Garavi Gujarat USA

ભારતમાં રૂ.12,000થી સ્સતાં ્ચાઇનીઝ ્સમાટવિફોન પર પ્ર્તિંધની શક્યતા

-

ભારત સરકાર

રૂ.12,000 (150

્ડોિર)થી ઓછી

રકંમતના સ્માટવિફોનનયું

વેચાણ કરવા માટે

ચાઇનીઝ કંપનીઓના

પર પ્લતબંિ મૂકવાની

લવચારણા કરી રહ્યં છે.

ભારતની આ યોજનાથી

શાઓમી સલહતની

ચીનની સ્માટવિફોન

બ્ાન્્ડને ફટકો પ્ડવાની

િારણા છે. સ્થાલનક સ્માટવિફોન ઇન્્ડસ્ટ્ીને વેગ આપવા માટે સરકાર આ લહિચાિ કરી રહી હોવાનયું માનવામાં આવે છે. આ લહિચાિનો હેતયુ લવશ્વના બીજા ક્મના સૌથી મોટા મોબાઇિ માકકેટના િોઅર સેગમેન્ટમાં ચીનની કંપનીઓ પર લનયંત્ણો મૂકવાનો છે.

માકકેટ ટ્ેકર કાઉન્ટરપોઇન્ટના તાજેતરના રરપોટવિ અનયુસાર જૂન ૨૦૨૨ સયુિીના લત્માલસક ગાળામાં ૧૫૦ ્ડોિરથી ઓછી રકંમતના સ્માટવિફોને ભારતના કુિ સ્માટવિફોન માકકેટના વેચાણ વોલ્યયુમમાં ત્ીજા ભાગનો ફાળો આપ્યો હતો અને તેમાં ચીનની કંપનીઓનો લહસ્સો ૮૦% જેટિો હતો. શાઓમી, રરયિમી, ઓપ્પો જેવી હાઈવોલ્યયુમ બ્ાન્્ડ્સની લચંતા મોદી સરકારની આ નીલત સાથે વિી શકે છે.ભારતના સ્માટવિફોન માકકેટમાં ૨૫% લહસ્સો િરાવતા શાયોમીનયું સૌથી મહત્વપૂણવિ લવદેશી બજાર ભારત છે, જેમાં તેના ૬૬% સ્માટવિફોનની રકંમત ૧૫૦ ્ડોિરથી ઓછી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States