Garavi Gujarat USA

યુકે, યુરોપ જતા ભારતીયોને વીસા મળે નહીીં ત્યાાં સુધી એર ટ્ટટક્ટ નહીીં લેવા બ્રિટ્ટશ દૂતની સલાહી

-

યુકે જવા ઈચ્્છતા ભારતીય પ્રવાસીઓને બ્રિટનના ભારત ખાતેના હાઈ કબ્િશનર એલેક્સ એબ્લસે એવી સલાહ આપી ્છે કે, વીસાની પ્રરોસેસિાં બ્વલંબ થઈ રહ્રો ્છે અને પ્રવાસીઓએ વીસા હાથિાં આવે નહીં ત્યાં સુધી એર ટટટકટ ખરીદવી નહીં. વીસાની પ્રબ્રિયાિાં બ્વલંબ ફક્ત યુકે નહીં, યુરરોપના શેનઝેન વીસાિાં આવતા દેશરો, અિેટરકા અને કેનેડાના વીસાની પ્રબ્રિયા પણ ધીિી ચાલી રહી ્છે.

યુકેના દૂતે એવું કહ્યં હતું કે, આ વર્ષે હવે પ્છી શરૂ થતા ‘ફરોલ’ શૈક્ષબ્ણક સત્રિાં યુકેની કરોલેજો, યુબ્નવબ્સસિટીઝિાં પ્રવેશ િેળવવા ઉત્સુક ભારતીય બ્વદ્ાથથીઓની સંખ્યાિાં િરોટરો ઉ્છાળરો આવવાની યુકેની ધારણા ્છે.

અિે અિારાથી શક્ય એવા તિાિ પ્રયાસરો કરી રહ્ા ્છીએ કે, બ્વદ્ાથથીઓને તેિના વીસા અિારા સંપક્કિાં ્છે અને તેઓ વીસાની સ્્થથબ્ત બ્વર્ે બ્ચંબ્તત ્છે, પૂ્છપર્છ કરતા રહે ્છે. બ્વલંબ બદલ હું ટદલગીરી વ્યક્ત કરૂૂં ્છું. આ બ્વલંબ અને તેનાથી ઉભી થતી વ્યાકુળતા હું બરાબર સિજી શકુૂં ્છું. બ્વલંબથી અસર પાિેલા તિાિ લરોકરોની હું િાફી િાંગું ્છું.

વીસાના બ્વલંબના કારણરો બ્વર્ે વાત કરતાં એલેક્સ એબ્લસે કહ્યં હતું કે, એક તરો કરોરરોનાનરો રરોગચાળરો હળવરો થયા પ્છી યુકે જવા ઈચ્્છતા લરોકરોની સંખ્યાિાં અસાધારણ વધારરો થયરો ્છે. તે ઉપરાંત, યુરિેન ઉપરના રબ્શયાના આરિિણના કારણે પણ યુકે જવા ઈચ્્છતા લરોકરોની સંખ્યાિાં વધારરો થયરો ્છે. આ સંજોગરોિાં તેિણે કહ્યં હતું કે, યુકે દ્ારા પ્રાયરોટરટી વીસાની સેવાઓ ચાલુ રખાઈ ્છે, જેિને તાટકદની સ્્થથબ્ત હરોય તેઓ એ સેવાનરો બ્વકલ્પ અપનાવી શકે ્છે.

 ?? ?? સિયસર િળી જાય. યુકે જવા ઈચ્્છતા અનેક લરોકરો
સિયસર િળી જાય. યુકે જવા ઈચ્્છતા અનેક લરોકરો

Newspapers in English

Newspapers from United States