Garavi Gujarat USA

અબુધરાબીમરાં દ્રારરા રક્રાબંધન BAPS ્પર્્વની ઉલ્રા્સભેર ઉજર્ણી

-

અબુધાબીમાંBAPS સંસ્થાન દ્ારા વનમાજાણાવધન વહન્દુ મંદદર ખાતે રક્ાબંધનના પવજાની ઉજવણી કરવામાં આવી હતી. આ વનવમત્ે મંદદરની મવહલા વવંગ દ્ારા રાખડીઓ બનાવવામાં આવી હતી. આવી 10,000 રાખડીઓ સ્થાવનકો અને 4,000 જેટલા વક્કરોને વવતદરત કરવામાં આવી હતી. આમ એક અનોખી રીતે રક્ાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મવહલા વવંગ દ્ારા આ પવવત્ તાંતણા સાથેની રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી.

BAPS સ્વાવમનારાયણ સંસ્થાના વદરષ્ સંત પૂજ્ય સ્વામી બ્રહ્મવવહારીદાસજી દ્ારા એક ખાસ પૂર્ના અવસરે આ રાખડીઓ 4000 જેટલા બ્્લયૂ-કોલર એક્સપટજા વક્કરોને આપવામાં આવી હતી. જેઓ જુદીજુદી બેચમાં આવ્યા હતા અને તેઓ દેશની વવવવધ કંપનીઓ સાથે સંકળાયેલા હતા. મોટાભાગના વક્કરો એકલા જ રહે છે અને તેઓ પોતાના પદરવાર અને વતનથી દૂર હોય છે, ત્યારે હાથે બનાવેલી રાખડીઓ પામીને તેમણે ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગ બાદ ભાવવકો વશલાસ્થાપના વવવધમાં પણ જોડાયા હતા. નવા મંદદરના વનમાજાણની શીલા સ્થાપનાની વવવધ સ્વામી બ્રહ્મવવહારીદાસજીએ કહ્યં હતું કે, ‘આ અદભુત અને મહાન વાતાવરણ છે, જ્યાં પ્રેમ, સમાનતા અને દદવ્યતા એક સાથે અનુભવી શકાય છ.ે ’ UAEમાં રહેતી ભાવવક મવહલાઓ દ્ારા આ હર્રો રાખડીઓ BAPS મંદદરના ચેરમેન અશોક કોટચે ાએ કહ્યં હતું કે, ‘ક્યાંક તમે જોડાયેલા હોવ એવી આ અનુભૂવત છે જેને શબ્દોમાં વણજાવી શક્ય નથી, આ રાખડીના તાંતણા પરસ્પર સન્માન અને સંગાથનો પ્રતીક છ.ે આ પ્રસંગે ભારતમાં રહેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વીદડયો સંદેશો મોકલાવ્યો હતો, જેમાં તેમણે સંવાદદતા અને બંધુત્વનો સંદશે ો આપ્યો હતો.

Newspapers in English

Newspapers from United States