Garavi Gujarat USA

ભારતનો રાષ્ટ્રીય ધ્્વજના નનર્ામાણન્રી કહાણ્રી

-

ભારત દેશ આઝાદીના અમૃતમહોત્્સવની ઉજવણી કરી રહ્ો છે. ભારતની આઝાદીને 75 વર્્ષ પૂરાં થઇ ગયા છે. ગત 15 ઓગસ્્ટે ્સમગ્ર દેશ તતરંગામય બન્યો હતો. તતરંગો એ ભારતનો રાષ્ટ્રધ્વજ જ નથી પણ તેની અસ્સ્મતાનો એક તહસ્્સો છએ. જ્યારે પણ દેશપ્ેમની વાત આવે છે ત્યારે ્સમગ્ર દેશ રાષ્ટ્રીય ધ્વજના ત્રણ રંગમાં રંગાઇ જાય છે. આ તતરંગા તવશે ક્ટે લીક ર્સપ્દ બાબતો જાણવા જેવી છે.

22 જુલાઇ 1947ના રોજ આયોતજત ભારતીય બંધારણ ્સભાની બેઠક દરતમયાન તતરંગો અપનાવવામાં આવ્યો હતો, જે બેઠક 15 ઑગષ્ે ભારતને મળતી આઝાદીના થોડાક દદવ્સ પહેલા જ કરવામાં આવી હતી. આ ઝંડાને 15 ઓગષ્ 1947 અને 26 જાન્યુઆરી 1950 દરતમયાન ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. ઉલ્ેખનીય છે કે તતરંગાની દડઝાઇન આંધ્ર પ્દેશના તપંગલી વેન્કકૈયાએ બનાવી હતી.

કેવી રીતે થઇ રાષ્ટીય ધ્વજની રચના? વર્્ષ 1916માં તપંગલી વેન્કકૈયાએ એક એવા ઝંડા તવશે તવચાયુ્ષ હતું જે તમામ ભારતીયોને એક દોરોમાં પોરવીને રાખે.

તેમના આ તવચારને એ્સ.બી. બોમાન અને ઉમર ્સોમાનીનું ્સમથ્ષન મળ્યું અને આ ત્રણેયે મળીને "નેશનલ ફ્લેગ તમશન"ની સ્થાપના કરી હતી.

વેન્કકૈયા મહાત્મા ગાંધીથી ઘણા પ્ભાતવત થયા હતા.

એવામાં તેમણે

રાષ્ટ્રીય ધ્વજ

મા્ટે તેમની

પા્સેથી જ ્સલાહ લેવાનું યોગ્ય ્સમજયું. ગાંધીજીએ તેમને આ ધ્વજની વચ્ે અશોક ચક્ર રાખવાની ્સલાહ આપી જે ્સંપૂણ્ષ ભારતને એક ્સૂત્રમાં બાંધવાનો ્સંકેત બનશે.

ઉલ્ેખનીય છે કે તપંગલી વેન્કકૈયા લાલ અને લીલા રંગની પૃષ્ઠભૂતમ પર અશોક ચક્ર બનાવીને ગાંધીજી પા્સે લઇ ગયા પરંતુ ગાંધીજીને આ ધ્વજ એવો ન

લાગ્યો કે જે ્સંપૂણ્ષ ભારતનું પ્તતતનતધત્વ કરી શકે. ત્યારે બીજી બાજુ રાષ્ટ્રીય ધ્વજનાં રંગને લઇને કે્ટલાય પ્કારના વાદ-તવવાદ ચાલી રહ્ા હતા.

આ પ્રકારે થઇ રાષ્ટીય ધ્વજની રચના વર્્ષ 1947માં અંગ્રેજો ભારત છોડવા પર મજબૂર થઇ ગયા. દેશની આઝાદી જાહેર થવાના થોડાક દદવ્સ પહેલા એકવાર ફરીથી ક ોં ગ્રે ્સ

્સામે આ પ્શ્ન આવીને ઉભો રહી ગયો કે આખરે રાષ્ટ્રીય ધ્વજને કેવું સ્વરૂપ આપવું જોઇએ?

એ્ટલા મા્ટે એકવાર ફરીથી ભૂતપૂવ્ષ રાષ્ટ્રપતત ડૉ. રાજેન્દ્ર પ્્સાદના નેતૃત્વ હઠે ળ એક કતમ્ટીની સ્થાપના કરવામાં આવી અને ત્રણ અઠવાદડયા બાદ 14 ઑગષ્ે આ કતમ્ટીએ અતખલ ભારતીય કૉંગ્રે્સના ધ્વજને જ રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં જાહેર કરવાની ભલામણ કરી. 15 ઓગષ્ 1947ના રોજ તતરંગો આપણી આઝાદી અને આપણા દેશની આઝાદી અને બતલદાનનું પ્તીક બની ગયો.

રાષ્ટ્રીય ધ્વજ બન્યા બાદ તપંગલી વેન્કકૈયાનો ઝંડો 'ઝંડા વેન્કકૈયા'ના નામથી લોકોમાં લોકતપ્ય બની ગયો. 4 જુલાઇ, 1963ના રોજ તપંગલી વેન્કકૈયાનું અવ્સાન થયું.

ક્યારે લહેરાવવામાં આવ્યયો હતયો પ્રથમ ઝંડયો?

્સૌથી પહેલા લાલ, પીલા અને લીલા રંગની હૉદરઝોન્્ટલ પટ્ીઓ પર બનાવવામાં આવેલ ઝંડો 7 ઑગષ્ 1906ના રોજ પાર્સી બાગાન ચોક (ગ્રીન પાક્ક), કોલકત્ામાં લહેરાવવામાં આવ્યો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States