તમારી પડખે ઉભું રહેશે.

ઓસ્ટ્ેતલયાના વડાપ્ધાન એન્થની આલ્બાતન્સે આ પ્્સંગે ્સંદેશો આપતાં પોતાના ભારતયાત્રાના ્સુખદ ્સંસ્મરણોની વાત કરતાં જણાવ્યું હતું કે, પોતે ્સન્માન, મૈત્રી તથા ્સહકારની ભાવના ્સાથે ભારત – ઓસ્ટ્ેતલયા વચ્ેની વધુ ગાઢ બની રહેલી ભાગીદારી મા્ટે પ્તતબધિ છે.

ભારત જે રીતે તવશ્વની ્સૌથી તવશાળ લોકશાહી તરીકે ઉભરી આવ્યું છે અને સ્વતંત્ર ભારતે જે ઉપબસ્લ્ધઓ હાં્સલ કરી છે, તે ખરેખર નોંધપાત્ર છે.

માલદદવ્ઝના પ્ેત્સડેન્્ટ મોહમદ ્સોતલહે ટ્ી્ટ કરી ભારતના રાષ્ટ્રપતત, વડાપ્ધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતવા્સીઓને આઝાદીના 75 વર્્ષ પૂણ્ષ કરવા બદલ ઉષ્માભયા્ષ અતભનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યં હતું કે, માલદદવ્ઝ અને ભારત વચ્ે ગાઢ મૈત્રીપૂણ્ષ ્સંબંધો છે અને અમે ઈચ્છીએ છીએ કે ભારત હંમેશા આઝાદી, પ્ગતત અને વૈતવધ્યની દીવાદાંડી બની રહે.

ત્સંગાપોરના તવદેશ પ્ધાન તવતવઅન બાલતક્રષ્નને ભારતના તવદેશ પ્ધાન એ્સ. જયશંકર તથા ભારતીયોને આ પ્્સંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States