Garavi Gujarat USA

ડોઇચ બેેંકના ભૂતપૂવ્વ કૉ-સીઇઓ અાંશુ જૈનનુાં અવસાન

-

ભારતિાં જન્િેલા અને ્છેલ્ા કેટલાક વર્ષોથી લંડનિાં રહતે ા તથા જિસિન બેંક ડરોઇચ બેંકના બ્વકાસિાં બ્નણાસિયક ભૂબ્િકા ભજવનાર કૉ-CEO અંશુ જૈનનું કેન્સર સાિેની લગભગ પાંચ વર્સિની લડાઈ બાદ અવસાન થયું ્છે.

ડરોઇચ બેંકે શબ્નવારે એક બ્નવેદનિાં જણાવ્યું હતું કે તે "ભૂતપૂવસિ કૉ-સીઇઓ અંશુ જૈનના બ્નધન પર શરોક વ્યક્ત કરે ્છે, જિે નું લાંબી, ગંભીર બીિારી બાદ 59 વર્સિની વયે શબ્નવારે વહેલી સવારે લંડનિાં બ્નધન થયું હતું".

તેિના પટરવારે એક બ્નવેદનિાં જણાવ્યું હતું કે, "અિારા બ્પ્રય પબ્ત, પુત્ર અને બ્પતા, અંશુ જૈનનું રાતરોરાત અવસાન થતાં અિને ખૂબ દુઃખ થયું ્છે. તેિના ્છેલ્ા ટદવસ સુધી, અંશુ તેિના જીવનભરના બ્નધાસિર સાથે ઊભા રહ્ા હતા.’’

જયપુરિાં જન્િેલા, શ્ી જૈને ટદલ્હી યુબ્નવબ્સસિટીિાંથી અથસિશા્થત્રિાં ઓનસસિ સાથે સ્ાતકની ટડગ્રી િેળવી હતી અને યુબ્નવબ્સસિટી ઓફ િેસેચ્યુસે્ટ્સ એિહ્થટસિિાંથી ફાઇનાન્સિાં એિબીએ કયુું હતું. તેઓ 1995િાં ડરોઇચ બેંકિાં જોડાયા હતા અને 2012િાં કૉ-સીઇઓ બન્યા હતા. કારટકદથીની શરૂઆત વરોલ ્થટ્ીટથી કરી હતી અને નાણાકીય અગ્રણી િેટરલ બ્લંચિાં કાિ કયુું હતું. તેિણે બેંકના બ્વકાસિાં બ્નણાસિયક ભૂબ્િકા ભજવી હતી અને કૂંપનીના વૈબ્શ્ક િૂડી બજારરોના બ્બઝનેસના બ્નિાસિણિાં િહત્વની ભૂબ્િકા ભજવી હતી. તેઓ 2009િાં ડરોઇચ બેંકના િેનેજિેન્ટ બરોડસિિાં બ્નયુક્ત થયા હતા અને 2010થી કરોપષોરેટ અને ઇન્વે્થટિેન્ટ બેંક બ્વભાગ િાટે જવાબદારી ધરાવતા હતા. 2012થી 2015 સુધી, તેઓ કૉ-CEO હતા. જૈન 2017 િાં અગ્રણી વૈબ્શ્ક નાણાકીય સેવા કૂંપની કેન્ટર ટફ્ટ્ઝગેરાલ્ડિાં પ્રિુખ તરીકે જોડાયા હતા.

નવી ટદલ્હીની TERI ટેકબ્નકલ યુબ્નવબ્સસિટીએ તેિને િાનદ ડરોક્ટરેટની પદવી

આપી હતી અને લડં ન બ્બઝનેસ ્થકકૂલે તિે ને િાનદ ફેલરો બનાવ્યા હતા. 2010 અને 2012િાં તેિને ટર્થક િેગેબ્ઝન તરફથી લાઈફટાઈિ અચીવિેન્ટ એવરોડસિ િળ્યરો હતરો, 2012િાં ઈકરોનરોબ્િક ટાઈમ્સ ઓફ ઈસ્ન્ડયા દ્ારા તેિને ગ્લરોબલ ઈસ્ન્ડયન ઓફ ધ યર જાહેર કરાયા હતા અને 2014િાં તેિને ન્યૂયરોક્કના યહૂદી મ્યુબ્ઝયિ દ્ારા સન્િાબ્નત કરવાિાં આવ્યા હતા.

ડરોઇચ બેંકના સીઇઓ બ્રિબ્ચિયન બ્સવીંગે જણાવ્યું હતું કે “અંશુ સાથે કાિ કરનાર કરોઈપણ વ્યબ્ક્ત બૌબ્ધિક પ્રબ્તભાના પ્રખર નેતાનરો અનુભવ કરે ્છે. તેિની ઉજાસિ અને બેંક પ્રત્યેની વફાદારીએ આપણાિાંના ઘણા લરોકરો પર િરોટી ્છાપ ્છરોડી.

અિારા બ્વચારરો અને સહાનુભૂબ્ત તેિની પત્ી ગીતીકા, તેિના બે બાળકરો અને તેિની િાતા પ્રત્યે જાય ્છે. અિે તેિની ્થમૃબ્તનું સન્િાન કરીશું.”

કેન્ટર ટફ્ટ્ઝગેરાલ્ડના સીઇઓ હરોવડસિ લુટબ્નકે જણાવ્યું હતું કે જૈન એવા પટરપૂણસિ વ્યાવસાબ્યક હતા જેિણે પ્રિુખ તરીકેની તેિની ભૂબ્િકાિાં અનુભવ અને શાણપણનરો ભંડાર લાવ્યા હતા. તેિને એક અસાધારણ નેતા, ભાગીદાર અને બ્પ્રય બ્િત્ર તરીકે યાદ કરવાિાં આવશે.’’

 ?? ??

Newspapers in English

Newspapers from United States