Garavi Gujarat USA

ભારતમાં એર્પ્લ 2023થી 20% ઇથેનોલ ર્મર્રિત પેટ્ોલ મળશે

-

ભારતમાં કેટિાંક પસંદગીના પેટ્ોિ પંપો પર આવતા વર્ષે એલપ્િથી ૨૦ ટકા ઇથેનોિ લમશ્રણ સાથે પેટ્ોિનો સપ્િાય શરૂ થશે. આયાત પર લનભવિરતા ઘટા્ડવા અને પયવિવરણીય મયુદ્ાઓને ઉકેિવા માટે તેના પયુરવઠામાં વિયુ વિારો કરવામાં આવશે તેમ પેટ્ોલિયમ પ્િાન હરદીપલસંહ પયુરીએ જણાવ્યયું હતયું. ઈ-૨૦ પેટ્ોિ (પેટ્ોિમાં ૨૦ ટકા ઇથેનોિનયું લમશ્રણ) એલપ્િ ૨૦૨૩થી કેટિીક જગ્યાએ ઉપિબ્િ થશે. બાકીના સ્થળોનો ૨૦૨૫ સયુિીમાં સમાવેશ કરવામાં આવશે.૨૦% ઇથેનોિ લમશ્રણ સાથે પેટ્ોિના પયુરવઠાથી વાલર્વિક ૪ લબલિયન ્ડોિરની બચત થવાની અપેક્ા છે.

લવશ્વભરમાં અન્ય હેતયુઓ માટે ઇથેનોિનો વ્યાપક ઉપયોગ થાય છે પરંતયુ બ્ાલઝિ અને ભારત જેવા દેશો તેને પેટ્ોિમાં ભેળવી રહ્ા છે.

સરકારે રાષ્ટીય બાયો ઇંિણ નીલત હેઠળ સયુિારેિા િક્યાંક હેઠળ ૨૦૨૫૨૬ સયુિીમાં ૨૦ ટકા ઇથેનોિ સંલમશ્રણનો િક્યાંક લનિાવિરરત કયયો છે. પેટ્ોિમાં ૧૦ ટકા ઇથેનોિ લમશ્રણનો િક્યાંક અગાઉથી હાંસિ કરવામાં આવ્યો છે. આ ટાગષેટ નવેમ્બર ૨૦૨૨ સયુિીમાં પયુરો કરવાનો હતો પરંતયુ તે પાંચ મલહના પહેિા જૂનમાં પૂણવિ થઈ ગયો છે.

પેટ્ોિમાં ૧૦ ટકા ઇથેનોિ ભેળવીને ૪૧,૫૦૦ કરો્ડ રૂલપયાથી વિયુનયું લવદેશી હયુંર્ડયામણ બચ્યયું છે ઉપરાંત ગ્ીન ગેસ ઉત્સજવિનમાં ૨૭ િાખ ટનનો ઘટા્ડો થયો છે અને ખે્ડૂતોને ૪૦,૬૦૦ કરો્ડ રૂલપયા ચૂકવવામાં આવ્યા છે.

ભારતમાં હવે ટૂંકસમયમાં 5G ટેલિકોમ સલવવિસનો પ્ારંભ થવાની શક્યતા છે. ભારતી એરટેિના લસલનયર અલિકારીએ જણાવ્યયું હતયું કે કંપની ચાિયુ મલહને 5G સલવવિસ િોન્ચ કરશે તથા માચવિ 2024 સયુિીમાં તમામ મયુખ્ય શહેરો અને મહત્તવના ગ્ામીણ લવસ્તારને આવરી િેશે. બીજી તરફ રરિાયન્સ ઇન્્ડસ્ટ્ીઝની લજયો 15 ઓગસ્ટે ભારતમાં ફાઇવજી સલવવિસ િોન્ચ કરીને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવા માગે છે. જો લજયો 15 ઓગસ્ટે આ સલવવિસ િોન્ચ કરશે તો તે ભારતના મોટાભાગના

Newspapers in English

Newspapers from United States