Garavi Gujarat USA

J&J 2023થી ટિેલ્કમ આધારરત બેબી પાવડરનું વેચાણ બંધ કરશે

-

જોન્સન એન્ડ જોન્સને 2023 સયુધીમાં િૈહવિક ્ટતરે તેની ટિેલ્કમ આધાટરત બેબી પાિર પ્રોડક્ટિસનયું િેચાણ બંધ કરિાની યો્જના બનાિી છે. શ્ેણીબધિ કાનૂની ્જંગ બાદ કંપનીએ આ હિલચાલ કરી છે. અગાઉ કંપની અમેટરકા અને કેનેડામાં આ પ્રોડક્ટ્સનયું િેચાણ બંધ કરી ચયુકી છે. કંપની 1894થી પોતાના બેબી પાિડરનયું િેચાણ કરી રિી છે.

્જે એન્ડ ્જેએ ગયુરુિાર (11 ઓગ્ટટિ) એ ્જણાવ્યયું િતયું કે કંપનીએ તેના પ્રોડક્ટ્સ પોટિયાફોહલયોના હિશ્ેષણ બાદ ટિેલ્કમ પાિરની ્જગ્યાએ કોનયા્ટટિાચયાનો તેના તમામ બેબી પાિર પ્રોડક્ટ્સમાં ઉપયોગ કરિાનો કોમહશયાયલ હનણયાય કયયો છે.

એક સમયે દરેક ઘરોમાં િપરાતો જોનસન એન્ડ જોનસનનો બેબી પાિડર િિે 2023ના િષયાથી ગાયબ થિા ્જઈ રહ્ો છે. િાલ ફામાયા કંપની િજારો કન્્ઝયયુમર કેસનો સામનો કરી રિી

છે.અમેટરકામાં િજારો લોકોની ફટરયાદો બાદ તેનયું િેચાણ પિેલેથી ્જ બંધ કરી દેિામાં આવ્યયું િતયું. કંપનીના કિેિા પ્રમાણે અગાઉ હિવિના અનેક દેશોમાં બેબી પાિડરનયું િેચાણ થતયું િતયું પરંતયુ િિે સમગ્ર હિવિભરમાં તેનયું િેચાણ બંધ કરી દેિાનો હનણયાય લેિામાં આવ્યો છે.

પાિડરમાંથી મળી આિેલા િાહનકારક ફાઈબર એ્ટબે્ટટિસના કારણે લોકોમાં કેન્સરનયું જોખમ િધી રહ્યં િતયું. આશરે 35,000 ્જેટિલી મહિલાઓએ તે પ્રોડક્ટિના હિરોધમાં ફટરયાદો કરી િતી.આ પછી આખી દયુહનયામાં કંપની સામે કેસ દાખલ થિા લાગ્યા િતા. મહિલાઓએ આ પાિડરના ઉપયોગના કારણે તેમને ગભાયાશયનયું કેન્સર થિાનયું જોખમ િોિાની ફટરયાદ કરી િતી. આ્જે પણ હબ્ટિન સહિત હિવિના અનકે દેશમાં આ પાિડરનયું િેચાણ થઈ રહ્યં છે. કંપની સામે િાલ 19,400 ્જેટિલા કેસ દાખલ છે.

Newspapers in English

Newspapers from United States